WorksheetsCHAPTER-13
Total questions: 6
Worksheet time: 2mins
Name
Class
Date
1.
બંને રાશિ એક સાથે વધે તેને કયું પ્રમાણ કહે છે?
a)
વ્યસ્ત પ્રમાણ
b)
સમપ્રમાણ
c)
ગુણોત્તર
2.
એક રાશિ વધે અને એક રાશિ ઘટે તો તેને કયું પ્રમાણ કહે છે?
a)
વ્યસ્ત પ્રમાણ
b)
સમપ્રમાણ
c)
ગુણોત્તર
3.
એક પેન ના 5 રૂપયા છે તો 10 પેન ના કેટલા થાય?
a)
15
b)
50
c)
20
4.
મિત્તલ ને સાઈકલ લઈને શાળા એ જતા 25 મિનિટ થાય છે અને ગાડી માં જતા 10 મિનિટ થાય છે તો તે કયું પ્રમાણ છે?
a)
વ્યસ્તપ્રમાણ
b)
સમપ્રમાણ
c)
વ્યસ્ત ગુણોત્તર
5.
સમપ્રમાણ નું સૂત્ર શું છે?
a)
yx = k
b)
x * y = k
c)
x + y = k
6.
વ્યસ્ત પ્રમાણ નું સૂત્ર શું છે?
a)
y x = k
b)
x * y = k
c)
xy = k
100 %
