wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Term End Examination 2020-2021

Total questions: 50

Worksheet time: 49mins

Name
Class
Date
1.

સેક્રેટરી શબ્દ કઈ ભાષા નો છે ?

(a)  

2.

બેંક સાથેનો પત્ર વ્યહવાર કેટલી રીતે કરવામાં આવે છે ?

(a)  

3.

બેંક સાથે કરવામાં આવતા વિનંતી માટે ના પત્રો ના નામ લખો.

4 lines
4.

ચેકના નાણા ની ચુકવણી અટકવવા માટે કયો પત્ર લખાઈ છે?

(a)  

5.

માહિતી સંચાર ની પ્રક્રિયા ના મુદ્દા કેટલા છે?

(a)  

6.

માહિતી સંચારની પદ્ધતિઓ કેટલી છે

(a)  

7.

માહિતી સંચારની પ્રક્રિયાનો ની સફળતા કયા મુદ્દા પર આધારિત છે

a)

બોલનાર

b)

લખનાર

c)

સાંભળનાર

d)

પ્રતિભાવ

8.

પત્રો દ્વારા ધંધો વ્યાપાર વિકસાવવાની પ્રવૃત્તિ ને શું કહેવાય

a)

માહિતી સંચાર

b)

વિચાર વિનિમય

c)

વાણિજ્ય માહિતી સંચાર

d)

વિચાર વિસ્તાર

9.

માહિતી સંચારની લેખિક પદ્ધતિ વિશે સમજાવો

4 lines
10.

માહિતી સંચારની મૌખિક પદ્ધતિ એટલે શું

4 lines
11.

પત્ર વ્યવહાર ના કેટલાક પ્રકાર પડે છે

a)

1

b)

2

c)

3

d)

4

12.

અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર ના લક્ષણો કેટલા છે

a)

5

b)

6

c)

7

d)

8

13.

વાણિજ્ય પત્ર વ્યવહાર માં સૌથી વધુ પ્રચલિત શૈલીઓ કેટલી છે

a)

2

b)

3

c)

4

d)

5

14.

નીચેનામાંથી કયો પત્ર અનોપચારિક પત્ર છે

a)

આશ્વાસન

b)

અરજી

c)

રેશનકાર્ડ માટેના પત્રો

d)

પુછપરછના પત્રો

15.

પત્રના બાહ્ય દેખાવને આકર્ષક બનાવતી બાબતો કેટલી છે

a)

6

b)

5

c)

7

d)

9

16.

પત્ર વ્યવહાર માટે કેવા કલરના પાનાનો ઉપયોગ થાય છે

(a)  

17.

પત્રને પરબીડિયામાં મુકતા પહેલા કેટલી ગળ કે સડી પાડવાની હોય છે

(a)  

18.

પત્રની તારીખ લખવાની પદ્ધતિ ના કેટલા પ્રકાર પડે છે

a)

2

b)

3

c)

4

d)

5

19.

પત્ર ના મુખ્ય ભાગમાં કેટલા ફકરા પડે છે

a)

3

b)

4

c)

5

d)

6

20.

વાણિજ્ય પત્ર માં પત્ર મેળવનાર નું સરનામું એટલે શું

a)

આંતરિક સરનામું

b)

બાહ્ય સરનામું

c)

મેળવનાર નું સરનામું

d)

આપેલ પૈકી એક પણ નહીં

21.

ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચે કેવા પ્રકારનો કરાર છે

a)

લેખિત કરાર

b)

મૌખિક કરાર

c)

સમજૂતી કરાર

d)

આપેલ પૈકી એક પણ નહીં

22.

ફરિયાદી પત્ર ની ભાષા કેવી ના હોવી જોઈએ

a)

સરળ

b)

ગુસ્સાવાળી

c)

વિવેક પૂર્ણ

d)

આપેલ પૈકી એક પણ નહીં

23.

