Worksheetsવાર્ષિક પેપર ધોરણ ૧ ૨૦૨૧ એપ્રિલ
Total questions: 50
Worksheet time: 1hrs 10mins
ખેતર કોણ ખેડે છે ?
કુંભાર
ખેડૂત
મોચી
ચંપલ કે બનાવે તેને શું કહેવાય ?
મોચી
કુંભાર
સુથાર
ઘર કોણ ચણે છે ?
કુંભાર
કડિયો
લુહાર
બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈશું ?
ડોક્ટર
નર્સ
શિક્ષક
આકાશમાં વિમાન કોણ ઉડાડે છે ?
બસ ચલાવનાર
પાયલટ
કાર ચલાવનાર
કરવત કોનું ઓજાર છે ?
મોચી
લુહાર
સુથાર
વાળ કાપે તેને શું કહેવાય ?
વાળંદ
મોચી
ડોક્ટર
ગાયો ચરાવનાર ને શું કહેવાય ?
ખેડૂત
રબારી
ગોવાળ
શાળામાં તમને કોણ ભણાવે છે ?
મમ્મી
પપ્પા
શિક્ષક
આપણું રક્ષણ કોણ કરે છે ?
પોલીસ
માળી
દરજી
લોઢું ઘડનાર વ્યવસાય કાર નું નામ શું ?
સુથાર
લુહાર
મોચી
કોને ભૂખ લાગી હતી ?
કાગડો
પોપટ
મોર
આંબા ઉપર કેવી કેરી હતી ?
કાચી
પાકી
સડેલી
આંબા ઉપર કોણ રહેતું હતું ?
કાગડો
પોપટ
મોર
કાગડાએ કોને ભગાડયો ?
મોર
પોપટ
હંસ
વરસાદ કઈ ઋતુમાં આવે છે ?
વરસની ઋતુઓ કેટલી છે ?
સ્વેટર ટોપી કઈ ઋતુ માં પહેરાય ?
પપ્પા ના પપ્પા ને શું કહેવાય ?
કેરી કઇ ઋતુમાં આવે છે ?
મમ્મીના બહેન ને શું કહેવાય ?
પપ્પા ના ભાઈ ને શું કહેવાય ?
ટેહૂક ટેહૂક કોણ બોલે છે ?
ગરમી કઇ ઋતુમાં પડે છે ?
ઠંડી કઇ ઋતુમાં પડે છે ?
ટપાલી શું લાવે છે ?
આંબો આપણ ને કયું ફળ આપે છે ?
કેરી, બોર, જામફળ ને શું કહેવાય ?
વડના લટકતા મૂળ ને શું કહેવાય ?
ઝાડ નો કયો ભાગ સૌથી જાડો હોય છે ?
કારેલા, ભીંડો, રીંગણ ને શું કહેવાય ?
આંબો, લીમડો, બટાટા કયો શબ્દ અલગ પડે છે ?
મમ્મી ના પપ્પા ને શું કહેવાય ?
દાદા
નાના
મામા
જમીનની અંદર ઝાડ નો કયો ભાગ હોય છે ?
થડ
મૂળ
ડાળીઓ
થડમાંથી જુદા પડતા ફાંટાઓ ને શું કહેવાય ?
ડાળીઓ
મૂળ
પાંદડા
કયુ નામ અલગ છે ?
બટાકા
કારેલા
જામફળ
મમ્મી ના ભાઈ ને શું કહેવાય ?
દાદા
મામા
કાકા
માટલા કોણ બનાવે છે ?
કુંભાર
લુહાર
સુથાર
સૌરભ (a) વગાડે છે.
(a) સર સર તરે .
(a) રાતે જાગે.
(a) થી પગ ઘસ.
ચિત્ર ઓળખી મારું નામ શું છે એ કહો ?
માખી
મરછર
ભમરો
મને ઓળખી મારું નામ કહો ?
પોલીસ
યતિ
ડોક્ટર
આ ચિત્ર શેનું છે ?
રમકડાં
ફટાકડા
રંગો
મને ઓળખી મારું નામ કહો.
ધજા
રાષ્ટ્રધ્વજ
રમકડું
ચિત્ર ઓળખી મારું નામ કહો.
ધોતી
લેંઘો
ઝભ્ભો
હું પ્રકાશ ફેલાવું છું.મારુ નામ કહો.
દીવો
ફાનસ
બલ્બ
હું ગોળ ગોળ ફેરવવા માટે છું હું કોણ છું.
ભમરડો
ફુદરડી
દડો
મારો ઉપયોગ કોણ કરે છે ?
સુથાર
દરજી
લુહાર
