WorksheetsClass 4 Gujarati
Total questions: 25
Worksheet time: 13mins
સમાનાર્થી શબ્દ લખો.
આકાશ
આભ
ધરતી
નદી
સમાનાર્થી શબ્દ શોધો.
પાણી
નદી
જળ
પત્થર
સમાનાર્થી શબ્દ શોધો.
લીલીછમ
ગગન
ધરતી
હરિયાળી
દિવસ નું સમાનાર્થી શબ્દ શોધો.
રાત
દિન
જંગલ નું સમાનાર્થી શબ્દ શોધો.
વન
હરિયાળી
ઝાડ નું સમાનાર્થી શબ્દ શોધો.
છોડ
વૃક્ષ
આંબો નું સમાનાર્થી શબ્દ શોધો.
કેરી નું ઝાડ
નારંગી નું ઝાડ
જીવ નું સમાનાર્થી શબ્દ શોધો.
પ્રાણ
સજીવ
ખુશ નું સમાનાર્થી શબ્દ શોધો.
સુખી
આનંદ
ખુબ નું સમાનાર્થી શબ્દ શોધો.
વધારે
ઓછું
વાંકી નું સમાનાર્થી શબ્દ શોધો.
સીધી
મરોડદાર
પ્યારી નું સમાનાર્થી શબ્દ શોધો.
સુંદર
કદરુપુ
બિમારી નું સમાનાર્થી શબ્દ શોધો.
માંદગી
સારા
નયન નું સમાનાર્થી શબ્દ શોધો.
ચશ્મા
આંખ
લાભ નું સમાનાર્થી શબ્દ શોધો.
ફાયદો
નુકશાન
કુદરતી નું સમાનાર્થી શબ્દ શોધો.
કૃત્રિમ
પ્રાકૃતિક
મજબૂત નું સમાનાર્થી શબ્દ શોધો.
ટકાઉ
તાકાત
આહાર નું સમાનાર્થી શબ્દ શોધો.
સંપૂર્ણ
ખોરાક
તાજગી નું સમાનાર્થી શબ્દ શોધો.
સ્ફુર્તિ
બેચેની
તેજ નું સમાનાર્થી શબ્દ શોધો.
રોશની
પ્રકાશ
શક્તિ નું સમાનાર્થી શબ્દ શોધો.
નબડાઈ
તાકાત
જાનવર
પ્રાણી
જીવજંતુ
દોસ્તો
દુશ્મનો
મિત્રો
ખુશ થતી
હરખાતી
નારાજ
સહાય
મદદ
કાળજી
