Worksheetsindian Penal Code chapter 1to10
Total questions: 82
Worksheet time: 51mins
ભારતીય ફોજદારી ધારા અનુસાર ગુનો બનાવવાના ચાર તબક્કામાં નીચેના પૈકી કયું ખોટું છે
પ્રયત્ન
તૈયારી
ઈરાદો
તમામ વિકલ્પો સાચા છે
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
"ઈરાદો "(વિચાર) ગુનો ન બને
"તૈયારી" ક્યારેક ગુનો બને છે ક્યારેક ગુનો બનતો નથી
"પ્રયત્ન" હંમેશા ગુનો બને છે
તૈયારી હંમેશા ગુનો બને છે
ભારતીય ફોજદારી ધારો 1860 કોના દ્વારા રચવામાં આવ્યું છે
લૉર્ડ મેકોલે
લોડ બેન્ટિક
લોર્ડ કેનિંગ
લોર્ડ ડેલહાઉસી
ભારતીય ફોજદારી ધારો 1860 ક્યારથી અમલમાં આવ્યો
૬/૧૦/૧૮૬૦
૧/૧/૧૮૬૨
૧/૧/૧૮૬૦
૬/૧૦/૧૮૬૨
ભારતીય ફોજદારી ધારો 1860 ક્યારે પસાર કરાયો
૬/૧૦/૧૮૬૦
૧/૧/૧૮૬૨
૬/૧૦/૧૮૬૨
૧/૧/૧૮૬૦
ઇન્ડિયન પીનલ કોડ 1860 નીચેના પૈકી કયા રાજ્યમાં લાગુ પડતો નથી
જમ્મુ કાશ્મીર
હૈદરાબાદ
જુનાગઢ
તમામ રાજ્યમાં લાગૂ પડે છે
ઇન્ડિયન પીનલ કોડમાં કેટલા પ્રકરણ અને કેટલી કલમો છે
પ્રકરણ ૨૩ કલમ 511
પ્રકરણ 511 કલમ 23
પ્રકરણ 23 કલમ 190
પ્રકરણ-૧૦ કલમ 200
નીચેના પૈકી કયા પ્રકરણનો ipc માં પાછળથી ઉમેરો કરવામાં આવ્યો નથી
પ્રકરણ 5 A
પ્રકરણ-૯ A
પ્રકરણ-૨૦ A
પ્રકરણ ૨A
Ipc ની રચના થઇ ત્યારે ભારતના વાઈસરોય કોણ હતા
લોર્ડ મેકોલે
લોર્ડ કેનિંગ
લોર્ડ ડેલહાઉસી
Joe biden
નીચેના પૈકી કયું કથન ખોટું છે
ભારતમાં બનેલા તમામ ગુનામાં ipc લાગુ પડે છે
વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને કોઇ ગુનો કરે તો તેના પર ipc લાગુ પડે છે
ભારતનો નાગરિક ભારત બહાર ગુનો કરે ત્યારે પણ ipc હેઠળ ગુનો લાગુ પડે છે
વિદેશી વ્યક્તિ વિદેશમાં ગુનો કરે તો પણ ipc હેઠળ ગુનો લાગુ પડે છે
ભારતીય ફોજદારી ધારા અનુસાર ભારતની જળસીમા માં કેટલા નોટિકલ માઈલ છે
12 નોટીકલ માઈલ
15 નોટિકલ માઈલ
૨૪ નોટિકલ માઈલ
30 નોટિકલ માઈલ
એર ઇન્ડિયા ના જહાજ પર બાંગ્લાદેશમાં કોઈ ગુનો બને તો તેમના પર ipc હેઠળ ગુનો લાગુ પડશે
હા
ના
-----
------
નીચેના પૈકી કયું કથન ખોટું છે
ભારતનો નાગરિક જાપાનમાં જઈને હુમ કરે તો પણ ipc લાગુ પડે છે
અમેરિકાનો નાગરિક ભારતમાં આવીને ખૂન કરી અમેરિકા જતો રહેતો પણ ipc લાગુ પડે છે
જે તારીખે ગુનો બને તે તારીખથી જ ipc હેઠળ ગુનો લાગુ પડે છે
૧ તારીખે ગુનો બન્યો અને પોલીસ ને 25 તારીખે ગુનાની જાણ થઈ તો 25 તારીખ થી ગુનો લાગુ પડશે
ઓસ્ટ્રેલિયાનું જહાજ જે ભારતના વિસ્તારની બહાર કોઈ ઓસ્ટ્રેલિયન જો તે જહાજમાં ભારતના નાગરિક નું ખૂન કરે છે તો તેને ipc લાગુ પડશે?
