wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવિઝ નંબર 44

Total questions: 19

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગુજરાતમાં લાલિતકલા ક્ષેત્રે વિશેષ સિદ્ધિ બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે?

a)

શ્રી રવિશંકર એવોર્ડ

b)

મગનભાઈ દેસાઈ એવોર્ડ

c)

નરસિંહ મહેતા એવોર્ડ

d)

ઝવેરચંદ મેઘાણી એવોર્ડ

2.

ભરત ભરેલી છત્રીઓ કયા મેળા ની વિશેષતા છે?

a)

શામળાજી નો મેળો

b)

તરણેતરનો મેળો

c)

ભવનાથ નો મેળો

d)

વૌઠાના મેળો

3.

ભારતની પૂર્વ -પશ્ચિમ પહોળાઈ કેટલી છે?

a)

500 કિમિ

b)

590 કિમિ

c)

2933 કિમિ

d)

196024 ચોરસ કિમિ

4.

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયા જિલ્લામાં આવેલું છે?

a)

વડોદરા

b)

અમદાવાદ

c)

બનાસકાંઠા

d)

સુરત

5.

સિદ્ધપુર પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું?

a)

શ્રીસ્થલ

b)

પાટણ

c)

અમરાવતી

d)

કર્ણાવતી

6.

ભારતની રાષ્ટ્રલીપી કઈ છે?

a)

દેવનાગરી લિપિ

b)

હિન્દી

c)

સત્ય મેવ જયતે

d)

ભારતીય

7.

ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય કયું છે?

a)

કેરલ

b)

બિહાર

c)

ગુજરાત

d)

મધ્યપ્રદેશ

8.

30 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવવા માં આવે છે?

a)

બાળ મજૂરી વિરોધી દિન

b)

પૃથ્વી દિન

c)

સાગર દિન

d)

વાયુ સેના દિન

9.

ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગ નો અર્થ આપો?

a)

ગળ્યા પાણીથી સ્નાન કરવું

b)

છેતરાવું

c)

ધંધામાં ફાયદો થવો

d)

ધાર્યા કરતાં ઊંધું થવું

10.

કમળ શબ્દ નો સમાનાર્થી શબ્દ આપો?

a)

પંકજ

b)

મૃગ

c)

હય

d)

ફૂલ

11.

સાચી જોડણી જણાવો?

a)

વિધાર્થિની

b)

વિદ્યાર્થીની

c)

વિદ્યાર્થીનિ

d)

વિદ્યાર્થિની

12.

Rama is selling.........apples

a)

The

b)

A

c)

An

d)

None

13.

The lion jumped ........the well.

a)

Into

b)

In

c)

On

d)

At

14.

The teacher distributed the chocolates..........the students of the class.

a)

In

b)

Between

c)

Among

d)

Into

15.

The village is .....

Two hills.

a)

Between

b)

Over

c)

Among

d)

Besides

16.

2×5(20+10)÷2

a)

150

b)

300

c)

145

d)

એક પણ નહીં

17.

સવારના કોમળ તડકામાં બેસવાથી કયું વિટામિન સૌથી વધુ મળે છે?

a)

વિટામિન D

b)

વિટામિન C

c)

વિટામિન E

d)

વિટામિન A

18.

SMS એટલે શુ નથી?

a)

S -સોસીયલ ડિસ્ટનસિંગ

b)

M -માસ્ક

c)

S-સેનેતાઈઝેશન

d)

M-મનોરંજન

19.

તમે તમારા પરિવારના સભ્યો ને કોરોના રોગથી બચવા કેવા પ્રકારની સલાહ આપશો?

a)

વારંવાર હાથ ધોવા

b)

ઘરની બહાર જાઓ ત્યારે માસ્ક પહેરો

c)

બીજી વ્યક્તિ સાથે વાત કરો ત્યારે ઓછામાં ઓછું 6 ફુટ અંતર રાખો

d)

આપેલ તમામ સલાહો આપશું