Worksheets7th Gujarati test paper sem.-2Round-4
Total questions: 50
Worksheet time: 1hrs 7mins
ક્યાંના ખારવા ખલાસી જગમશહૂર છે?
જલાલપુર ના
ભીમપોરના
ચોરવાડના
માધવપુરના
ખલાસી જગને ક્યાં જઈને દરિયો જોયો હતો?
નોરવેલ
કારાતિયાં
માં ચારિયા
કેપ ઓફ ગુડ હોપ
'અખબાર' શબ્દ મૂળ કઈ ભાષાનો છે?
ગુજરાતી
હિન્દી
સંસ્કૃત
અરબી
કયાંની દીવાદાંડીની અનેક વાતો જાણીતી છે?
હજીરાની
સુરતની
ડુમસની
ભીમપોર ની
તંત્રીને સંક્ષિપ્ત સમાચાર ની નોંધ મોકલતી વખતે શું મોકલવું જરૂરી છે?
સંબોધન
પત્ર નો ઉદ્દેશ
વિનંતી પત્ર
શુભ સંદેશ
લેખક અને બીજા સૌ મોચીને મામા કહેતા, કારણ કે......
એ સામાન્ય હતું
લેખકની બા તે ગામના હતા.
લેખક મોસાlળ માં રહેતા હતા
મોચી ખરેખર લેખક ના મામા હતા
નવા બુટ ની માગણી સ્વીકારા ઈ એ પહેલા લેખકે જુના બુટ કોને આપેલા?
સોમા ને
છોટુભાઈ ને
અમીના ને
બાને
માતાનો પ્રેમ કેવો હોય છે?
વરસતી વાદળી જેવો
ચળકતી ચાંદની જેવો
ગંગાના નીર જેવો
એક સરખા પ્રવાહ જેવો
લેખક ક્યા રંગના બુટ બનાવવા ઇચ્છતા હતા?
લાલ
કાળા
બદામી
જાંબલી
કવિ માતાની જાતને કોનાથી જુદી ગણે છે?
લોકોથી
માનવજાત થી
સ્ત્રી જાતથી
જગથી
એક સાંજે વ્યાયામ ના વર્ગમાં જવામાં ગાંધીજી કોના થી છેતરાયા?
ઘડિયાળ થી
મિત્ર થી
વ્યાયામ શિક્ષક થી
વાદળા થી
આ કાવ્યમાં'ગ્રામમાતા'એટલે...
ખેતી કરનાર સ્ત્રી
ગરીબ સ્ત્રી
ખેડૂતની પત્ની
યુવાન સ્ત્રી
કવિએ કઈ ઋતુ ના સુરખીભર્યા રવિ ની વાત કરી છે?
શિશિર
શરદ
વસંત
હેમંત
સારા અક્ષર શીખવા ગાંધીજી કઈ બાબતને અગત્યની ગણે છે?
હુન્નર કડા
શિલ્પકળા
ચિત્રકળા
રંગકળા
માત્રા વાળા દરબાર કયા ગામમાં રહેતા હતા?
મોરબી
મોણપરી
મોગર વાડી
માધવપુર
નવા શિકારની લાલચે મગરે શું કર્યું?
છીછરા પાણીમાં આવ્યો
ઊંડા પાણીમાં જવા લાગ્યો
પોતાની પૂંછડી ઊંચી કરી
સાવધ થઈ ગયો
ઈશ-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
(a)
ઉત્સાહ-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
આશિષ-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
ઉત્કંઠા-શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.
(a)
પરીસ્થીતી-શબ્દની સાચી જોડણી લખો.
(a)
ઉકેલવી મુશ્કેલ પડે તેવી ગૂંચવણ ભરેલી સ્થિતિ.-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
મહોર મારવી-રૂઢિપ્રયોગ નો અર્થ લખો.
(a)
ફાફા મારવા-રૂઢિપ્રયોગ નો અર્થ લખો.
(a)
વહાણ ચલાવનાર-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
જીદગી-શબ્દની સાચી જોડણી લખો.
(a)
'મીઠો રસ છે ભાઈ! શેરડી તણો.'-આ વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે?
(a)
પીતો' તો રસ મિષ્ટ હું (a) વાક્ય માંથી વિશેષણ શોધીને લખો.
દીવાદાંડી ની પણ અનેક વાતો છે.-વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધીને લખો.
(a)
'હું બુટ ક્યારે લઈ જાઉ?-વાક્ય નો પ્રકાર જણાવો.
(a)
મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ?
મોલ જોઈને
ઝાડના ઝુંડ જોઈને
ઊંબીઓ જોઈને
મોલ ખાતી ગાયને જોઈને
વાંસમાંથી વ્હાલાજી માટે શું બનાવવાનું છે?
ચોક
મંડપ
વધામણી
પંખો
જીવરામ ભટ્ટ પાઠ માં....
ચતુરાઈ ની વાત છે.
મિથ્યાભિમાનની વાત છે
ઝડપથી જુઠ કેવી રીતે બોલી શકાય એની વાત છે
કાગળ વાંચવાની વાત છે.
કવિ સવારને કોના જેવી કહે છે?
સોના જેવી
ફુલો જેવી
ઉષા જેવી
વર્ણ જેવી
ટશરો ક્યાં ફૂટી છે?
ફૂલમાં
પાનમાં
સૂર્યમાં
આંખોમાં
ધનપાલ શેઠ ને આંગણે શેની છોળ ઊડતી હતી?
રંગોની
મોજ મસ્તીની
ફૂલોની
લક્ષ્મીની
ધનપાલ શેઠ વહુઓનું પારખું કરવા શાના દાણા આપ્યા?
ઘઉંના
ડાંગરના
અડદના
તુવેરના
હસ્તરેખાના આધારે કોણ જીવતું નથી?
દાનેશ્વરી
યાચક
વેપારી
ઉધમશીલ
જે એકલો જગત નિંદા સહન કરે છે તેને કવિ કેવો ગણે છે?
કાયર
ભીરુ
નિંદક
વીર
'ધૂપ બધે પ્રસરંત'નો અર્થ.......
કીર્તિ ફેલાવી
સુગંધ ફેલાવી
ધૂપ બધી જગ્યાએ પ્રસરવો
ધુમાડો ફેલાવો
શીષ્યવૃતી-શબ્દ ની સાચી જોડણી લખો.
(a)
હસ્ત-શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો.
(a)
સત્ય-શબ્દ નો વિરોધી શબ્દ લખો.
(a)
વહુઓ નું (a) કરવા માટે શેઠે એક યુક્તિ વિચારી કાઢી. ખાલી જગ્યા પૂરો.
સ્ત્રી ના માતા પિતા નું ઘર-શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
(a)
અમે તો મૂંગા રહ્યા.-વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો.
(a)
તેને ચાર દીકરા હતા.-વાક્યમાંથી વિશેષણ શોધીને લખો.
(a)
જોઈને આખો ઠરે તેવો (a) ખેતરમાં ઉભો છે. ખાલી જગ્યા પૂરો.
"આ જનાવર ને એકબીજા માટે કેવા હેત પ્રીત છે!-આ વાક્ય કોણ બોલે છે?
(a)
અધ્ધર જીવે-રૂઢિપ્રયોગ નો અર્થ લખો.
(a)