હા
ના
ચોક્કસ હા
કંઈ કહી શકાય નહીં
ભારતનો નાગરિક પ્રિયંકા જો પાકિસ્તાનમાં જઈને ખૂન કરે છે તો?
તે ભારતમાં આવશે ત્યારે ipc લાગુ પડશે
Ipc લાગુ પડશે
Ipc લાગુ નહીં પડે
પાકિસ્તાન નો કાયદો લાગુ પડશે
Ipc કોને લાગુ પડે?
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
સૈનિકો
ગુજરાત પોલીસ
ભારતીય ફોજદારી ધારામાં કઈ કલમમાં "વ્યક્તિની "વ્યાખ્યા આપવામાં આવી છે"
૧૧
૧૦
૧૨
૧૩
ભારતીય ફોજદારી ધારામાં" સ્ત્રી-પુરુષની "વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે
૧૦
૧૧
૧૨
૧૩
ભારતીય ફોજદારી ધારા હેઠળ "માણસ" બાબતે નીચેના પૈકી કયું વાક્ય ખોટું છે
માણસ ના બે પ્રકાર છે કુદરતી માણસ અને કુત્રીમ માણસ
કુદરતી માણસને. કેદ ,ફાંસી ,દંડ ,મિલકત જપ્તીની સજા થઈ શકે છે
કુત્રિમ વ્યક્તિને માત્ર દંડ અને મિલકત જપ્તીની સજા થઈ શકે છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી ipc બાબતેકયું વાક્ય ખોટું છે
સરકારી નોકરી ની વ્યાખ્યા કલમ 14 માં આપેલ છે
ન્યાયાધીશ ની વ્યાખ્યા કલમ 19 માં આપેલ છે
રાજ્ય સેવક ની વ્યાખ્યા કલમ 21 માં આપેલ છે
સ્ત્રી-પુરુષની વ્યાખ્યા કલમ 11 માં આવેલ છે
નીચેના પૈકી કઈ જંગમ મિલકત નથી
કપાયેલ ઝાડ
મકાન
મોબાઈલ
લણલો પાક
નીચેના પૈકી કઈ સ્થાવર મિલકત નથી
ખેતર
ઘર
જમીન
ટેબલ
ભારતીય ફોજદારી ધારા મુજબ શું " મૂર્તિ "એ વ્યક્તિ છે?
હા
ના
બંને વિકલ્પો ખોટા છે
પ્રશ્ન ખોટો છે
ભારતીય ફોજદારી ધારા મુજબ ગર્ભમાં વિકાસ પામતા બાળકને વ્યક્તિ કહી શકાય
હા
ના
--
--
Ipc મુજબ કલેકટર નો સમાવેશ ન્યાયાધીશ ની વ્યાખ્યામાં થાય છે
હા
ના
-
-
દસ્તાવેજ બાબતે નીચેના પૈકી કયું વાક્ય ખોટું છે
Ipc માં દસ્તાવેજ ની વ્યાખ્યા કલમ 29 માં આપેલ છે
શબ્દ, અંક, નિશાની, દ્વારા રજૂઆત થાય તે દસ્તાવેજ છે
પુરાવા તરીકે ઉપયોગ થાય તેમજ દાવો કે હક ઉત્પન્ન કરે તે દસ્તાવેજ છે
તમામ વિકલ્પ સાચા છે
ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ ની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે
29A
૨૯
30
૩૪
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
કિંમતી જામીનગીરી ની વ્યાખ્યા કલમ 30 મા આપેલ છે
સહ ગુનેગાર ની વ્યાખ્યા કલમ ૩૪ આપેલ છે
ગુનો બનતા કૃત્યમાં સહકાર કલમ 37 માં આપેલ છે
સહ ગુનેગાર ની વ્યાખ્યા કલમ 37 માં આપેલ છે
જમીન અને જમીન સાથે જોડાયેલા વસ્તુઓ અને જમીન સાથે જોડાયેલી કોઇ વસ્તુઓ સાથે કાયમ માટે જકડી લીધએલી વસ્તુઓ કયા પ્રકારની મિલકત ધરાવે છે
