wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન ક્વિજ 1

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

ગુજરાતનાં સૌ પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા?

a)

શ્રી જીવરાજ મહેતા

b)

શ્રી બલવંતરાય મહેતા

c)

શ્રી વલ્લ્ભભાઈ પટેલ

d)

શ્રી મોરારજી દેસાઇ

2.

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?

a)

નવલખી

b)

જખૌ

c)

કંડલા

d)

બેડી

3.

ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?

a)

દાતાર શિખર

b)

સમેત શિખર

c)

ગોરખનાથ શિખર

d)

ગોડવિન ઓસ્ટિન

4.

ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે?

a)

અમુલ ડેરી

b)

દૂધ સાગરડેરી'

c)

સુમુલ

d)

માહી

5.

ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે?

a)

રાજકોટ

b)

થરાદ

c)

ઊંઝા

d)

જુનાગઢ

6.

ગુજરાત વિધાનસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા?

a)

સુંદરલાલ દેસાઈ

b)

મંગુભાઇ પટેલ

c)

ગણેશ વાસુદેવ માળવંકર

d)

ઓમ બિરલા

7.

વર્તમાન સમયમાં ગુજરાતના રાજ્યપાલ કોણ છે?

a)

આચાર્ય દેવવ્રત

b)

ઓમ બિરલા

c)

ડો.વિનોદરાવ

d)

વિજયભાઈ રૂપાણી

8.

ગુજરાત વિધાનસભા ભવન ક્યાં આવેલું છે?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

મહેસાણા

d)

રાજકોટ

9.

ગુજરાત રાજ્યનું વર્તમાન પાટનગર કયું છે?

a)

અમદાવાદ

b)

ગાંધીનગર

c)

સુરર

d)

વડોદરા

10.

ગુજરાત રાજ્યનું રાજ્યપક્ષી કયું છે?

a)

મોર

b)

સુરખાબ

c)

હંસ

d)

કોયલ

11.

ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે?

a)

શિવરાત્રીનો મેળો

b)

તરણેતરનો મેળો

c)

શામળાજી નો મેળો

d)

વૌઠાનો મેળો

12.

ગુજરાતનો સૌથી લાંબો પુલ કયો છે?

a)

ગોલ્ડન બ્રિજ

b)

કમલા નહેરુ બ્રિજ

c)

ગાંધીબ્રિજ

d)

યમુના બ્રિજ

13.

ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ આવેલા છે?

a)

33

b)

28

c)

30

d)

29

14.

ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે?

a)

182

b)

113

c)

133

d)

545

15.

ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું નગર કયું છે?

a)

ગાંધીનગર

b)

જામનગર

c)

પાલનપુર

d)

સુરર

16.

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે?

a)

ગુજરાત લાઈબ્રેરી

b)

મોતીભાઈ પુસ્તકાલય

c)

સેન્ટ્રલ લાઈબ્રેરી વડોદરા

d)

એક પણ નહીં

17.

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?

a)

બનાસકાંઠા

b)

સુરત

c)

કચ્છ

d)

રાજકોટ

18.

ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી?

a)

1 જૂન 1960

b)

1 જાન્યુઆરી 1960

c)

1 મેં 1960

d)

1 ડિસેમ્બર 1960