wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિરોધી શબ્દો

Total questions: 8

Worksheet time: 2mins

Name
Class
Date
1.

આળસ શબ્દ નો વિરોધી શબ્દ શું થાય ?

a)

મહેતાત

b)

મહેનત

c)

મેહનત

2.

ખાલી x...........

a)

ભરેલું

b)

ભારેલું

c)

ભીરેલું

3.

હુદા કક્ષા માં હાજર છે પણ આર્યન .............. છે .

a)

ઘેરહાજર

b)

ગાઈરાજર

c)

ગેરહાજર

4.

જીવન માં હમેશા આગળ વધતાં શીખો, .............. નહીં .

a)

પાછડ

b)

પાછળ

c)

પાચ્છલ

5.

રસ્તાઓ પાર કરવા મુશ્કેલ છે , ---------- નથી .

a)

સરલ

b)

સારલ

c)

સરળ

6.

હું નાનો અને તું --------- , એ ખ્યાલ જગત નો ખોટો .

a)

લોટો

b)

ચોથો

c)

મોટો

7.

નીડર x .............

a)

ડારપોક

b)

દરપોક

c)

ડરપોક

8.

જ્ઞાન પૂરું લેવું સારું , ---------- જ્ઞાન ખોટા રસ્તે દોરવે .

a)

અડધું

b)

એડ્ઢૂ

c)

એડીધૂ