સ્થાવર મિલકત
જંગમ મિલકત
-
-
કોઈ નકશો અથવા પ્લાન અથવા કોઈ કાર્ટુન દસ્તાવેજ ગણી શકાય છે
હા
ના
Ipc હેઠળનીચેના પૈકી કયું વિધાન ખોટું છે
ગુના ની વ્યાખ્યા કલમ ૪૦મા આપેલ છે
બીજા ની વ્યાખ્યા કલમ 44 માં આપેલ છે
પશુ ની વ્યાખ્યા કલમ 47 માં આપેલ છે
શુદ્ધ બુદ્ધિ ની વ્યાખ્યા કલમ-૫૪ માં આપેલ છે
Ipc હેઠળ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
આશરો આપવો કલમ-૫૨A હેઠળ છે
પતિ-પત્ની એકબીજાને ગુનો કરવા બદલ આશરો આપી શકે છે તે ગુનેગાર ગણાશે નહી
માતા-પિતા વર્ષથી નીચેના સંતાનને ગુનો કરવા બદલ આશરો આપે તો માતાપિતા ગુનેગાર ગણાશે નહીં
ભાઈ બહેન ગુનો કરવા બદલ એકબીજાને આશરો આપે તો ગુનેગાર ગણાશે નહીં
Ipc ના કયા પ્રકરણમાં "શિક્ષા" વિશે ની જોગવાઈ કરવામાં આવી છે
પ્રકરણ એક
પ્રકરણ બે
પ્રકરણ-૩
પ્રકરણ-૪
નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ સજામાં થતો નથી
ચાબુક મારવી ની સજા
મૃત્યુદંડ સજા
આજીવન કેદ અને કેદ સજા
દંડ અને મિલકત જપ્તી સજા
"કેદ" બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
કેદ ના બે પ્રકાર છે (૧) સાદી કેદ અને સખત કેદ
સાદી કેદ મંજૂરી વગર ની કેદ છે
સખત કેદ મજૂરી વાળી કેદ છે
કેદ ના ત્રણ પ્રકાર છે સાદી કેદ સખત કે અને એકાંત કેદ અને એકાંત કેદ
ભારતીય ફોજદારી ધારા મુજબ કઈ કલમમાં એકાંત કેદની સજા થઇ શકે છે
કલમ ૭૩
કલમ 52
કલમ ૫૪
કલમ 70
ipc હેઠળ દેહાંત દંડ બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
કલમ ૫૪ મુજબ ફાંસીની સજા હળવી કરી શકાય છે
ફાંસી ની સજા હળવી યોગ્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી શકે છે
ફાંસી રદ થાય તો આજીવન કેદ થાય પણ તેનાથી ઓછી સજા નહીં થાય
ફાંસીની સજા હળવી રાષ્ટ્રપતિ કરે છે
આજીવન કેદ બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
કલમ 55 હેઠળ આજીવન કેદની સજા હળવી યોગ્ય સરકાર કરી શકે છે
આજીવન કેદ એટલે વ્યક્તિ જીવે ત્યાં સુધી ની કેસ
જોસજા હળવી થાય તો આજીવન કેદ ઓછામાં ઓછી 14 વર્ષની થાય છે
આજીવન કેદ એટલે 14 વર્ષ સુધીની કેદ
આજીવન કેદ એટલે કેટલા વર્ષની કેદ
જીવે ત્યાં સુધીની કેદ
14 વર્ષની કેદ
20વર્ષની કેદ
ઉપરના તમામ
આજીવન કેદ એટલે કેટલા વર્ષની કેદ
14 વર્ષ
20 વર્ષ
૨૮ વર્ષ
30 વર્ષ
કલમ 57 પ્રમાણે કેદની મુદતના ભાગ કરવાના હોય ત્યારે આજીવન કેદ એટલે કેટલા વર્ષ?
