wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 SCI CH 3 & 8

Total questions: 75

Worksheet time: 42mins

Name
Class
Date
1.

બ્રાસ

a)

Pb + Sn

b)

Cu + Zn

c)

Ni + Cr + Fe

d)

Cu + Sn

2.

બ્રોન્ઝ

a)

Pb + Sn

b)

Cu + Zn

c)

Ni + Cr + Fe

d)

Cu + Sn

3.

સોલ્ડર

a)

Pb + Sn

b)

Cu + Zn

c)

Ni + Cr + Fe

d)

Cu + Sn

4.

સ્ટેનલેસ સ્ટીલ

a)

Pb + Sn

b)

Cu + Zn

c)

Ni + Cr + Fe

d)

Cu + Sn

5.

ઘન

a)

બ્રોમીન

b)

હાઇડ્રોજન

c)

કાર્બન

d)

પારો

6.

પ્રવાહી

a)

બ્રોમીન

b)

હાઇડ્રોજન

c)

કાર્બન

d)

પારો

7.

વાયુ

a)

બ્રોમીન

b)

હાઇડ્રોજન

c)

કાર્બન

d)

પારો

8.

સીન્નાબર =

a)

HgS

b)

SgH

c)

GsH

d)

HgO

9.

ધાતુઓ કકળાટ ઉત્પન્ન કરે છે.

a)

આ વિધાન સાચુંં નથી

b)

આ વિધાન ખોટું નથી

10.

નીચેનામાંથી ........... ચપ્પા વડે કાપી શકાય છે.

a)

સોડિયમ

b)

કોપર

c)

એલ્યુમિનિયમ

d)

કેલ્શિયમ

11.

વિદ્યાર્થીમિત્રો મારા ઉપર કાળા રંગનો કાટ લાગે છે. તો હુંં કોણ ....

a)

Ag

b)

Au

c)

Fe

d)

Cu

12.

નીચેના પૈકી કઇ મિશ્રધાતુ છે ? ( જુલાઇ-14, 18)

a)

સિલ્વર

b)

ગેલિયમ

c)

22 કેરેટવાળું સોનું

d)

24 કેરેટવાળું સોનું

13.

નીચેનામાંથી કોણ ખોટું બોલે છે ? તે ઓળખી બતાવો.

a)

આયુષ : ધાતુના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે.

b)

શીવ : લોખંડનું ક્ષરણ હવા અને પાણીના સંપર્કથી થાય છે.

c)

કાક્ષી : કાર્બોનેટયુક્ત કાચી ધાતુને ધાતુ- ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પદ્ધતિને કેલ્સિનેશન કહે છે.

d)

હેતવી: ઓછી સક્રિય ધાતુનું તેમના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે.

14.

ઇલેક્ટ્રીક વાયરનું રેણ ( સોલ્ડરિંગ) કરવામાં કઇ મિશ્રધાતુ વપરાય છે ?

a)

લેટ + ટીન

b)

તાંબું + ટીન

c)

તાંબું + ઝિંક

d)

એલ્યુમિનિયમ

15.

પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઇ છે ?

a)

એલ્યુમિનિયમ

b)

સિલ્વર

c)

તાંબું

d)

લોખંડ

16.

થર્મોમીટરમાં કઇ ધાતુ વપરાય છે ?

a)

પારો

b)

મરક્યુરિ

c)

Hg

d)

આપેલ તમામ

17.

નીચેનામાંથી કયો પદાર્થ ભેજ શોષક છે?

a)

નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ

b)

સ્લેગ

c)

ફેલ્સપાર

d)

ક્રાયોલાઇટ

18.

નીચેના પૈકી કઇ ધાતુ હલકી છે ?

a)

એલ્યુમિનિયમ

b)

લેડ

c)

ચાંદી

d)

તાંબું

19.

પૃથ્વીના મૃદાવરણમાં ધાતુ તત્વો કયા સ્વરૂપમાં હોય છે ?

a)

ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ

b)

ક્લોરાઇડ

c)

બ્રોમાઇડ

d)

હાઇડ્રાઇડ

20.

નીચેનામાંથી કઇ ધાતુ મુક્ત સ્વરૂપમાં મળી આવે છે?

a)

Au

b)

Ca

c)

Al

d)

Fe

21.

નીચેના પૈકી કઇ ઉમદા ધાતુ છે ?

a)

પ્લેટિનિયમ

b)

આર્યન

c)

કેલ્શિયમ

d)

મેગ્નેશિયમ

22.

સોનું સૌથી વધુ તનીય ધાતુ છે.

a)

આ વિધાન ખોટું નથી.

b)

આ વિધાન સાચું નથી.

23.

ધાતુઓની પાતળા તારમાં ફેરવાઇ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે.

a)

આ વિધાન એકદમ ખોટું છે.

b)

આ વિદાન એકદમ સાચું છે.

