wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૩

Total questions: 40

Worksheet time: 2hrs 0mins

Name
Class
Date
1.

બિલેને ક ઈ રમત બહુ ગમતી ? શબ્દોમાં જવાબ લખો

4 lines
2.

મંદિરમાં કોણ આવ્યું જેથી બધા મિત્રો ડરી ગયા ? એક શબ્દોમાં જવાબ લખો.

4 lines
3.

બિલેને રાક્ષસ નો ડર લાગતો હતો. કે ના માં જવાબ લખો

4 lines
4.

બિલે એટલે સ્વામી વિવેકાનંદ. હા કે ના માં જવાબ લખો.

4 lines
5.

બતકી એ કેટલા ઈંડા મૂક્યા ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
6.

પાંચમું બચ્ચું કેવા રંગનું હતું ? એક શબ્દ માં જવાબ લખો.

4 lines
7.

કદરૂપા બતકે કોનું ટોળું જોયું ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
8.

કદરૂપા બતક ને કોણે સુંદર કહ્યું ? એક શબ્દ માં જવાબ લખો.

4 lines
9.

કદરૂપું બતક ખરેખર શું હતો ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
10.

હનુમાનજી ની માતા નું નામ લખો.

4 lines
11.

હનુમાનજી ના પિતા નું નામ લખો.

4 lines
12.

હનુમાનજી શું પકડે તો તેમનાથી મોટા થવાય ?

4 lines
13.

અશોક વાટિકામાં કોણ રહેતું હતું ?

4 lines
14.

હનુમાનજી રામ ના રામ દૂત બનીને લંકા માં ગયા હતા. હા કે ના માં જવાબ લખો.

4 lines
15.

લંકાની નગરી શેનાથી મઢેલી હતી ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
16.

હનુમાનજી કોના ભક્ત હતા ? એક શબ્દ માં જવાબ લખો.

4 lines
17.

લંકાનો રાજા કોણ હતો ?

4 lines
18.

ટપુભાઈ આખો દિવસ પાણીમાં ક્યુ કામ કરતા હતા ?

4 lines
19.

પતંગિયું શાના પર હિચકે છે? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
20.

કાચબાની માન સરોવર લઈ જતા પહેલા શી શરત હંસો એ મૂકી ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
21.

વાંદરાના પરિવારના સરદાર નું નામ શું હતું ? એક શબ્દમાં જવાબ લખો.

4 lines
22.

જગ્ગુ એ પાણીમાં શું જોયું ? એક શબ્દ માં જવાબ લખો.

4 lines
23.

ઝાડની ડાળી કોણે પકડી ? એક શબ્દ માં જવાબ લખો.

4 lines
24.

બચ્ચાને પાણીમાંથી કોણે બહાર કાઢ્યા ? એક શબ્દ માં જવાબ લખો.

4 lines
25.

રૂઢિપ્રયોગ નો અર્થ લખો : મોમાં પાણી આવવું -

4 lines
26.

રૂઢિપ્રયોગ નો અર્થ લખો : પીછો કરવો-

4 lines
27.

ફાસ્ટ સસલું બહુ ઝડપથી દોડતું હતું. હા કે ના માં જવાબ લખો

4 lines
28.

સમાનાર્થી શબ્દ લખો : કબુતર -

4 lines
29.

સમાનાર્થી શબ્દ લખો : પારધી -

4 lines
30.

સમાનાર્થી શબ્દ લખો : ગંદુ -

4 lines
31.

સમાનાર્થી શબ્દ લખો : લીલોતરી -

4 lines
32.

વિરોધી શબ્દ લખો : ડરપોક ×

4 lines
33.

વિરોધી શબ્દ લખો : આગળ ×

4 lines
34.

વિરોધી શબ્દ લખો : અજવાળું ×

4 lines
35.

વિરોધી શબ્દ લખો : ધીમુ ×

4 lines
36.

રૂઢિપ્રયોગ નો અર્થ લખો : ખેદાનમેદાન કરવું -

4 lines
37.

રૂઢિપ્રયોગ નો અર્થ લખો : લાલચોળ થઈ જવું -

4 lines
38.

રૂઢિપ્રયોગનો અર્થ લખો : નાસભાગ કરવી -

4 lines
39.

રૂઢિપ્રયોગ નો અર્થ લખો : મરક મરક હસવું -

4 lines
40.

રૂઢિપ્રયોગ નો અર્થ લખો : જંપવા દેવું -

4 lines