14 વર્ષ
20 વર્ષ
જીવે ત્યાં સુધી
ઉપરના તમામ
એકાંત કેદ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
કલમ ૭૩ અને ૭૪ માં એકાંત કેદની જોગવાઈ કરેલ છે
એકાંત કેદ એ સૌથી આકરી સજા છે
એકાંત ખેત વધુમાં વધુ ત્રણ માસ થઈ શકે છે અને એક સાથે વધુમાં વધુ ૧૪ દિવસ થઇ શકે છે
તમામ વિકલ્પ સાચા છે
જો કોઈ વ્યક્તિને કલમ ૭૪ પ્રમાણે કોર્ટે ચાર મહિનાની એકાંત કેદની સજા કરી છે તો એક સાથે એક મહિનામાં કેટલા દિવસની એકાંત કેદની સજા તે વ્યક્તિને થઈ શકે છે
સાત દિવસ
14 દિવસ
ત્રણ મહિના
તમામ વિકલ્પો સાચા છે
જો ગુનો માત્ર દંડની સજાને પાત્ર હોય ત્યારે દંડ ન ભરાય તો શિક્ષા કઈ કલમ હેઠળ કરવામાં આવે છે
કલમ ૬૭
કલમ ૭૩
કલમ ૭૪
કલમ 75
ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં "કીમતી દસ્તાવેજ"ની વ્યાખ્યા આપવામાં આવેલી છે
કલમ ૨૭
કલમ 32
કલમ ૩૦
કલમ 35
ઇન્ડિયન પીનલ કોડમાં કઈ કલમમાં કાયદાથી બંધાયેલ વ્યક્તિ/ હકીકતની ભૂલ થી કે શુદ્ધ બુદ્ધિથી કરેલ ગુનો બનતો નથી
કલમ ૭૪
કલમ 76
કલમ 77
કલમ 78
(અકસ્માત) કાયદેસરના સાધનથી કરાયેલ કૃત્ય ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ હેઠળ ગુનો બનતો નથી
કલમ ૮૦
કલમ 81
કલમ ૮૨
કલમ 83
કેટલા વર્ષથી નીચેના બાળકો કે કરેલું કૃત્ય ગુનો બનતો નથી
૭
૮
૧૪
૧૬
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
સાત વર્ષથી નીચેના બાળકો કે કરેલું કૃત્ય ગુનો બનતો નથી
૭ થી ૧૨ વર્ષથી વચ્ચેના સમજણ આ બાળકે કરેલું કૃત્ય ગુનો બને છે
7 થી 12 વર્ષની વચ્ચેના અણસમજુ બાળકે કરેલું કૃત્ય ગુનો બનતો નથી
તમામ વિકલ્પ સાચા છે
અસ્થિર મગજની વ્યક્તિએ કરેલું કૃત્ય અથવા દિવાના માણસનું કૃત્ય ગુનો બનતો નથી કઈ કલમ હેઠળ
કલમ 84
કલમ 85
કલમ ૮૨
કલમ 83
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
કલમ 88 સંમતિથી સારા માટે કરેલ કૃત્ય ગુનો બનતો નથી
કલમ 92 બીજાના લાભ માટે નિષ્ઠા પૂર્વક કરવામાં આવેલ કાર્ય ગુનો બનતો નથી
કલમ 96 સ્વબચાવ કરી શકાય છે તે ગુનો બનતો નથી
તમામ વિકલ્પો સાચા છે
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
ખાંડ સમજી ચા મા મીઠું નાખી દઈએ તે હકીકતની ભૂલ કહેવાય
રામ ની બદલે શ્યામ ની ધરપકડ કરી એ તે હકીકતની ભૂલ છે
કોઈ વ્યક્તિ પર 304 કલમ લગાડવાના બદલે 302 કલમ લગાડી દઈએ તે કાયદાની ભૂલ કહેવાય છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
આઈપીસીની કલમ 107 માં દુષ્પ્રેરણ ની વ્યાખ્યા આપેલ છે
કોઈ વ્યક્તિને ગુનો કરવા માટે પ્રેરવો તે દુષ્પ્રેરણ છે
દુષ્પ્રેરણા આપનાર અથવા મદદ કરનારને દુષ્પ્રેરક કહેવાય છે
