wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

s.s (6) sem 2

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?

a)

કાપડ

b)

કાગળ

c)

ભૂર્જ વૃક્ષની અંતરછાલ

d)

ચાંમદુ

2.

નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?

a)

અભિલેખો

b)

તામ્રપત્રો

c)

કાગળ પરના લખાણ

d)

વાહનો

3.

ક્યા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે?

a)

ઋગ્વેદમાંથી

b)

સામવેદમાં થી

c)

અથર્વવેદમાં

d)

યજુર્વેદમાં થી

4.

આદિમાનવ નુ જીવન કેવું હતું?

a)

ભટકતું જીવન

b)

સ્થાયી જીવન

c)

નગર વસાહત નું જીવન

d)

ગ્રામીણ વસાહત નું જીવન

5.

ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?

a)

મધ્ય પ્રદેશ

b)

ગુજરાત

c)

બિહાર

d)

ઉત્તર પ્રદેશ

6.

માનવીના સ્થાયી જીવન માં પ્રથમ સાથીદાર કોણ હતો?

a)

બળદ

b)

હાથી

c)

કુતરો

d)

ગાય

7.

ઈનામગામ ભારતના ક્યાં રાજ્યમાં આવેલું છે?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

બિહાર

d)

રાજસ્થાન

8.

ઇનામ ગામ માં કેવા આકારના ઘર મળી આવ્યા છે?

a)

ત્રિકોણ

b)

ચોરસ

c)

લંબચોરસ

d)

ગોળ

9.

ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા?

a)

ઈસુ ખ્રિસ્ત

b)

મહમદ પેગંબર

c)

ગુરુ નાનક

d)

ગૌતમ બુદ્ધ

10.

ઈરાની ઓ સિંધુ નદીને શું કહેતા હતા?

a)

ગંગે

b)

ઇન્ડસ

c)

યમુના

d)

નર્મદા

11.

ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?

a)

બોધી ગયા

b)

સારનાથ

c)

કુશીનારા

d)

કપિલ વસ્તુ

12.

ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા?

a)

લુમ્બિની માં

b)

કપિલ વસ્તુ માં

c)

કુશીનારા માં

d)

સારનાથ

13.

ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુ ના માર્ગદર્શન ને પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો ?

a)

ગુરુ દ્રોણ ના

b)

ગુરુ સાંદીપનિ

c)

ગુરુ ચાણક્ય ના

d)

ગુરુ વિશ્વામિત્ર ના

14.

ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે?

a)

નીતિશાસ્ત્ર

b)

સમાજશાસ્ત્ર

c)

મુદ્રારાક્ષસ

d)

અર્થશાસ્ત્ર

15.

ગુપ્ત વંશ નો સ્થાપક કોણ?

a)

શ્રીગુપ્ત

b)

ચંદ્રગુપ્ત પહેલો

c)

સમુદ્રગુપ્ત

d)

ચંદ્રગુપ્ત બીજો

16.

સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યું છે?

a)

સમુદ્રગુપ્ત ને

b)

ચંદ્રગુપ્ત બીજાને

c)

સ્કંદગુપ્ત ને

d)

કુમારગુપ્ત ને

17.

દિલ્હી ખાતે લોહ સ્તંભ નું નિર્માણ કોના સમયમાં થયું?

a)

ચંદ્રગુપ્ત બીજાના

b)

સ્કંદગુપ્ત

c)

સમુદ્રગુપ્ત

d)

ચંદ્રગુપ્ત પહેલા

18.

ભારતીય સંસ્કૃતિના વિવિધતા ના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું?

a)

મહાત્મા ગાંધીએ

b)

જવાહરલાલ નેહરુએ

c)

રવીન્દ્રનાથ ટાગોરે

d)

સ્વામી વિવેકાનંદ

19.

નીચેનામાંથી કઈ કલા નો સમાવેશ નિદર્શન કરવામાં કરી શકાય?

a)

ચિત્રકલા

b)

સ્થાપત્યકલા

c)

નૃત્ય કલાનો

d)

સંગીત કલા

20.

પૃથ્વી સપાટી નો આશરે કેટલા ટકા વિસ્તાર માં પર્વતો આવેલા છે?

a)

૧૮%

b)

૨૬%

c)

૪૪%

d)

૫૫%

21.

ભારતનો સાતપુડા કેવા પ્રકારનો પર્વત છે?

a)

ગેડ

b)

ખંડ

c)

જ્વાળામુખી

d)

અવશિષ્ટ

22.

કોની મદદથી વિશ્વના કોઇપણ સ્થળે પહોંચી શકાય છે?

a)

GSP ની

b)

ABCની

c)

GPS ની

d)

UPSની

23.

નકશા શબ્દ નો અંગ્રેજી પર્યાય શો છે?

a)

Map

b)

Cap

c)

Mup

d)

Pas

24.

પંચાયતી રાજ નું સૌથી મહત્વનું એકમ કયું છે?

a)

જીલ્લા પંચાયત

b)

તાલુકા પંચાયત

c)

ગ્રામ પંચાયત

d)

સરકાર

25.

ગામમાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે?

a)

સરકારી નોકરી

b)

ખેતી

c)

ઉદ્યોગ

d)

આપેલ બધું જ સાચું

26.

ભારતમાં હિમાલયની નજીક (a)   ની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું.

27.

કપિલ વસ્તુ ના ક્ષત્રિયો (a)   જાતિના હતા.

28.

સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ (a)   દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.

29.

સૌરાષ્ટ્રમાં (a)   સુદર્શન તળાવ બંધાવ્યું હતું.

30.

સમુદ્ર ગુપ્તે પડાવેલા સિક્કાઓમાં તેને (a)   વગાડતો દર્શાવવામાં આવ્યો છે.

31.

દક્ષિણ ભારતનાં વિશિષ્ટ સાહિત્ય (a)   છે.

32.

ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં (a)   ગ્રીકએલચી હતો

33.

રામાયણની રચના (a)   એ કરેલ છે.

34.

પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ (a)   મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે.

35.

પર્વતો (a)   નું ઉદગમ સ્થાન છે.

36.

મેપ્પા મુન્ડી (a)   ભાષાનો શબ્દ છે.

37.

નકશાના મુખ્ય (a)   અંગો છે.

38.

સાંસ્કૃતિક નશામાં (a)   વિગતો દર્શાવેલી હોય છે.

39.

આપણે પંચાયતી રાજનું (a)   સ્તર નું માળખું સ્વીકારેલ છે

40.

ગ્રામ પંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી (a)   ની નિમણૂક કરવામાં આવે છે.

41.

મહા નગરપાલિકા ના વડા ને (a)   કહે છે.

42.

ગામડામાં મોટેભાગે સૌ (a)   કામ સાથે જોડાયેલ છે.

43.

ઔદ્યોગિક રોજગારી (a)   માં વધુ મળી રહે છે.

44.

પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે (a)   નું જીવન

45.

દરેક વ્યક્તિને (a)   કરવા માટે આવક ની જરૂર પડે છે.

46.

મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે (a)   મા નિર્વાણ પામ્યા

47.

શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરતાં કરસનભાઈ પોતાના ગામમાં (a)   કરતા હતા.

48.

રાજસ્થાન થી નવસારી આવેલા જયસિંહ નવસારી (a)   બનાવવાનું કામ કરે છે.

49.

રોજગારી મેળવવા માટે (a)   ખૂબ જ મહત્વ ધરાવે છે.

50.

ગૌતમ બુદ્ધ ના પુત્ર નું નામ (a)   હતું.