NEW
Font size
Worksheets10 SCI 4 & 11
Total questions: 40
Worksheet time: 20mins
કીટોન
-OH
-CHO
-CO-
-COOH
કાર્બોક્સિલિક એસિડ
-OH
-CHO
-CO-
-COOH
આલ્કોહોલ
-OH
-CHO
-CO-
-COOH
આલ્ડીહાઇડ
-OH
-CHO
-CO-
-COOH
એસિટિક એસિડનો ઉઅપ્યોગ .................... માં થાય છે.
વિનેગાર બનાવવા
સફેદ લેડ ( સફેદો ) બનાવવા
પ્રક્રિયક તરીકે
આપેલા તમામ
ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે ?
1
2
3
4
ડિટર્જેન્ટમાં ................. ક્રિયાશીલ સમૂહ હોય છે.
-COOH
-OH
-COONa
-SO3Na
શેરડીમાંથી શર્કરા અલગ કરી બાકી રહેલા શર્કરાવિહીન કચરાને શું કહે છે ?
મોલાસીસ
ગ્લુકોઝ
ફ્રુક્ટોઝ
સુક્રોઝ
દુધમાંથી દહીં બનવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે ?
લેક્ટેઝ
ઝાયમેઝ
સેલ્યુલેઝ
ઇર્ન્વટેઝ
વનસ્પતિ તેલમાં ........... ઉમેરવાથી સાબુ બને છે.
NaOH
HCl
H2SO4
એમોનિયાનું અણુસૂત્ર HNO3 છે.
ખરું
ખોટું
જૈવ રાસાયણિક ઉદ્દીપકોને ઉત્સેચકો કહે છે.
ખરું
ખોટું
નિરપેક્ષ આલ્કોહોલ એ ખરાબ આલ્કોહોલ છે.
ખોટું
ખરું.
કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે.
ખોટું
ખરું.
એસ્ટર કડવી વાસ ધરાવે છે.
ખોટું
ખરું.
પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે ?
3
4
5
6
પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મધ્યમ હોય છે ?
રાતા
જાંબલી
લીલો
સફેદ
મેઘધનુષ્ય ........... ઘટનાને લીધે ઉદભવે છે.
વકીભવન
વિભાજન
વક્રીભવન અને વિભાજન બન્ને
આંબાંના વૃક્ષના પર્ણ પર શ્વેત પ્રકાશ આપાત થાય તો .............. રંગના પ્રકાશનું પરાવર્તન થશે.
લીલો
સફેદ
કાળો
એક પણ નહીં.
કાચના પ્રિઝમનો વક્રીભવનાંક ......... રંગના પ્રકાશ માટે સૌથી વધુ હોય છે.
જાંબલી
લાલ
વાદળી
લીલો
પ્રિઝમમાં જાંબલી રંગનો વેગ ઓછો હોય છે તેથી તેનું વિચલ વધુ થાય છે.
સાચું
ખોટું
જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જય છે. ત્યારે તેની ઝડપ ઘટે છે.
સાચું
ખોટું
સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે.
સાચું
ખોટું
વિશ્વની દરેક વ્યક્તિનું નજીકબિંદુ 25 cm હોય છે.
ખોટું
ખરું
સાબુમાં .............. ક્ષાર હોય છે.
સોડિયમ
પોટેશિયમ
સોડિયમ અથવા પોટેશિયમ
સોડિયમ અને પોટેશિયમ
સાબુનિકરણની પ્રક્રિયામાં પાણીમાં બનતી પાયસની રચનાને ............... કહે છે.
ઇમલ્શન
જલાનુરાગી
સરકો
હાઇડ્રોફીલીક
સાબુનીકરણ પ્રક્રિયામાં પાણીમાં દ્રાવ્ય છેડાને .............. કહે છે.
ઇમલ્શન
જલાનુરાગી
સરકો
હાઇડ્રોફિલિયા
કપડાં પર સારી ધોલાઇ કોણ કરી શકે ?
ડિટરજન્ટ
સાબુ
કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો સાથે દ્રાવ્ય રહે છે.
ડિટરજન્ટ
સાબુ
પેન્ટિન એ કેવો હાઇડ્રોકાર્બન છે ?
સંતૃપ્ત
અસંતૃપ્ત
તટસ્થ
એક પણ નહી
બ્યૂટેનોનમાં ક્યો ક્રિયાશીલ સમૂહ છે.
હેલો
આલ્કોહોલ
આલ્ડીહાઇડ
કીટોન
સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજનો બનાવે છે તેમાં ............. સુધીના પરમાણુંઓની શૃંખલાઓ હોય છે.
7 અથવા 8
6 અથવા 7
8 અથવા 9
3 અથવા 4
સમાનધર્મી શ્રેણીમાં ક્રમિક બે હાઇડ્રોકાર્બન વચ્ચે વજન ( દળ ) તફાવત ............. હોય છે.
14 amu
12 amu
28 amu
18 amu
સમાનધર્મી શ્રેણીમાં ક્રમિક સભ્યો ............. એકમથી જુદા પડે છે.
CH2
CH3
CH
CH4
કાર્બન સંયોજનો વિદ્યુતના ............. વાહકો છે.
મંદ
અતિ
તટસ્થ
એક પણ નહીં.
કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય છે. જેને .......... કહેવાય છે.
સંતૃપ્ત કાર્બનિક સંયોજનો
અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો
તટસ્થ કાર્બનિક સંયોજનો
એક પણ નહી
હાઇડ્રો કાર્બનમાં કાર્બન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુને .............. પરમાણુ કહે છે.
સમ
વિષમ
વિશેષ
શુ બ્રોમો પેન્ટેનના બંધારણીય સમઘટક શક્ય છે.
હા
ના
ઇથેન અણુનું આણ્વીય સૂત્ર C2H6 છે. જેમાં .....
6 સહસંયોજક બંધ છે
7 સહસંયોજક બંધ છે
8 સહસંયોજક બંધ છે
9 સહસંયોજક બંધ છે
જો તમે લિટમસપત્રથી સાબુને ચકાસો તો તમે શુ ફેરફાર અવલોકીત કરશો ?
લાલ લિટપસપત્ર ભૂરું થશે અને ભૂરું લિટપસપત્ર ભૂરું રહેશે.
લાલ લિટપસપત્ર લાલ રહેશે અને ભૂરું લિટપસપત્ર લાલ થશે .
લિટમસ પર કોઇ અસર થશે નહી.