દુષ્પ્રેરણ ની વ્યાખ્યા કલમ 108 મા આપેલ છે
10 વ્યક્તિ કરતાં વધુ વ્યક્તિને દુષ્પ્રેરણા આપવા માં આવે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે
૧૧૭
૧૧૮
૧૦૭
૧૦૮
ગુનાહિત કાવતરાનુંપ્રકરણ ipc માં કયા પ્રકરણ માં આવેલ છે
૫
૫A
૬
૬A
નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કલમ 120 Aમાં આપેલ છે
ગુનાહિત કાવતરાની સજા 120Bહેઠળ નોંધાઇ છે
ગુનો હંમેશા સજાની કલમમાં નોંધાઇ છે
તમામ વિકલ્પ સાચા છેતમામ વિકલ્પ સાચા છે
ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું કે યુદ્ધ કરવાની કોશિશ કરવી કે યુદ્ધમાં મદદગારી કરવી તેને દેહાંતદંડ અથવા આજીવન કેદ કરવાની સજા આપવામાં આવશે કઈ કલમ હેઠળ
૧૨૧
૧૨૨
૧૨૪
૧૬૬
રાજ્ય વિરુદ્ધ લડાઇ નું કાવતરુ આઈપીસી ની કઈ કલમ હેઠળ આવે છે
૧૨૧A
૧૨૨A
૧૨૪A
૧૨૫A
"રાજદ્રોહ" કઈ કલમ હેઠળ આવે છે
૧૨૪A
૧૨૧A
૧૪૫A
૧૫૫A
"સૈન્ય સંબંધી ગુનાઓ" એ ipc ના કયા પ્રકરણમાં આવે છે
પ્રકરણ ૭
પ્રકરણ 8
પ્રકરણ-૯
પ્રકરણ 10
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા કલમ 141 માં આપેલ છે
ગેરકાયદેસર મંડળી માં પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ હોય છે
ગેરકાયદેસર મંડળીનો સભ્ય બનવું ગુનો છે
ગેરકાયદેસર મંડળીનો સભ્ય બનવું ગુનો નથી
નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
કલમ 142 હેઠળ ગેરકાયદેસર મંડળીનો સભ્ય બનવું છે
કલમ ૧૪૩ હેઠળ હથિયાર વગર મંડળીનો સભ્ય બનવું છે
કલમ 144 હથિયાર દહી મંડળીનો સભ્ય બનવો ગુનો છે
ગેરકાયદેસર મંડળી માં બે કે તેથી વધુ વ્યક્તિ હોય છે
હુલ્લડ બાબતે નીચે પૈકી કયું વિધાન ખોટું છે
હુલ્લડ કલમ 146 હેઠળ આવે છે
હુલ્લડમા ૫ ચકે તેથી વધુ વ્યક્તિઓ હોય છે
જાહેર સુલેહ શાંતિનો ભંગ કરે તેને હુલ્લડ કહે છે
શાંતિ ભંગ કરે તેને હુલ્લડ કહેવાય છે
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
હુલ્લડ ૧૪૬
હથિયાર વગર હુલ્લડ સજા ૧૪૭
હથિયાર સાથે હુલ્લડ ૧૪૮ સજા
હુલ્લડમાં ચાર કે તેથી વધુ વ્યક્તિ હોય છે
બખેડા બાબતે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે
બખેડા ની વ્યાખ્યા કલમ 159 છે
બખેડા માટેની શિક્ષા કલમ ૧૬૦ છે
બખેડા માં બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય છે
બખેડા માટે વ્યાખ્યા કલમ ૧૬૦છે
દેશની એકતા અને અખંડિતતા ખોરવાઈ એવા કથન કરવામાં આવે ત્યારે કઈ કલમ હેઠળ સજા થાય છે
153a
153 b
154 એ
154 b
રાજ્ય સેવક ખોટા પુરાવા અને દસ્તાવેજો ઊભા કરે છે તો કઈ કલમ હેઠળ ગુનો બને છે
૧૬૭
૧૬૮
૧૬૬
૧૨૨
રાજ્ય સેવક દ્વારા ખોટું નામ ધારણ કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે
