WorksheetsQuiz on Niruma
Total questions: 30
Worksheet time: 15mins
નીરુમા નું જન્માક્ષર પ્રમાણે નામ શું હતું?
નીરુમાં.
નિરંજના.
કપીલા
નીરાલી
નીરુમાની જન્મ તારીખ કઈ છે.?
૨ ડિસેમ્બર ૧૯૪૪
૨ ડિસેમ્બર ૧૯૪૩.
૨ ડિસેમ્બર ૧૯૪૮.
૨ ડિસેમ્બર ૧૯૪૫.
નીરૂમાએ તેમનું ભણતર કયા શહેરમાં પૂરું કર્યું.?
અલ્હાબાદ
પુના
ઔરંગાબાદ
વસો
નીરુમા દાદાને ક્યા વર્ષમાં અને ક્યાં મળ્યા હતા.?
29 જુન 1968 વડોદરા
29 જુલાઈ 1965 અમદાવાદ
15 એપ્રિલ 1970 ઓરંગાબાદ
30 નવેમ્બર 1970 મુંબઈ
ભાદરણ માં પહેલી શીબીર ક્યારે થયેલી?
2002
1997
2001
1998
નીરુમાએ ૧૯૬૮ માં કઈ જગ્યાએ અને કેટલા વાગે જ્ઞાન લીધું હતું.?
ઔરંગાબાદ, સાંજે ૫ વાગ્યે
ઔરંગાબાદ, સાંજે ૭ વાગ્યે
બરોડામાં, સાંજે ૫ વાગ્યે
બરોડામાં, સાંજે ૭ વાગ્યે
નીરૂમાને સૌથી પહેલા દાદાની ઓળખાણ કોણે કરાવી હતી.?
પ્રહલાદભાઈ
ભાસ્કરભાઈ
નિશીતભાઇ
બાલુભાઈ
નીરૂમાને દાદાએ જ્ઞાનવિધિની સિધ્ધિ ક્યારે અને કઈ જગ્યાએ આપેલી. ?
૧૯૮૭ લોસ એન્જલસ
૧૯૮૮ બરોડા
૧૯૮૭ ઔરંગાબાદ
૧૯૮૮ મુંબઈ
દાદાશ્રી કહે છે, અમે નીરુબેનને મહી જે ભગવાન પ્રગટ થયા છે.તે _____માણસોનું કલ્યાણ કરવાની શક્તિઓ આપીએ છીએ.
એક લાખ
દસ લાખ
પચીસ લાખ
પચાસ લાખ
નીરુમાએ પહેલી જ્ઞાનવિધિ ક્યાં વર્ષમાં આપી હતી.?
૧૯૭૮
૧૯૮૮
૧૯૮૯
૧૯૯૦
23 વર્ષ ની ઉંમરે નીરૂમાં ને દાદાશ્રી એ કેટલા વર્ષ માટે બ્રહ્મચર્ય વ્રત આપેલું ?
1 વર્ષ
12 વર્ષ
5 વર્ષ
2 વર્ષ
નીરુબેન તમારે આખા જગતની માં બનવાનું છે તેવું દાદા એ કઈ સાલ માં કહ્યું હતું
1998
1970
1978
1987
નીરૂમાએ દાદાની કેટલી ઓડિયો કેસેટ રેકોર્ડ કરી હતી.?
૧૦૦૦ થી વધુ
૨૦૦૦ થી વધુ
૩૦૦૦ થી વધુ
૪૦૦૦ થી વધુ
નીરૂમાં ને બાળપણ માં તેના માતા પિતા ક્યાં નામે બોલાવતા?
નીરૂ
નિરંજના
તાની
નીરાલી
નીરૂમાં ને નાનપણ માં શેનો શોખ હતો ?
ડાન્સ નો
ખાવા નો
ગાવા નો
એકેય નો નહી
નીરુમા ને દાદા એ શું પ્રેમ પ્રસાદી આપી હતી ?
