wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10 SCI 9 & 16

Total questions: 40

Worksheet time: 20mins

Name
Class
Date
1.

સરખી જાતિના સજીવો વચ્ચે જોવા મળતો તફાવત શાને કારણે હોય છે ?

a)

ઉત્ક્રાંતિ

b)

ભિન્નતા

c)

આનુવંશિક્તા

d)

સંક્રાંતિ

2.

કોબીજના પુષ્પોની વૃદ્ધિ અવરોધી નવી જાત મેળૅવી તેનો ઉછેર કર્યો.

a)

કલરબી

b)

બ્રોકોલી

c)

કેલે

d)

ફ્લાવર

3.

કોબીજમાં વંધ્ય પુષ્પોમાંથી નવી જાત મેળવી તેનો ઉછેર કર્યો.

a)

કલરબી

b)

બ્રોકોલી

c)

કેલે

d)

ફ્લાવર

4.

કોબીજના ફૂલેલા ભાગની પસંદગી કરી, તેમાંથી નવી જાત વિકસાવી.

a)

કલરબી

b)

બ્રોકોલી

c)

કેલે

d)

ફ્લાવર

5.

જંગલી કોબીજનાંંફક્ત થોડાં મોટાં પર્ણોનો વિકાસ કરી, નવી જાત વિકસાવી.

a)

કલરબી

b)

બ્રોકોલી

c)

કેલે

d)

ફ્લાવર

6.

અશ્મિ - માછલી

a)

એમોનાઇટ

b)

નાઇટીઆ

c)

રાજાસુરસ

d)

ડ્રોમોસોર

7.

અશ્મિ - ડાયનાસોરની ખોપરી

a)

એમોનાઇટ

b)

નાઇટીઆ

c)

રાજાસુરસ

d)

ડ્રોમોસોર

8.

અશ્મિ - નાનો ડાયનાસોર

a)

એમોનાઇટ

b)

નાઇટીઆ

c)

રાજાસુરસ

d)

ડ્રોમોસોર

9.

અશ્મિ - અપૃષ્ઠવંશી

a)

એમોનાઇટ

b)

નાઇટીઆ

c)

રાજાસુરસ

d)

ડ્રોમોસોર

10.

સ્નેઇલ

a)

ઊંચું તાપમાન નરનો વિકાસ પ્રેરે છે.

b)

લિંગ બદલી શકે છે.

c)

પિતાનું X -રંગસૂત્ર માદાનો અને Y- રંગસૂત્ર નરનો વિકાસ પ્રેરે છે.

d)

ઊંચું તાપમાન માદાનો વિકાસ પ્રેરે છે.

11.

મનુષ્ય

a)

ઊંચું તાપમાન નરનો વિકાસ પ્રેરે છે.

b)

લિંગ બદલી શકે છે.

c)

પિતાનું X -રંગસૂત્ર માદાનો અને Y- રંગસૂત્ર નરનો વિકાસ પ્રેરે છે.

d)

ઊંચું તાપમાન માદાનો વિકાસ પ્રેરે છે.

12.

કાચબો

a)

ઊંચું તાપમાન નરનો વિકાસ પ્રેરે છે.

b)

લિંગ બદલી શકે છે.

c)

પિતાનું X -રંગસૂત્ર માદાનો અને Y- રંગસૂત્ર નરનો વિકાસ પ્રેરે છે.

d)

ઊંચું તાપમાન માદાનો વિકાસ પ્રેરે છે.

13.

મગર

a)

ઊંચું તાપમાન નરનો વિકાસ પ્રેરે છે.

b)

લિંગ બદલી શકે છે.

c)

પિતાનું X -રંગસૂત્ર માદાનો અને Y- રંગસૂત્ર નરનો વિકાસ પ્રેરે છે.

d)

ઊંચું તાપમાન માદાનો વિકાસ પ્રેરે છે.

14.

