Free Printable Worksheets
Font size
More settings
અનામત ક્યાંથી ઉભું કરવામાં આવે છે?
વેપાર ખાતું
પાકું સરવૈયું
નફા-નુકશાન ફાળવણી ખાતું
એક પણ નહિ
કેટલીક અનામતો કાયદેસર રીતે ઊભી કરવી જરૂરી છે આ વિધાન સાચું છે કે ખોટું.
સાચું
ખોટું
જો ધંધામાં અનામત હોય તો બહારથી ઉછીના નાણાં નથી લાવવા પડતાં આ વિધાન સાચું છે કે ખોટું.
અનામત નો ઉપયોગ કરીને શું વરસોવરસ સુધી જાળવી શકાય છે?
ડિવિડન્ડ
ઘસારો
ઘાલખાધ
લાંબાગાળા ની જવાબદારી ચૂકવવા અનામતનો ઉપયોગ કરી શકાય છે. આ વિધાન સાચું છે કે ખોટું.