ઘડીયાળ
વીંટી
સાલ
એકેય નહીં
નીરૂમાં દાદાને ક્યા સ્વરૂપે જોતા ?
ગુરુ સ્વરૂપે
પરમાત્મા સ્વરૂપે
આત્મા સ્વરૂપે
પિતા સ્વરૂપે
દાદા ના દેહવિલય પછી નીરુમા એ કેટલા સમય પછી સતસંગ ચાલુ કર્યો ?
૬ મહિના
૧૫ દિવસ
૩ મહિના
૩૦ દિવસ
દાદા એ કઈ સાલ માં કહ્યું કે મને આત્મા નો અવગાઢ અનુભવ થયો છે,
નીરુબેન ને ગાઢ અનુભવ થયો છે ?
૧૯૬૯
૧૯૮૦
૧૯૭૦
૧૯૯૬
દાદાશ્રી ના શ્રીમુખેથી નીકળેલ વાણી ને ૧૪ આપ્તવાણી રૂપે સંપાદિત કરી નીરુમા એ શું કર્યું?
મહાન કાર્ય
જગતકલ્યાણ નું કાર્ય
દાદા ને આપેલ વચન પૂરું કર્યું
સેવાનું કાર્ય
દાદા એ નીરુમા ને કહેલુ કે નીરુબેન ___થાય તેમ છે
તીર્થંકર
મધર
ચંદનબાળા
આત્મા સ્વરૂપ
નીરૂમાં ને આ જીવન માં શું પ્રાપ્ત કરવાનો ધ્યેય હતો?
જગત કલ્યાણ
બધા ને શુખ આપવાનો
બ્રહ્મચર્ય સિધ્ધ કરવાનો
આત્મા નું સ્પષ્ટવેદન
દાદા ભગવાન ફાઉન્ડેશન માં નીરુમા નો કયો રોલ હતો?
આત્મજ્ઞાની
રાજમાતા
ભારતમાતા
આખા જગત ની માતાના બધાજ
નીરૂમાં ને દાદા એ તેમના ઘરે ઔરંગાબાદ માં કયો મોહ બતાવ્યો?
સિનેમા જોવાનો
શોપિંગ કરવાનો
કપડાં પહેરવાનો
કાર શીખવાનો
દાદા ને નવડાવતી વખતે દાદા એ નીરુમા ને શું રાખવાનું શીખડાવ્યુ ?
દાદા ના દેહ મંદિર ની પ્રક્ષાલ કરું છું
પરમાત્મા ની સેવા કરું છું
હું અને દાદા અભેદ છીએ
ઉપર ના માંથી એક પણ નહિ
નીરૂમાં ને સૌથી વધારે દુઃખ ક્યારે થતું હતું?
કષાય થાય ત્યારે
ભોગવતો આવે ત્યારે
મહાત્માઓ એક બીજા ને દુઃખ આપે
કોઈને જ્ઞાન આપે ત્યારે
દાદા એ નીરૂમાં ને શુ પ્રોમિસ આપેલું ?
જગત કલ્યાણ કરવાનું
જ્ઞાનવિધી કરવાનું
તમે બધાને શુખ આપજો
મોક્ષે જતા સુધી જોડે ને જોડે રહેવાનું
નીરુમા નો દેહવિલય કઈ તારીખે અને ક્યાં મહિના માં થયો હતો ?
૧૯ માર્ચ
૨ ડિસેમ્બર
૮ જુલાઈ
૧૭ માર્ચ
પ્રેમ સ્વરૂપ થવા માટે શું કરવાનું નીરુમા કહે છે?
કોઈ ના દોષ ના જોવા
બધા ને શુખ આપવું
જગત કલ્યાણ કરવું
સેવા કરવી
સામાના આક્ષેપ ચોખ્ખા મને સ્વીકારાય ત્યારે ___?
મહાત્મા થવાય
જ્ઞાની થવાય
વીતરાગ થવાય
કલ્યાણ સ્વરૂપ થવાય