૧૭૦
૧૫૬
૧૭૪
૧૮૦
ખોટું વેશ કે પોષાક ધારણ કરવો કઈ કલમ હેઠળ ગુનો બને છે
૧૭૧
૧૬૭
૧૬૬
૧૮૦
ચૂંટણી સંબંધી ગુના ipc મા કયા પ્રકરણ માં આવેલ છે
૯
૯A
૫
૫A
જાહેર સેવકને જાહેર કૃત્યમાં અડચણ કરવી તો કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે
૧૮૬
૧૮૮
૧૮૯
૧૯૦
રાજ્ય સેવકના કાયદેસરના હુકમનો ભંગ કરે તો કઈ કલમ હેઠળ ગુનો દાખલ થાય છે
૧૮૮
૧૮૬
૧૮૫
૧૯૦
રાજ્ય સેવકની ધમકી આપવી કઈ કલમ હેઠળ ગુનો બને છે
૧૮૯
૧૮૮
૧૭૮
૪૨૦
ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરી મત આપવા બદલ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે
૧૭૧ d
૧૭૧a
૧૭૧b
૧૭૧c
પ્રાણ ઘાતક હથિયારોથી સજ્જ થઈ હુલ્લડ માં ભાગ લેવો તેના વિરૂદ્ધ આઈપીસીની કલમ હેઠળ સજાની જોગવાઈ છે
૧૪૮
૧૨૧
૧૨૪
૧૫૬
આઈપીસી ની કઈ કલમ માં હુલ્લડ ના સજાની જોગવાઈ કરવામાં આવેલી છે
૧૪૭
૧૪૮
૧૫૨
૧૬૦
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
કલમ 88 સંમતિથી સારા માટે કરેલ કૃત્ય ગુનો બનતો નથી
કલમ 92 બીજાના લાભ માટે નિષ્ઠા પૂર્વક કરવામાં આવેલ કાર્ય ગુનો બનતો નથી
કલમ 96 સ્વબચાવ કરી શકાય છે તે ગુનો બનતો નથી
તમામ વિકલ્પો સાચા છે
હુલ્લડ નીચેના પૈકી કઈ જોગવાઈ ખોટી છે
હુલ્લડ ખાનગી સ્થળે કરી શકાય છે
હુલ્લડ માં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિ હોવા જરૂરી છે
આઈપીસીની કલમ 147 મુજબ હલ્લડની શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે
આઈપીસીની કલમ 146 હેઠળ હુલ્લડ ની સજાની જોગવાઈ છે
બખેડા બાબતે નીચેના પૈકી કયું વાક્ય ખોટું છે
બખેડો એ કોઈ પણ ખાનગી સ્થળે ન કરી શકાય
બખેડા માં ઓછામાં ઓછા બે વ્યક્તિ હોય તો તે બખેડો કહેવાશે
આઈપીસીની કલમ ૧૬૦ મુજબ તેની શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી કયું પ્રકરણ ખોટું છે
પ્રકરણ-૯ A -ચૂંટણી સંબંધી ગુનાઓ
પ્રકરણ 8- જાહેરસુલેહશાંતિ વિરૂદ્ધ ના ગુનાઓ
પ્રકરણ૬- રાજ્ય વિરોધી ગુનાઓ
પ્રકરણ-૫- ગુનાહીત કાવતરુ
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
ગેરકાયદેસર મંડળી ની વ્યાખ્યા કલમ 141 માં આપેલ છે
ગેરકાયદેસર મંડળીના સભ્ય બનવાની શિક્ષા કલમ 142 હેઠળ થાય છે
હથિયાર વગર ગેરકાયદેસર મંડળી માં જોડાવું ની સજા કલમ ૧૪૩ હેઠળ થાય છે
હથિયાર પર ગેરકાયદેસર મંડળી માં જોડાવું નિશા કલમ-૧૪૪ હેઠળ થાય છે
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે
હુલ્લડ ની વ્યાખ્યા કલમ 146 છે
હુલ્લડ હથિયાર વગર જોડાવવાની કલમ 147 હેઠળ છે
હુલ્લડમાં હથિયાર સાથે જોડાવાની કલમ 148 છે
તમામ વિધાન સાચા છે