મેન્ડલ

a)

જૈવ- ઉદ્દવિકાસ રજૂ કર્યો

b)

જીવની ઉત્પત્તિ રાસાયણિક સંશ્લેષણ દ્વારા થઇ છે, તેનો પ્રયોગ કર્યો.

c)

પ્રથમ જીવની ઉત્પત્તિ અકાર્બનિક પદાર્થોમાંથી થઇ છે.

d)

આનુવંશિક્તા અંગેના પ્રયોગો કર્યા.

15.

ડાર્વિન

a)

જૈવ- ઉદ્દવિકાસ રજૂ કર્યો

b)

જીવની ઉત્પત્તિ રાસાયણિક સંશ્લેષણ દ્વારા થઇ છે, તેનો પ્રયોગ કર્યો.

c)

પ્રથમ જીવની ઉત્પત્તિ અકાર્બનિક પદાર્થોમાંથી થઇ છે.

d)

આનુવંશિક્તા અંગેના પ્રયોગો કર્યા.

16.

મિલર અને ઉરે

a)

જૈવ- ઉદ્દવિકાસ રજૂ કર્યો

b)

જીવની ઉત્પત્તિ રાસાયણિક સંશ્લેષણ દ્વારા થઇ છે, તેનો પ્રયોગ કર્યો.

c)

પ્રથમ જીવની ઉત્પત્તિ અકાર્બનિક પદાર્થોમાંથી થઇ છે.

d)

આનુવંશિક્તા અંગેના પ્રયોગો કર્યા.

17.

હાલ્ડેન

a)

જૈવ- ઉદ્દવિકાસ રજૂ કર્યો

b)

જીવની ઉત્પત્તિ રાસાયણિક સંશ્લેષણ દ્વારા થઇ છે, તેનો પ્રયોગ કર્યો.

c)

પ્રથમ જીવની ઉત્પત્તિ અકાર્બનિક પદાર્થોમાંથી થઇ છે.

d)

આનુવંશિક્તા અંગેના પ્રયોગો કર્યા.

18.

સમમૂલક અંગો

a)

એમોનાઇટ, ટ્રાયલોબાઇટ

b)

દેડકાં અને ગરોળીનાં અગ્રઉપાંગો

c)

પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ

19.

કાર્યસદશ અંગો

a)

એમોનાઇટ, ટ્રાયલોબાઇટ

b)

દેડકાં અને ગરોળીનાં અગ્રઉપાંગો

c)

પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ

20.

અશ્મિ

a)

એમોનાઇટ, ટ્રાયલોબાઇટ

b)

દેડકાં અને ગરોળીનાં અગ્રઉપાંગો

c)

પક્ષીની પાંખ અને પતંગિયાની પાંખ

21.

કાનની બૂટ જોડાયેલી હોવી

a)

આનુવંશિક લક્ષણ

b)

ઉપાર્જિત લક્ષણ

c)

સમમૂલક અંગો

d)

કાર્યસદશ અંગો

22.

અકસ્માતને કારણે અપંગ બનવું.

a)

આનુવંશિક લક્ષણ

b)

ઉપાર્જિત લક્ષણ

c)

સમમૂલક અંગો

d)

કાર્યસદશ અંગો

23.

રચનાની દ્રષ્ટિએ સમાન પણ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય

a)

આનુવંશિક લક્ષણ

b)

ઉપાર્જિત લક્ષણ

c)

સમમૂલક અંગો

d)

કાર્યસદશ અંગો

24.

સમાન કાર્ય પણ રચનાની દ્રષ્ટિએ ભિન્ન

a)

આનુવંશિક લક્ષણ

b)

ઉપાર્જિત લક્ષણ

c)

સમમૂલક અંગો

d)

કાર્યસદશ અંગો

25.

વટાણાના બીજનો રંગ પીળો અને લીલો તથા વટાણાના બીજનો આકાર ગોળાકાર અને ખરબચડો. આ પૈકી બીજના કયા લક્ષનો પ્રભાવી છે ?

a)

પીળો, લીલો

b)

પીળો, ખરબચડો

c)

લીલો, ગોળાકાર

d)

પીળો, ગોળાકાર

26.

