NEW
Font size
WorksheetsQuiz for the parents
Total questions: 6
Worksheet time: 3mins
માનવ વિકાસ શું છે?
વધુ પૈસા કમાવવા
લોકોની જરૂરિયાતોને આધારે જીવનની ગુણવત્તામાં સુધારો કરવો
અધ્યાત્મના માર્ગ ઉપર આગળ વધવું
સારા રસ્તાઓ, ઇમારતો અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળા દેશમાં રહેવું
વિશ્વમાં વિવિધ એજન્સીઓ છે જે લોકોના જીવનની ગુણવત્તાને સુધારવાનું કામ કરે છે.
સાચુ કે ખોટુ?
સાચુ
ખોટુ
ભૌતિક પ્રગતિ એ વિકાસ માટેનો એકમાત્ર રસ્તો હોઈ શકતો નથી. સાચુ કે ખોટુ
સાચુ
ખોટુ
એકેડીએન એટલે ________
આગાખાન ડેવલપમેન્ટ ન્યૂઝ
આગાખાન ડેવલપમેન્ટલ નેટવર્ક
આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક
નીચેનો કયો એકેડીએન એથિકલ ફ્રેમવર્કનો ભાગ નથી
સમાવિષ્ટતાની નૈતિકતા
સંચાલનની નીતિ
શિક્ષણ અને સંશોધન ની નીતિ
સઘ્ધર પર્યાવરણની નીતિ
નર્સિંગની નૈતિકતા
સઘ્ધર વિકાસ એટલે શું?
કુદરતી સંસાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો અને સ્રોતોનો વ્યય ન કરવો
વધુ સારા વિકાસ માટે દેશોમાં નવા કુદરતી સંસાધનો બનાવવા
આપણા વાતાવરણની સંભાળ એવી રીતે રાખવી કે આપણે ભવિષ્ય માટે વધુ સારી દુનિયા છોડીયે
દેશો વચ્ચે સંસાધનોનું એક સમાન રીતે વિભાજન કરવું કે જેથી તેઓ તેઓના પડકારોને ઉકેલી સકે
