Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

બળ એટલે શું?

Total questions: 4

Worksheet time: 2mins

Name
Class
Date
1.

બળ એટલે શું?

a)

પદાર્થને અડકવું

b)

પદાર્થ ને ધક્કો મારવો કે ખેંચવું

c)

પદાર્થ ને ઢાંકવું

d)

પદાર્થની રંગવું

2.

એક પદાર્થને એક સાથે બે જણ ધક્કો મારે તો બળ એકબીજામાં.....

a)

ઉમેરાય છે

b)

બાદ થાય છે

c)

ગુણાય છે

d)

આપેલ પૈકી એક પણ નહીં

3.

બે વ્યક્તિ પદાર્થને વિરુદ્ધ દિશામાં લગાડે ત્યારે બળનો.....

a)

એકબીજામાં ઉમેરો થાય છે

b)

એક બીજા માંથી ભાગાકાર થાય છે

c)

A અને B બંને

d)

એક બીજા માંથી બાદ થાય છે

4.

બળ કયા કારણે ઉદભવે છે?

a)

પદાર્થને વ્યક્તિ અલગ અલગ હોય

b)

બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય

c)

A અને B બંને

d)

આપેલ પૈકી એક પણ નહીં