Worksheetsગણન કૌશલ્ય....
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
પાંચસો પિસ્તાલીસ
a)
554
b)
5545
c)
545
d)
5045
2.
એક સો ઓગણત્રીસ
a)
139
b)
129
c)
149
d)
259
3.
428
a)
ચારસો અઠ્ઠાવીસ
b)
ચારસો આડત્રીસ
c)
ચારસો અઢાર
d)
ચારસો ઓગણપચાસ
4.
999 - 10 :........
a)
1000
b)
910
c)
989
d)
1009
5.
200 - 195 : ......
a)
5
b)
15
c)
25
d)
0
6.
100 +........ =225
a)
115
b)
125
c)
100
d)
135
7.
210 +......= 410
a)
200
b)
110
c)
210
d)
190
8.
એક સો એકવીસમાંથી એક સો બાદ કરતા...
a)
111 - 100
b)
121-100
c)
21-100
d)
131 -121
9.
540 મા 4 ની કિંમત જણાવો..
a)
4
b)
400
c)
40
d)
500
10.
430 મા 0 ની સ્થાનકિંમત જણાવો.
a)
30
b)
400
c)
430
d)
0
100 %