મનુષ્યમાં લિંગ નિશ્વયન કયારે થાય છે ?

a)

જ્યારે ફલન થાય ત્યારે

b)

જ્યારે ગર્ભસ્થાપન થાય ત્યારે

c)

જ્યારે જાતિય સમાગમ થાય ત્યારે

d)

જ્યારે જનીનપિંડનું વિભેદન થાય ત્યારે

27.

નીચે પૈકી કયો એક નૈસર્ગિક સ્ત્રોત નથી ?

a)

ભૂમિ

b)

પાણી

c)

વિદ્યુત

d)

હવા

28.

ડૉ. નિલેશ જોષી અને શ્રી દિપકભાઇ પટેલ પોતાનું વાહન લઇને સ્કૂલે જવા નિકળ્યા છે. ચાર રસ્તા પાસે પહોંચે છે ત્યારે સિગ્નલ લાલ લાઇટ બતાવે છે. પોતાની સાઇડ ચાલુ થાય ત્યાં સુધી તેઓ પોતાનું વાહન બંધ રાખે છે. પર્યાવરણ બચાવવા માટે તેમણે કયા R નો ઉપયોગ કર્યો......

a)

ઓછો ઉપયોગ

b)

પુનઃ ચક્રીયકરણ

c)

પુનઃ ઉપયોગિતા

d)

ના પાડવી

29.

વાતાવરણમાં ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે......

a)

CO2

b)

O2

c)

SO2

30.

ટીમરુંના પાનનો ઉપયોગ .............. બનાવવા માટે થાય છે.

a)

બીડી

b)

તમાકું

c)

પતરા પાડીયા

31.

પશ્વિમ બંગાળાના મિદનાપુરના ........... વનવિસ્તારમાં સ્થાનિક ગ્રામવાસીઓના સહયોગથી સાલ વઋક્ષોના જંગલોને સમૃદ્ધ કરવામાં આવ્યા છે.

a)

ખેજરાલી

b)

અરાબારી

c)

બિશ્નોઇ

32.

............... ના વૃક્ષના લાકડાનો ઉપયોગ દીવાસળીની સળી બનાવવા થાય છે.

a)

દેવદાર

b)

સાગ

c)

સાલ

33.

પુનઃ ચક્રીયકરણમાં ઊર્જાનો ઉપયોગ થાય છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.

34.

જંગલ અગત્યનો પુનઃ પ્રાપ્ય નૈસર્ગિક સ્ત્રોત છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.

35.

ઉદ્દવિકાસ જીવની ઉત્પત્તિ થઇ ત્યારથી સતત ચાલતી ક્રિયા છે.

a)

આ વિધાન સાચું નથી.

b)

આ વિધાન ખોટું નથી.

36.

જનીન એ DNA નો ચોક્કસ ખંડ છે, જે પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે.

a)

સાચુ છે.

b)

ખોટું છે.

37.

અશ્મિઓ કેટલા વર્ષ જૂના છે તે નક્કી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ ............. છે.

a)

ફોસિલ ડેટિંગ

b)

રેડિયો ડેટિંગ

c)

સાપેક્ષ પદ્ધતિ

d)

સોનાર પદ્ધતિ

38.

................ ની આંખ ખૂબ સાદી ટપકા સ્વરૂપની હોય છે.

a)

ચામાચીડિયા

b)

પ્લેનેરિયા

c)

પ્લેટિપસ

d)

ઓક્ટોપસ

39.

.............. લક્ષણો વારસાગત હોય છે.

a)

આનિવંશિક

b)

ઉપાર્જિત

c)

સમમૂલક

40.

માનવમાં લિંગનું નિશ્વયન ............. દ્વારા થાય છે.

a)

તાપમાન

b)

જનીનો

c)

સમમૂલક અંગો