Worksheetsનવોદય ગુજરાતી કવિઝ 3
Total questions: 10
Worksheet time: 5mins
સુનિલ જવા માંગતો હતો-
બાગમાં
શાળામાં
સરકસ માં
પ્રાણીસંગ્રહાલય
.......અને.......સુનિલ ના મિત્રો હતા
રાજુ ,વીણા
વીણા ,ગીતા
ગીતા,રાજુ
ગીતા,રહીમ
સુનિલ ની બહેનનું નામ શું છે?
વીણા
ગીતા
મીના
રીના
સુનિલ અને તેના મિત્રોએ સરકસ માં જાવા માટે સૌ પ્રથમ કયા સાધન ની રાહ જોઈ?
બસ
રીક્ષા
જીપ
રેલવે
સ્કૂટર માં કેમ પંચર થયું?
વધુ ભારથી
ટાયર ખરાબ હતું
રસ્તો ખરાબ હતો
સ્કૂટર પડી ગયું હતું
સરકસ માં જાવા માટે બસ ન મળવા થી સુનિલ અને તેના મિત્રો કઈ રીતે સરકસ જોવા નીકળ્યા
સ્કૂટર ઉપર
હાથી ઉપર
રીક્ષા લઈને
પગે ચાલી ને
સુનિલ સરકસ જોવા ન જઈ શક્યો કારણ કે
વરસાદ પડી રહ્યો હતો
તે બીમાર હતો
તેના પિતાજીએ ના પાડી
સ્કુટરનું ટાયર પંચર થઈ ગયું હતું
સુનિલ ના પિતાના સ્કૂટર ઉપર કેટલા લોકો બેઠા હતા?
5
6
7
2
સુનિલ ના પિતાએ શી ભૂલ કરી
સરકસ જોવાની યોજના બનાવી ને
બસની રાહ જોઇને
સુનિલ ના મિત્રો ને સરકસ માં લઇ જઇને
સ્કૂટર ઉપર વધુ પડતો ભાર વહન કરીને
સ્કૂટર માં ખરેખર કેટલા લોકો બેસે એ યોગ્ય છે?
ત્રણ
બે
એક
ચાર
