wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 SC CH 5 & 13

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

નિષ્ક્રીય વાયુરૂપ તત્વ કયું છે ?

a)

Br

b)

Kr

c)

Fr

d)

Cr

2.

Zn કયા સમૂહનું તત્વ છે ?

a)

11

b)

12

c)

13

d)

14

3.

લેન્થેનોઇડસ શ્રેણી કયા નંબરના તત્વથી શરૂ થાય છે ?

a)

56

b)

57

c)

72

d)

73

4.

ક્લોરિનનો સમસ્થાનિક કયો છે ?

a)

Cl-36

b)

Cl-37

c)

Cl-38

d)

Cl-39

5.

Li ધાતુની પરમાણ્વીય ત્રિજ્યા કેટલી છે ?

a)

186

b)

244

c)

262

d)

152

6.

એકા- એક્યુમિનિયમ તત્વ કયા નામથી ઓળખાયું ?

a)

ગેલિયમ

b)

સિલિકોન

c)

જર્મેનિયમ

d)

આયર્ન

7.

સોડિયમ પછીનું તત્વ કયું છે ?

a)

Mg

b)

Ca

c)

Li

d)

Sc

8.

કાર્બનની સંયોજક્તા કેટલી છે ?

a)

1

b)

2

c)

3

d)

4

9.

પ્રથમ સંક્રાંતિનું છેલ્લું તત્વ કયું છે ?

a)

Sc

b)

Ti

c)

V

d)

Zn

10.

Au ( ગોલ્ડ ) કયા નંબરનું તત્ત્વ છે ?

a)

47

b)

78

c)

79

d)

111

11.

એક્ટીનાઇડ શ્રેણી કયા નંબરના તત્ત્વથી શરૂ થાય છે ?

a)

87

b)

88

c)

89

d)

104

12.

સમૂહ એકમાં જોવા મળે ......

a)

કેલ્શિયમ

b)

એલ્યુમિનિયમ

c)

આયોડિન

d)

સોડિયમ

13.

સમૂહ બેમાં જોવા મળે ......

a)

કેલ્શિયમ

b)

એલ્યુમિનિયમ

c)

આયોડિન

d)

સોડિયમ

14.

સમૂહ તેરમાં જોવા મળે ......

a)

કેલ્શિયમ

b)

એલ્યુમિનિયમ

c)

આયોડિન

d)

સોડિયમ

15.

સમૂહ 17 માં જોવા મળે ......

a)

કેલ્શિયમ

b)

એલ્યુમિનિયમ

c)

આયોડિન

d)

સોડિયમ

16.

ત્રિપુટીનો નિયમ ............... એ આપ્યો.

a)

ડોબરેનર

b)

ન્યુલેન્ડ

c)

મેન્ડેલીફ

17.

ન્યુલેન્ડની કલ્પના મુજબ કુદરતમાં ........... તત્ત્વો હાજર હતા.

a)

114

b)

56

c)

92

18.

Li, Na, ........... ત્રિપુટીનું તત્ત્વ છે.

a)

N

b)

P

c)

K

19.

આધુનિક આવર્ત કોષ્ટક ............... ને ફાળે જાય છે.

a)

મેન્ડેલીફ

b)

હેન્રી મોસેલ

c)

ન્યૂટન

20.

કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ................ સૂત્ર દ્વારા મેળવાય છે.

a)

2n

b)

n2/2

c)

2n2

21.

ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક ............... છે.

a)

8

b)

9

c)

10

22.

18 મો સમૂહ ................ નામથી ઓળખાય છે.

a)

હેલોજન

b)

નિષ્ક્રિય

c)

ધાત્વીય

23.

હેલોજન સમૂહના તત્વોની વિદ્યુતઋણતા ...................... છે.

a)

-1

b)

+1

c)

-4

24.

હાઇડ્રોજન આવર્તકોષ્ટકનું પ્રથમ નંબરનું તત્ત્વ છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.

25.

આયોડિન એ ચાલ્કોજન સમૂહનું તત્ત્વ છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.

26.

મેગ્નેશિયમ સંક્રાંતિ તત્વ છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.

27.

ટ્રીટીયમ એ હીલીયમનો સમસ્થાનિક છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.

28.

પોલોનિયમ એ અર્ધધાતુ / મેટલોઇડ છે.

a)

આ વિધાન સાચુ છે.

b)

આ વિધાન ખોટું છે.

29.

વાહક તારમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતાંંતેની આસપાસ ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેવું સમજાવનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

a)

ફેરેડે

b)

ઓર્સ્ટેડ

c)

વૉલ્ટા

d)

એમ્પિયર

30.

ચુંબકીયક્ષેત્રની હાજરી કયા સાધનની મદદથી જાણી શકાય છે ?

a)

કૉલ્ટમિટર

b)

એમિટર

c)

ગેલ્વેનોમિટર

d)

ચુંબકીય સોંય

31.

વિદ્યુતપ્રવાહની હાજરી જાણવા કયું સાધન વપરાય છે ?

a)

કૉલ્ટમિટર

b)

એમિટર

c)

ગેલ્વેનોમિટર

d)

ચુંબકીય સોંય

32.

વિદ્યુતપ્રવાહ ધારિત વાહક તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં તેના પર બળ લાગે છે. આ બાબતનું સૂચન કયા વૈજ્ઞાનિકે કર્યુ ?

a)

ઓર્સ્ટેડ

b)

ફેરેડે

c)

એમ્પિયરે

d)

ઓહમે

33.

કયા નિયમની મદદથી ચુંંબકીય ક્ષેત્રની દિશા જાણી શકાય છે ?

a)

જમણા હાથના અંગૂઠાનો નિયમ

b)

ફેરેડેનો નિયમ

c)

ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ

d)

ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ

34.

સુરેખ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્દભવતું ચુંબકીય ક્ષેત્ર .......

a)

પ્રવાહની દિશામાં હોય છે.

b)

પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે.

c)

તારની આજુબાજુ વર્તુળાકારે હોય છે.

d)

તારને સમાંતર એવી દિશામાં હોય છે.

35.

વિદ્યુતપ્રવાહ ધારિત તારને ચુંંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ કઇ દિશામાં હોય છે ?

a)

ચુંબકીય ક્ષેત્રની દિશામાં

b)

વિદ્યુતપ્રવાહની દિશામાં

c)

ચુંબકીય ક્ષેત્રને લંબદિશામાં

d)

ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં

36.

વિદ્યુત પ્રવાહની કઇ અસર ઉપર ફ્યૂઝ કામ કરે છે ?

a)

વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર

b)

વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર

c)

વિદ્યુત પ્રવાહની તાપીય અસર

d)

વિદ્યુત પ્રવાહની શારીરિક અસર

37.

જીવંત વાયરના આવરણનો રંગ ........... હોય છે.

a)

લાલ

b)

કાળો

c)

પીળો

d)

સફેદ

38.

.......... વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતા પરિપથમાં વિદ્યુત પંંખો વાપરી શકાય.

a)

2A

b)

5A

c)

10A

d)

15A

39.

ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે.

a)

સાચું

b)

ખોટું

40.

ન્યુટ્રલ વાયરના આવરણનો રંગ ........... હોય છે.

a)

લાલ

b)

કાળો

c)

પીળો

d)

સફેદ

Similar Resources on Wayground