wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૪

Total questions: 40

Worksheet time: 2hrs 0mins

Name
Class
Date
1.

વસંત ના વર્ગ શિક્ષક અશોકભાઈ સોમપુરા છે. હા કે ના માં જવાબ લખો

4 lines
2.

અશોકભાઈ બાળકોને ગુસ્સો કરીને ભણાવે છે હા કે ના માં જવાબ લખો

4 lines
3.

રેશમા ના ગામનું નામ કરમપુર છે હા કે ના માં જવાબ લખો.

4 lines
4.

પરબીડિયા કે કવર પર પોતાનું પૂરું નામ સરનામું લખવું જોઈએ હા કે ના માં જવાબ લખો

4 lines
5.

અશોકભાઈ અંબિકા સોસાયટી માં રહે છે હા કે ના માં જવાબ લખો.

4 lines
6.

રેસમાં ના પિતાનું નામ કિરીટભાઈ છે હા કે ના માં જવાબ લખો.

4 lines
7.

દિવાળીમાં બિસ્કિટ ખાઈને મોજ કરવાની છે હા કે ના માં જવાબ લખો.

4 lines
8.

વડીલને પૂજ્ય શબ્દોથી સંબોધન થાય છે હા કે ના માં જવાબ લખો.

4 lines
9.

પત્રને અંતે વિવેક વચન લખાય છે હા કે ના માં જવાબ લખો.

4 lines
10.

બાળકોને પત્ર અશોકભાઈએ લખ્યો છે હા કે ના માં જવાબ લખો.

4 lines
11.

વેકેશનમાં બાળકો હોમવર્ક કરશે હા કે ના માં જવાબ લખો.

4 lines
12.

અક્ષરોનો વળાંક એક સરખો હોવો જોઈએ. હા કે ના માં જવાબ લખો.

4 lines
13.

પીનકોડ નંબર છ અંકનો હોય છે હા કે ના માં જવાબ લખો.

4 lines
14.

ટપાલી ટપાલ લાવે છે. હા કે ના માં જવાબ લખો.

4 lines
15.

આપણાથી નાના ને સંબોધનમાં પ્રિય કે સ્નેહી લખાય હા કે ના માં જવાબ લખો.

4 lines
16.

એક સમુદ્રના કિનારે સાંજ પડી છે હા કે ના માં જવાબ લખો.

4 lines
17.

એક પાળ માથે પોપટ બેઠો છે હા કે ના માં જવાબ લખો.

4 lines
18.

મોરના માથે માંજર હોય છે હા કે ના માં જવાબ લખો.

4 lines
19.

ભાભી મહેલમાં રહે છે હા કે ના માં જવાબ લખો.

4 lines
20.

બાળકના ગાલ રાતા છે હા કે ના માં જવાબ લખો.

4 lines
21.

મરઘા ના માથા પર કલગી છે હા કે ના માં જવાબ લખો.

4 lines
22.

એક નાર માથે રાતી ચુંદડી છે હા કે ના માં જવાબ લખો.

4 lines
23.

આભમાં સુરજ છે હા કે ના માં જવાબ લખો.

4 lines
24.

પાળિયો ભાગોળે છે. હા કે ના માં જવાબ લખો.

4 lines
25.

પોપટની ચાંચ રાતી હોય છે હા કે ના માં જવાબ લખો.

4 lines
26.

પારેવડા ની આંખ રાતી હોય છે હા કે ના માં જવાબ લખો.

4 lines
27.

માતાના હાથમાં બાળક છે હા કે ના માં જવાબ લખો.

4 lines
28.

ઝૂમખડું ક્યાં લટકી રહ્યું છે ? એક શબ્દમાં જવાબ લખો

4 lines
29.

ડાળ ઉપર કોણ બેઠું છે ? એક શબ્દ માં જવાબ લખો.

4 lines
30.

મહેલ ઉપર કોણ બેઠું છે ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
31.

ચુંદડી કોણે ઓઢી છે ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
32.

માતાની કેડે કોણ છે ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
33.

સેંથા માં પૂરેલો હિંગળા નો રંગ કેવો છે ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
34.

ભાભીના દાંત કેવા છે ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
35.

પાળિયો ક્યાં છે ? શબ્દમાં જવાબ લખો.

4 lines
36.

આભમાં રહેલ ચાંદાનો પ્રકાશ કેવો છે ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
37.

આંખો કોની રાતી છે ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
38.

મોરની માથે શું હોય ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
39.

કૂપળ એટલે શું? એક શબ્દ માં જવાબ લખો.

4 lines
40.

આંખ કેટલી દિશાઓ જોઈ શકે છે ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines