Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

gujarati 3

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

What is "Nutrition" means in Gujarati?

a)

લાડવા

b)

પોષાક

c)

ખોરાક

d)

પોષક

2.

પજાંબ, સિંધ, ગુજરાત,_____.

a)

મરાથા

b)

મરાઠા

c)

મરાધા

d)

મરાઢા

3.

મને લાડવા ______આવડે છે.

a)

બવાનતા

b)

બનાવતા

c)

રમાડતા

d)

બગાડતા

4.

ભગવાન ને ___ગમે.

a)

ભૂલ

b)

ધૂળ

c)

ઝૂલ

d)

ફૂલ

5.

ગરમી મા ____ પાણી પીવાય.

a)

ગરમ

b)

ડંઠુ

c)

ઢંડુ

d)

ઠંડુ

6.

કચરા નો _____ હોય.

a)

ડગલો

b)

ઠગલો

c)

ઢગલો

d)

ભગલો

7.

What "મૌન " means in English?

a)

silence

b)

Quite

c)

cute

d)

Peace

8.

What we play in Navaratri?

a)

ગરાબ

b)

ગરબા

c)

ઘરબા

d)

દરબા

9.

ઉંદરો કેવી રીતે બોલે?

a)

ચી...ચી. ....

b)

ચુ...ચુ...

c)

ચે..... ચે...

d)

છે...છે.....

10.

સોમવાર પછી કયો વાર આવે ?

a)

રવિવાર

b)

મંગળવાર

c)

બુધવાર

11.

sunflower ને ગુજરાતીમાં શું કહેવાય ?

a)

મોગરો

b)

ગુલાબ

c)

સુર્યમુખી

12.

Peacock ને ગુજરાતીમાં શું કહેવાય ?

a)

ચકલી

b)

પોપટ

c)

મોર

13.

આ ચિત્ર શેનું છે?

a)

દાડમ

b)

કેરી

c)

ગુલાબ

14.

Mango ને ગુજરાતીમાં શું કહેવાય ?

a)

દાડમ

b)

કેરી

c)

કેળાં

15.

આ ચિત્ર શેનું છે ?

a)

ચાવી

b)

પેન

c)

તાળું

16.

મ,મ,મ,મ ,જ અલગ પડતો મૂળાક્ષર કયો છે ?

a)

ઝ

b)

ટ

c)

જ

17.

વરસમાં કેટલી ઋતુઓ હોય છે ?

a)

છ

b)

ત્રણ

c)

બે

18.

ટામેટું ક્યાં રંગનું હોય છે ?

a)

લાલ

b)

કાળું

c)

સફેદ

19.

કયું શાક સૌને ભાવે ?

a)

ડુંગળી

b)

કારેલા

c)

બટાકા

20.

ગુલકંદ કોની પાંખડીઓનું બનેલું હોય છે ?

a)

કમળ

b)

ગુલાબ

c)

મોગરા

21.

સાંભળવાનું કામ કોણ કરે છે ?

a)

આંખ

b)

કાન

c)

નાક

22.

શિયાળામાં શું પડે ?

a)

ગરમી

b)

વરસાદ

c)

ઠંડી

23.

શીકારી (જોડણી સુધારો)

a)

શિકારી

b)

શીકરિ

24.

ઊંચો (વિરોધી શબ્દ)

a)

નીચો

b)

નાનો

25.

સોનેરી પંખી જોવા વહેલું ઊઠવું પડે.

a)

ખોટું

b)

ખરું

26.

Identify Gujrati letters

a)

Kha

b)

Ka

c)

Da

d)

Sa

27.

Translate 'Hand' in Gujarati

a)

પગ

b)

હાથ

c)

નાક

d)

કાન

28.

નીચેનામાંથી દ્રવ્યવાચક સંજ્ઞા કઈ છે?

a)

રાજકોટ

b)

નાઇટ્રોજન

c)

વ્રૃક્ષ

d)

ગ્રામ

29.

"સંઘ" શબ્દની સંજ્ઞાનો પ્રકાર જણાવો.

a)

જાતિવાચક

b)

સમૂહવાચક

c)

વ્યકિતવાચક

d)

દ્રવ્યવાચક

30.

આ ટાવરને ઓળખો..

a)

Eiffel Tower

b)

Axum Stelae

c)

Galata Tower

d)

Belem Tower