રાજા દશરથના મંત્રી કોણ હતા

a)

સુમંત

b)

યુધિષ્ઠિર

c)

અર્જુન

d)

નારદ મુનિ

24.

કંપની સેક્રેટરી ના કેટલા પ્રકાર પડે છે

a)

2

b)

3

c)

4

d)

9

25.

મંડળના સેક્રેટરી ના પ્રકાર કેટલા છે

a)

6

b)

7

c)

8

d)

9

26.

કંપનીનો વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે

(a)  

27.

રોમન સામ્રાજ્ય માં કોણ પ્રચલિત હતું

(a)  

28.

ભારતમાં અત્યારે કયો કંપની ધારો અસ્તિત્વમાં છે

(a)  

29.

કંપની સેક્રેટરી ના ગુણો કેટલા છે

a)

12

b)

13

c)

15

d)

19

30.

કંપની સેક્રેટરીની લાયકાતો કેટલી છે

a)

10

b)

11

c)

12

d)

13

31.

સેક્રેટરી તરીકે કઈ વ્યક્તિની નિમણૂંક થઇ શકે

(a)  

32.

સેક્રેટરી તરીકે ભાગીદારી પેઢીને પદ આપી શકાય કે નહીં

(a)  

33.

નવો કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો

(a)  

34.

કંપનીનો અસ્તિત્વ કેવા પ્રકારનું છે

(a)  

35.

કંપનીનો વ્યક્તિત્વ કેવા પ્રકારનું છે

(a)  

36.

કંપનીની સ્થાપના વિધિ ના કેટલા તબક્કા છે

a)

2

b)

3

c)

4

d)

5

37.

કંપનીના સભ્યનું મૃત્યુ થતા શું થાય

a)

કંપની બંધ થઈ જાય

b)

કાંઈ અસર ન થાય

c)

નવા સભ્યો લેવા પડે

d)

આપેલ તમામ

38.

આવેદનપત્ર કેવો દસ્તાવેજ છે

a)

મુખ્ય

b)

ગૌણ

39.

સત્તા બહાર ના કાર્યો કેવા હોય છે

a)

કાયદેસરના

b)

રદબાદલ

c)

પછી ખબર પડે

d)

આપેલ તમામ

40.

કંપનીનો આંતરિક વહીવટ કરવા કયો દસ્તાવેજ જરૂરી છે

a)

આવેદનપત્ર

b)

નિયમન

c)

વિજ્ઞાપન

d)

આપેલ તમામ

41.

લઘુતમ ભરણા માટે ઓછામાં ઓછા કેટલા ટકા અરજીઓ મળવી જોઈએ

a)

90%

b)

80%

42.

શેરમૂડી ના પ્રકાર કેટલા છે

(a)  

43.

શેર ના પ્રકાર કેટલા છે

a)

2

b)

3

c)

4

d)

5

44.

શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા કરવા માટે કયા પ્રકારના ખાતા ની જરૂર પડે છે

a)

ડિમેટ

b)

ચાલુ

c)

બચત

d)

આપેલ તમામ

45.

શેર બહાર પાડવા ની કેટલી રીતો છે

a)

2

b)

3

c)

4

d)

5

46.

સે બી ની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે

a)

અમદાવાદમાં

b)

બરોડામાં

c)

રાજકોટમાં

d)

મુંબઈમાં

47.

શેર ક્યા પ્રકારની મિલકત છે

a)

રોકડ

b)

જંગમ

c)

ઉછીની

d)

આપેલ તમામ

48.

સ્થળ અને કાળના બંધન વગર કઈ માહિતી સંચારની પદ્ધતિ ઉપયોગી થાય છે

a)

લેખિત

b)

મૌખિક

49.

માહિતી સંચારની સૌથી સરળ પદ્ધતિ કઈ છે

a)

લેખિક

b)

મૌખિક

50.

શબ્દો વગર ના માહિતીસંચાર ને કયા નામથી ઓળખવામાં આવે છે

a)

મૌન

b)

દ્રશ્ય