wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

13 Feb 2021 Sabha Based Quiz

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.
પ્રબળ લક્ષ્ય બને એ શું કહેવાય ?
a)
શાંત થવું
b)
સ્થિર થવું
c)
એકાગ્ર થવું
d)
નિમગ્ન થવું
2.
મહારાજની મૂર્તિ Visulize કરવામાં તકલીફ પડે તો શું સમજવું ?
a)
Practice ખૂટે છે.
b)
ત્રાટકની Practice ખૂટે છે.
c)
Self Dependent નથી બન્યા.
d)
સ્થિતિના માર્ગે આગળ વધ્યા નથી.
3.
મહારાજના ઉદરને શેની ઉપમા આપી છે ?
a)
કુણું માખણ જેવું.
b)
રૂ જેવું.
c)
ઢોકળા જેવું
d)
ખમણ જેવું
4.
એકાંતમાં શું કરાય ?
a)
Self Discussion
b)
SBS સભાનું વાંચન
c)
ત્રાટક
d)
આપેલ તમામ
5.
પ્રાર્થનાની બદલીમાં આ સભામાં શું કરાવ્યું ?
a)
Self Analysis
b)
Self Discussion
c)
માળા
d)
ત્રાટક
6.
2 વર્ષ પહેલા SBSનું કયું કીર્તન આપવામાં આવ્યું હતું ?
a)
રાજીપા કીર્તન
b)
અમે સહુ SBSના બાળ
c)
I'm different from others
d)
હાથ ઝાલ્યો રે....
7.
એકાંત ઓછામાં ઓછુ કેટલું કરવું ?
a)
30 થી 35 Min.
b)
30 થી 45 Min.
c)
20 થી 30 Min.
d)
20 થી 45 Min.
8.
બીજા બાળકોમાં અને આપણામાં કયો મુખ્ય તફાવત હોવો જોઈએ ?
a)
SBSની બેગથી
b)
I - Cardથી
c)
Self Dependentથી
d)
ધ્યેયથી - વિચારોથી
9.
I'm different from others એવું ક્યાં ક્યાં રાખવું પડે ?
a)
સ્કૂલ-ટ્યુશનમાં
b)
રમવામાં
c)
પહેરવેશમાં
d)
આપેલ તમામ
10.
શ્રીજીમહારાજને પૂ. સંતોએ શું પ્રશ્ન પૂછ્યો ?
a)
મહારાજની આપણા માટે શું અપેક્ષા છે ?
b)
Self dependent કેવી રીતે થવાય ?
c)
સુખિયા થવા શું કરવું ?
d)
સ્થિતિ કરવા શું કરવું ?
11.
ગુરુદેવ પ.પૂ. બાપજીની આપણા માટે શું અપેક્ષા છે ?
a)
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્ય સંત થવું
b)
સહુ નિષ્ઠા પાકી રાખજો
c)
Self dependent થવું
d)
સહુ સ્થિતિ વાળા થજો.
12.
Winter Campની સભા પછી એક મુક્તરાજે પૂ. સંતોને શું પૂછ્યું ?
a)
મારા કારણે પ.પૂ. સ્વામીશ્રીને ક્યાં ક્યાં ભીડો આવે છે ?
b)
મોટા મહારાજની રોક-ટોક કેવી રીતે સહન કરવી ?
c)
Self Dependent કેવી રીતે થવું ?
d)
ધ્યાન કેવી રીતે કરવું ?
13.
કેવા બનીશું તો આજે કે ભવિષ્યમાં પ.પૂ. સ્વામીશ્રીને ભીડો નહિ આવે ?
a)
Self Discussion કરતા થઈશું
b)
નામું લખીશું તો
c)
I'm different રહીશું
d)
Self Dependent થઈશું
14.
Self dependent થવા સૌથી પહેલા શું કરવું ?
a)
પ્રશ્ન પૂછવો
b)
સુધારો કરવો
c)
મહારાજને રાજી કરવા
d)
જવાબ આપવો
15.
ઘાટલોડિયાના હરિવદન મહારાજમાંથી શું પ્રેરણા મળે છે ?
a)
મંગળા આરતીના Daily દર્શન
b)
Mobileમાં Game નહિ રમે
c)
મંદિરે પૂજા કરવા જાય છે
d)
આપેલ તમામ
16.
સેટેલાઈટના હરિવદન મહારાજમાંથી શું પ્રેરણા મળે છે ?
a)
પાર્ટીમાં જવા બદલ પ્રાર્થના
b)
મંગળા આરતીના દર્શન
c)
મંદિરે પૂજા કરવા જાય છે
d)
આપેલ તમામ
17.
Self dependent થવા પ્રાથમિક શું કરવું ?
a)
ત્રાટક
b)
સમૂહ જીવનમાં રહેતા શીખવું
c)
Self Analysis
d)
એકલા બેસતા શીખવું
18.
સ્વામિનારાયણ ધામ સેન્ટરના ધ્યેય મહારાજ માંથી શું પ્રેરણા મળે છે ?
a)
મંદિરે પૂજા કરવા જાય છે
b)
મંગળા આરતીના દર્શન
c)
એકલા બેસતા શીખવું
d)
એક પણ નહિ
19.
સેટેલાઈટ સેન્ટરના સિદ્ધાંત મહારાજમાં કયા ગુણની દ્રઢતા વિશેષ જોવા મળે ?
a)
ધ્યાન-એકાંત
b)
ત્રાટક
c)
દર્શન
d)
કથાવાર્તામાં પ્રીતિ
20.
આપણે પેનડ્રાઈવમાં શું રાખવું જોઈએ ?
a)
SBSની સભા
b)
SBSના કીર્તન
c)
સાધુતાના કીર્તન
d)
આપેલ તમામ
21.
21 Days practice Project Round - 2માં શેનું Google Form ભરવું ?
a)
Round - 1નું
b)
Round - 1 & 2નું
c)
Round - 2નું
d)
એક પણ નહિ
22.
એક જ ટકોરમાં કાયમી સુધારો કરે તેને શું કહેવા ?
a)
Dependent
b)
Self dependent
c)
દિવ્ય સંત
d)
મોટાપુરુષનો વ્હાલો બાળક
23.
Google Form કયા સમયે ભરવાનું હોય છે ?
a)
રાત્રે 7:30 to 10:30
b)
સવારે 7:00 to 10:00
c)
રાત્રે 7:00 to 10:00
d)
રાત્રે 7:30 to 10:30
24.
બાળમુકતો માટે ક્યા કલરનું Google Form છે ?
a)
Green
b)
Pink
c)
Blue
d)
Yellow
25.
Self Effortsના Steps કયા છે ?
a)
Strong detarmination - Prarthana - Action Point
b)
Strong Detarmination - Retry - Creat a Report
c)
Result - Retry - Action Point
d)
Self Desire - Self Analysis - Retry