NEW
Font size
WorksheetsUnit-9,10 & 13
Total questions: 30
Worksheet time: 15mins
નીચેના માંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે?
ચાંદી
તાંબુ
મેગ્નેશિયમ
લોખંડ
ચુંબકની ચુંબકીયશક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે?
ચુંબકની મધ્યમાં
ચુંબકની ઉપરની સપાટી પર
ચુંબકના ઉત્તર ધ્રુવ પર
ચુંબકીય ધ્રુવો આગળ
દિશા જાણવા માટે શાનો ઉપયોગ થાય છે?
પેરીસ્કોપ
બેરોમીટર
હોકાયંત્ર
કેડીડોસ્કોપ
ગજિયો ચુંબક કુદરતી ચુંબક છે.સાચું કે ખોટું ?
સાચું
ખોટું
નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે.સાચું કે ખોટું ?
ખોટું
સાચું
ગજીયા ચુંબકનો આકાર ઘોડાની નાળ જેવો હોય છે. સાચું કે ખોટું ?
સાચું
ખોટું
લંબાઈ માપવાનું પ્રમાણભૂત સાધન કયું છે?
કંપાસ-બોક્સ
કોણમાપક
મીટર-સ્કેલ
પરિકર
ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિનું ઉદાહરણ છે?
સુરેખ ગતિ
વક્ર ગતિ
વર્તુળાકાર ગતિ
આવર્ત ગતિ
લંબાઈનો મોટો એકમ કયો છે?
મીટર
કિલોમીટર
સેન્ટીમીટર
મિલીમીટર
ચકડોળમાં બેઠેલી છોકરી કયા પ્રકારની ગતિ કરે છે?
સુરેખ ગતિ
આવર્ત ગતિ
વર્તુળાકાર ગતિ
વક્ર ગતિ
મીટર એ સેન્ટીમીટર કરતા નાનો એકમ છે. સાચું કે ખોટું?
સાચું
ખોટું
________ ની શોધ બાદ વાહનવ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવી.
બળદ ગાડી
પૈડું
એન્જીન
તમારા ક્લાસરૂમ ની લંબાઈ ______ એકમમાં દર્શાવાય.
મીટર
કિલોમીટર
સેકન્ડ
ફૂટ
5 કિલોમીટર = _____________ મીટર
50
5000
500
50000
લીમડાનું વૃક્ષ નીચેના માંથી કઈ લાક્ષણીકતા ધરાવતું નથી.
પ્રચલન
પ્રજનન
શ્વસન
વૃદ્ધિ
કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી.
ઓક્ટોપસ
માછલી
વ્હેલ
ડોલ્ફિન
પર્વતો પર કઈ વનસ્પતિ થાય છે?
નારિયેળ,બાવળ,સીસમ
પીપળો,ખજૂરી,બાવળ
ઓક,પાઈન,દેવદાર
તાડ,લીમડો,ખાખરો
રણમાં કઈ વનસ્પતિ થાય છે?
નારિયેળ
ખાખરો
ઓક
સીસમ
બર્ફીલો દીપડો કયા પ્રદેશનું પ્રાણી છે?
રણ
જંગલ
પર્વતીય
ઘાસના મેદાનમાં
વ્હેલ ______ દ્વારા શ્વસન કરે છે.
ત્વચા
શ્વસનછિદ્રો
ચૂઈ
ફેફસાં
લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ લઇ ઓક્સિજન મુક્ત કરે છે. સાચું કે ખોટું?
સાચું
ખોટું
લીલી વનસ્પતિ શ્વસનમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ લઇ ઓક્સિજન મુક્ત કરે છે. સાચું કે ખોટું ?
સાચું
ખોટું
ફાફડાથોરનો કયો ભાગ ખોરાક બનાવે છે?
મૂળ
પર્ણ
પ્રકાંડ
રણ પ્રદેશની વનસ્પતિમાં પર્ણો કેવા હોય છે?
મોટા અને પહોળા
નાના અને કંટક વાળા
નાના અને સાંકડા
ખુબ નાના અથવા કંટકમાં રૂપાંતરિત
નિવાસસ્થાનમાં આવેલા ખડકો,ભૂમિ,હવા વગેરે ______ ઘટકો કહેવાય.
જૈવિક ઘટકો
અજૈવિક ઘટકો
ભુમીય ઘટકો
વાતાવરણીય ઘટકો
પર્વતીય બકરીમાં ખડકાળ ઢાળ પર દોડવા માટે કઈ રચના આવેલી હોય છે?
શીંગડા
મજબુત પગ
જાડી ચામડી
ખરીઓ
જલીય વનસ્પતિના પર્ણોની રચના કેવી હોય છે?
નાના અને સાંકડા
મોટા અને પહોળા
મોટા અને પોલા
સાંકડા અને પાતળી પટ્ટી જેવા
એક મીટર ને ____ બરાબર સરખા ભાગમાં વિભાજીત કરી શકાય , તેને સેન્ટીમીટર કહે છે.
10
100
1000
1
એક સેન્ટીમીટર ના 10 સરખા ભાગ હોય છે , તેને ______ કહે છે.
કિલોમીટર
મીટર
મિલીમીટર
ઇંચ
આપેલ ચિત્રમાં માપનની સાચી સ્થિતિ કઈ છે.?
A
B
C
આપેલ તમામ
