Font size
WorksheetsS.S(7) sem:2
Total questions: 50
Worksheet time: 50mins
ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
ગોવિંદ ચંદ્ર
યશોવર્મા
ચંદ્ર દેવ
ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઇ રાજધાની હતી?
કાશી
ઉજ્જૈન
જુનાગઢ
ક્યા રાજા એ ગજનીના આક્રમણના અટકાવ્યું હતું?
ગોવિંદ ચંદ્રે
અશોક
મહા રાજા ભોજ
ચાલુક્ય વંશના પ્રથમ રાજા કોણ હત?
જયસિંહ
પુલકેશી બીજો
કીર્તિ વર્મા
પલ્લવ વંશ ની રાજધાની કઈ હતી?
કાંચી પૂરમ
અવધ
જુનાગઢ
દિલ્હી સલ્તનતના ચેહલ ગાન ની સ્થાપના કોણે કરી હતી?
રજીયા સુલતાન
ઈલતુમિસ
અકબર
પ્રાચીનકાળથી ક્યુ શહેર ભારતીય રાજનીતિના કેન્દ્ર રહ્યું છે?
દિલ્હી
લાહોર
આગરા
વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા?
કૃષ્ણદેવરાય
અકબર
જહાંગીર
દિલ્હીની ગાદી ઉપર લોદી વંશ ની સ્થાપના કોણે કરી હતી?
બહલોલે
ઈબ્રાહીમ
અકબર
વિજયનગર ની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી?
તુંગભદ્રા
ગંગા
કાવેરી
પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા?
કબીલાઈ પ્રથાથી
સાંસ્કૃતિક પ્રથાથી
વર્ણાશ્રમ પ્રથાથી
જનજાતિના સભ્યોના ઘરો ક્યા સંસાધનો થી બનેલા હતા?
પ્રાકૃતિક
સામાજિક
આર્થિક
ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના કઈ છે?
ભક્તિ અને સૂફી ચળવળ
વ્યસનમુક્તિ ચળવળ
અસ્પૃશ્યતા નિવારણ
કેરલ ની સંસ્કૃતિ કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે?
મલયાલમ સંસ્કૃતિ
તમિલ સંસ્કૃતિ
કન્નડ અને સંસ્કૃતિ
ગુજરાતી ભાષાની જનની કઈ છે?
સંસ્કૃત
પ્રાકૃત
અપભ્રંશ
અવધિ
ઔરંગઝેબના અવસાન પછી મોગધ ગાદી પર કોણ આવ્યું?
બાબર
બહાદુરશાહ
શાહજહા
ઈ.સ. 1757માં બંગાળનો નવાબ કોણ બન્યું?
સિરાજ ઉદ દોલા
બાબર
હુમાયુ
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
દુષ્કાળ
હુલ્લડ
બોમ્બવિસ્ફોટ
સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે?
બે
૩
ચાર
પાચ
શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય?
જાતિગત ભેદભાવ
ધાર્મિક ભેદભાવ
સામાજિક ભેદભાવ
આર્થિક ભેદભાવ
પહેલાના સમયમાં સંદેશો મોકલવાની રીતોમાં કઈ એક રીત નો સમાવેશ થતો નથી?
મોટે અવાજે રડવું
ઢોલ વગાડવું
આગ કે ધુમાડાનો સંકેત
ઝંડો ફરકાવવો
જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તે સ્થળને શું કહી શકાય?
ચાર રસ્તા
સટ્ટા બજાર
દલાલ બજાર
બજાર
વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે?
ભારત
અમેરિકા
જાપાન
બ્રિટન
ભારતમાં ટેલિગ્રામ (તાર) ની સેવા કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી?
કલકત્તા અને ડાયમંડ હાર્બર
દિલ્હી ચેન્નઈ
મુંબઈ અમદાવાદ
બેંગલોર
Q બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતું હોય છે?
મોલ
સાપ્તાહિક બજાર
મહોલ્લા બજાર
નિયંત્રિત બજાર
જનજાતિય સમુદાયના લોકો જીવન (a) સ્વરૂપનું હતું.
એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતી જાતિઓને (a) કહેવામાં આવતી.
તમામ સંતો મૂર્તિપૂજા અને (a) ના વિરોધી હતા.
તમામ સંતો એ લોકોને (a) ભાષામાં ઉપદેશ આપ્યો
(a) એ કેરળ ની મુખ્ય ભાષા છે.
હોળી નો બીજો દિવસ (a) તરીકે ઉજવાય છે
(a) પ્રથમ પેશવા હતા.
પુર ની આગાહી (a) છે.
સામાન્ય રીતે પૃથ્વીની સપાટીના કંપનને (a) કહે છે
જળ એ આપણે (a) સંપદા છે.
જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે (a) માં જોવા મળે છે.
ભારત સરકારે લતા મંગેશકર ને (a) થી સન્માનિત કર્યા છે.
સમગ્ર દેશમાં અસંખ્ય મહિલાઓ (a) સાથે ગાંધીજીના આંદોલનમાં જોડાયા હતા.
(a) માધ્યમો ને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની બની ગઈ છે.
લેખિત સંદેશઓ મોકલવામાં થી (a) નો જન્મ થયો.
ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનોના જ્યાં હોય તે સ્થળ એટલે (a)
કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને (a) બજાર કહે છે.
વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો (a) માં છે
વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક (a) છે
કપાસના ઉત્પાદન માટેનો કાચો માલ (a) છે
અહોમ લોકોએ (a) ની ખેતી ની નવી પદ્ધતિઓ શોધી હતી.
(a) નો મેળો જૂનાગઢ જિલ્લામાં યોજાય છે.
પૂરની ઘટનાને સામાન્ય રીતે (a) સાથે જોડવામાં આવે છે.
લદ્દાખ એ ભારતનું (a) રણ છે.
કેન્દ્ર સરકાર દેશમાં દર (a) વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે
