Worksheetsannual test lesson quezz
Total questions: 4
Worksheet time: 2mins
Name
Class
Date
1.
રેલ્વે ની ટિકિટ દેશભર માં કોઈ પણ સ્થળે થી મેળવી શકાય તેને કેવા પ્રકાર નું નેટવર્ક કહે છે .
a)
.એન્ટરપ્રાઇસ વેન
b)
LAN
c)
MAN
d)
CAN
2.
ઇન્ટરનેટ ના માધ્યમ ધ્વારા કોમ્પુટર ની મદદથી કોમ્પુટરના પડદા પર સંદેશો ટાઈપ કરી ને તેની આપ લે કરવાની પ્રવૃતિ ને શું કહેવાય ?
a)
ઈ કોમર્સ
b)
ફેક્સ
c)
ઇન્ટ્રાનેટ
d)
ઈ મેઇલ
3.
વીજાણુયંત્રો અને માધ્યમો ની મદદ થી થતાં વાણિજયના વિનિમય અને વિતરણ ને શું કહેવાય ?
a)
ઇન્ટ્રાનેટ
b)
ઈ કોમર્સ
c)
ઈ મેઇલ
d)
ઇન્ટરનેટ
4.
માહિતીના સુપર હાઇવે તરીકે કોને ઓડખવામાં આવે છે?
a)
ઇન્ટરનેટ સેવા
b)
બૅન્કિંગ સેવા
c)
ઈ કોમર્સ
d)
આઉટ સૌર્સિંગ
100 %