24.

1 ગ્રામ સોનામા માંથી ........... કિ.મી. લંબાઇનો તાર ખેંચી શકાય છે.

a)

2

b)

2.5

c)

3

d)

4

25.

પ્રવાહી અધાતુ એટલે .............

a)

બ્રોમીન

b)

પારો

c)

કેલ્શિયમ

d)

મેગ્નેશિયમ

26.

............... જેવી અધાતુ ચમકદાર હોય છે.

a)

આયોડિન

b)

બેન્ઝિન

c)

મેગ્નેશિયમ

d)

એલ્યુમિનિય્મ

27.

નીચેના પૈકી કયો ધાતુની સક્રિયતાની દ્રષ્તિએ સાચો ક્રમ છે?

a)

Ca > Mg > Ag > Fe

b)

Mg > Al > Cu > Au

c)

Na > Al > Mg > Cu

d)

Mg > Al > Fe > Cu

28.

નીચેના પૈકી કઇ ધાતુ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે ?

a)

ગેલિયમ

b)

ટિન

c)

લોખંંડ

d)

તાંબું

29.

............... ધાતુને કેરોસિનમાં રાખવામાં આવે છે.

a)

સોડિયમ

b)

મેગ્નેશિયમ

c)

નિકલ

d)

એલ્યુમિનિયમ

30.

......... ધાતુ ઠંડા પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે.

a)

મેગ્નેશિયમ

b)

ઝિંક

c)

પોટેશિયમ

d)

લેડ

31.

............ ધાતુને વધુ તાપમાને ગરમ કરતાં આંખને આંજી નાખે તેવા પ્રકાશથી સળગી ઊઠે છે.

a)

મેગ્નેસિયમ

b)

ઝિંક

c)

આર્યન

d)

ક્રોમિયમ

32.

લોખંડના કાટનું રાસાયણિક સૂત્ર......

a)

Fe2O3.xH2O

b)

FeO

c)

Fe3O4

d)

Fes

33.

જમીનમાંથી નિકળૅતા તત્વો માટી, રેતી વગેરેથી દુષિત હોય છે, તેને ......... કહે છે.

a)

ગેંગ

b)

કાચી ધાતુ

c)

ખનિજ

d)

ધાતુ

34.

નીચે આપેલ ધાતુ તત્વોની ટોળીમાં એક અયોગ્ય છે. તે કોણ ?????

a)

Na

b)

K

c)

Mg

d)

N

35.

............. નિષ્ક્રિય વાયુ છે.

a)

Ar

b)

O2

c)

C02

d)

N2

36.

Fe ( લોખંડ) પર ........... ધાતુંનું પડ ચડાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝડ લોખંડ કહેવાય છે.

a)

Zn

b)

Pb

c)

Au

d)

Cu

37.

બ્રોમિનનું ભૌતિક સ્વરૂપ ............. છે.

a)

ઘન

b)

પ્રવાહી

c)

વાયુ

d)

મિશ્રણ

38.

ઉષ્માના નિર્બળ વાહકમાં ........... આવે.

a)

સીસું

b)

પારો

c)

સીસું અને પારો

d)

મરક્યુરિ અને સોનું

39.

થર્મિટ પ્રક્રિયા મકાન બનાવવા વપરાય છે.

a)

ખોટું છે.

b)

સાચું છે.

40.

છોકરીમાં તરુણાવસ્થા

a)

લગભગ 45-50 વર્ષની ઉંમરે

b)

10 થી 12 વર્ષની ઉંમરે

c)

2 થી 8 દિવસ

d)

280 દિવસ ( 40 અઠવાડિયા )

41.

સ્ત્રીમાંં માસિક સ્ત્રાવ :-

a)

લગભગ 45-50 વર્ષની ઉંમરે

b)

10 થી 12 વર્ષની ઉંમરે

c)

2 થી 8 દિવસ

d)

280 દિવસ ( 40 અઠવાડિયા )

42.

સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો વિકાસ :-

a)

લગભગ 45-50 વર્ષની ઉંમરે

b)

10 થી 12 વર્ષની ઉંમરે

c)

2 થી 8 દિવસ

d)

280 દિવસ ( 40 અઠવાડિયા )

43.

સ્ત્રીમાં મેનોપોઝ :-

a)

લગભગ 45-50 વર્ષની ઉંમરે

b)

10 થી 12 વર્ષની ઉંમરે

c)

2 થી 8 દિવસ

d)

280 દિવસ ( 40 અઠવાડિયા )

44.

શુક્રપિંડ:-

a)

શુક્રકોષની ગતિશીલતા વધારતો સ્ત્રાવ

b)

શુક્રકોષનું સર્જન

c)

શુક્રકોષનું વહન

d)

શુક્રકોષની જીવિતતા વધારતો સ્ત્રાવ

45.

