Worksheetskarma stava 7 gunasthanak
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
પ્રથમ ગુણસ્થાનક નું નામ શું ?
a)
મિથ્યાત્વ મોહનીય
b)
મિથ્યા દ્રષ્ટિ મોહનીય
c)
મિથ્યા
d)
મિથ્યા દ્રષ્ટિ
2.
અભવ્ય જીવ કેવો મિથ્યાત્વી કહેવાય?
a)
અનાદિ સાંત
b)
સાદિ અનંત
c)
અનાદિ અનંત
d)
સાદી સાંત
3.
સાસ્વાદન ગુણસ્થાનક નો વધુમાં વધુ કાળ કેટલી આવલીકા ?
(a)
4.
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલા કોડાકોડી સાગરોપમ ?
(a)
5.
કયું નામ બે સ્થાને વાંચવા મળે છે ?
a)
પ્રવૃત્તિ કરણ
b)
યથાપ્રવૃત્ત કરણ
c)
અપૂર્વ કરણ
d)
નિવૃત્તિ
6.
જીવ જ્યારે અંતરકરણ કરે ત્યારે કયા ગુણ સ્થાનક માં હોય ?
a)
1
b)
2
c)
4
d)
5
7.
જીવ પંજીકરણ કયા ગુણસ્થાનકે કરે ?
a)
1
b)
2
c)
4
d)
6
8.
અનુત્તર વિમાન વાસી દેવો કયા ગુણસ્થાનકે હોય ?
(a)
100 %