શુક્રવાહિની:-

a)

શુક્રકોષની ગતિશીલતા વધારતો સ્ત્રાવ

b)

શુક્રકોષનું સર્જન

c)

શુક્રકોષનું વહન

d)

શુક્રકોષની જીવિતતા વધારતો સ્ત્રાવ

46.

શુકાશય:-

a)

શુક્રકોષની ગતિશીલતા વધારતો સ્ત્રાવ

b)

શુક્રકોષનું સર્જન

c)

શુક્રકોષનું વહન

d)

શુક્રકોષની જીવિતતા વધારતો સ્ત્રાવ

47.

પ્રોટેસ્ટગ્રંથિ:-

a)

શુક્રકોષની ગતિશીલતા વધારતો સ્ત્રાવ

b)

શુક્રકોષનું સર્જન

c)

શુક્રકોષનું વહન

d)

શુક્રકોષની જીવિતતા વધારતો સ્ત્રાવ

48.

અંડપિંડ :-

a)

જાતિય સમાગમ વખતે શુક્રકોષ તેમાં દાખલ થાય

b)

ફલિત અંંડકોષની વૃદ્ધિ અને ગર્ભવિકાસ

c)

શુક્રકોષ વડે અંડકોષનું ફલન

d)

જાતિય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ

49.

અંડવાહિની :-

a)

જાતિય સમાગમ વખતે શુક્રકોષ તેમાં દાખલ થાય

b)

ફલિત અંંડકોષની વૃદ્ધિ અને ગર્ભવિકાસ

c)

શુક્રકોષ વડે અંડકોષનું ફલન

d)

જાતિય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ

50.

ગર્ભાશય :-

a)

જાતિય સમાગમ વખતે શુક્રકોષ તેમાં દાખલ થાય

b)

ફલિત અંંડકોષની વૃદ્ધિ અને ગર્ભવિકાસ

c)

શુક્રકોષ વડે અંડકોષનું ફલન

d)

જાતિય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ

51.

યોનિમાર્ગ :-

a)

જાતિય સમાગમ વખતે શુક્રકોષ તેમાં દાખલ થાય

b)

ફલિત અંંડકોષની વૃદ્ધિ અને ગર્ભવિકાસ

c)

શુક્રકોષ વડે અંડકોષનું ફલન

d)

જાતિય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ

52.

માનવ અંંડકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ?

a)

23

b)

46

c)

22

d)

44

53.

AIDS એટલે ......

a)

એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ

b)

એક્વાયર્ડ ઇમીડિયેટ ડેફિસિયન્સી સિન્ડ્રોમ

c)

એક્વાયર્ડ ઇમ્યુની ડિસિઝ સિન્ડ્રોમ

d)

એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિસ્ટમ

54.

પુરુષમાં વસતી નિયંત્રણ માટેની શસ્ત્રક્રિયાને શું કહે છે ?

a)

વાસેક્ટોમી

b)

ટ્યુબેકટોમી

c)

નિરોધ

d)

ગર્ભનિરોધક ગોળીઓ

55.

નીચેનામાંથી કયા અંગનો નર પ્રજનન તંત્રમાં સમાવેશ થાય છે ?

a)

પ્રોટેસ્ટ ગ્રંથિ

b)

અંડપિંડ

c)

ગર્ભાશય

d)

અંડવાહિની

56.

એક સામાન્ય ગેરસમજ છે કે બાળક છોકરો થશે કે છોકરી તે નક્કી કરવામાં માતાનો અંડકોષ જવાબદાર છે. હાકિકતમાં પિતાનો શુક્રકોષ તે નક્કી કરે છે. નીચેનામાંથી કઇ બાબત શુક્રકોષને નિર્ણાયક પરિબળ બનાવે છે ?

a)

શુક્રકોષમાં બે પ્રકારના લિંગી રંગસૂત્રો હોય છે, જ્યારે અંડકોષમાં એક જ પ્રકારના રંગસૂત્રો હોય છે.

b)

શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા અંડકોષ કરતાં વધુ હોય છે.

c)

માત્ર શુક્રકોષમાં જ લાંબી પૂછડી હોય છે, તે અંડકોષમાં નથી હોતી.

d)

અંતઃસ્ત્રાવો માટ્ર નરમાં જ સ્ત્રવે છે અને આ અંતઃસ્ત્રાવો માત્ર શુક્રકોષમાં હોય છે.

57.

ગર્ભનિરોધક ગોળીઓ ........... જેવા રસાયણો ધરાવે છે.

a)

પ્રોજેસ્ટેરોન

b)

ટેસ્ટોસ્ટેરોન

c)

ઉત્સેચક

58.

માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા .......... રચના છે.

a)

જરાયુ

b)

ગર્ભનાળ

c)

ઉલ્વપ્રવાહ

59.

મેનોપોઝ ગાળામાં સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે ?

a)

આ વિધાન સાચું નથી

b)

આ વિધાન ખોટું નથી

60.

સ્ત્રીના પ્રજનનકાળ દરમિયાન સ્ત્રી ગર્ભવતી બને ત્યારે માસિકસ્ત્રાવ થતો નથી.

a)

આ વિધાન સાચું નથી

b)

આ વિધાન ખોટું નથી

61.

છોકરી જન્મે છે ત્યારે તેના અંંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ આવેલી હોય છે.

a)

આ વિધાન સાચું નથી

b)

આ વિધાન ખોટું નથી

62.

જાતીય અંતઃસ્ત્રાવોના સ્ત્રાવની શરૂઆત તરુણાવસ્થાથી થાય છે.

a)

આ વિધાન સાચું નથી

b)

આ વિધાન ખોટું નથી

63.

ટ્યૂબેક્ટોમી એ ................ માં નસબંધી છે.

a)

સ્ત્રી

b)

પુરુષ

c)

સ્ત્રી અને પુરુષ બન્નેમાં

d)

આપેલામાંથી એકપણ નહીં

64.

સ્ત્રીમાં સામાન્ય રીતે દર ......... દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે.

a)

28

b)

29

c)

30

d)

32

65.

IUCD પદ્ધતિમાં ગર્ભાવસ્થા અટકાવવા ગર્ભાશયમાં ............. મૂકવામાં આવે છે.

a)

કોપર - T

b)

વાલ્વ

c)

ક્યુપર - T

d)

વેટોપનીસ

66.

વૃષણ કોથળીનું તાપમાન પુરુષના શરીરના તાપમાન કરતા ............... `C નીચું હોય છે.

a)

2-3

b)

1-2

c)

1.5-2.5

d)

3-5

67.

એઇડસ નામનો જાતિય રોગ ............. રોગકારકથી થાય છે.

a)

વાઇરસ

b)

બેક્ટેરીયા

c)

પ્રજીવ

d)

એકપણ નહીં

68.

કયા રોગમાં મૂત્રજનનમાર્ગના શ્લેષ્મ સ્તરમાં ઇજા અને ચાંદીનું લક્ષણ જોવા મળે છે >

a)

સિલિફિસ

b)

જનનાંગ હર્પિસ

c)

ગોનોરિયા

d)

એઇડ્સ

69.

ભારતમાં કઇ સંસ્થા એઇડ્સ અંગેની જાગૃતિ અને પ્રજનન સ્વાસ્થ્ય વિશે સંબંધિત જાણકારી પૂરી પાડે છે ?

a)

NACO

b)

ISRO

c)

PRL

d)

IUPAC

70.

સ્ત્રીમાં ગર્ભનો વિકાસ અને સ્થાપન શામાં થાય છે ?

a)

ગર્ભાશયમાં

b)

અંડપિંડમાં

c)

યોનિમાર્ગમાં

d)

અંડવાહિનીમાં

71.

સ્ત્રીમાં અંંડપિંડનું સ્થાન ક્યાં છે ?

a)

ઉદરગુહામાં

b)

ગર્ભાશયમાં

c)

અંડવાહિની

d)

ગ્રીવા

72.

અંડપિંડ તરફ આવેલો અંડવાહિનીનો શરૂઆતનો મુક્ત છેડો ગળણી આકારનો હોય છે, તેને શું કહે છે?

a)

અંડવાહિની નિવાપ

b)

યોનિદ્વાર

c)

ગ્રીવા

d)

ગર્ભાશય

73.

નીચે પૈકી કયા બે જાતિય અંતઃસ્ત્રાવો સ્ત્રીના અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે ?

a)

ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન

b)

ટેસ્ટોસ્ટેરોન અને આલ્ડેસ્ટેરોન

c)

ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન

d)

ઇસ્ટ્રોજન અને આલ્ડેસ્ટેરોન

74.

કોન્ડોમ : -

a)

સ્ત્રીને વાપરવાનું ગર્ભ નિરોધક સાધન

b)

જાતિ પરીક્ષણ

c)

પુરુષે વાપરવાનું ગર્ભનિરોધક સાધન

d)

વસ્તી નિયંત્રણમાટે સ્ત્રીની શસ્ત્રક્રિયા

75.

સોનોગ્રાફી : -

a)

સ્ત્રીને વાપરવાનું ગર્ભ નિરોધક સાધન

b)

જાતિ પરીક્ષણ

c)

પુરુષે વાપરવાનું ગર્ભનિરોધક સાધન

d)

વસ્તી નિયંત્રણમાટે સ્ત્રીની શસ્ત્રક્રિયા

Similar Resources on Wayground