NEW
Font size
S
M
L
XL
WorksheetsEco ravund ૧
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
બેન્કિંગ અંગેની માહિતી નીચેનામાંથી કઈ વેબસાઇટ ઉપરથી મળી શકે
a)
R.B.I
b)
N.s.s
c)
વેપાર મંત્રાલય
d)
નાણાં મંત્રાલય
2.
વિશ્લેષણ માટે ખાસ કરીને કેટલા પ્રકાર ના ચિત્રો દોરવામાં આવે છે
a)
૪
b)
૩
c)
૨
d)
૫
3.
કેન્દ્ર સરકારના બજેટની માહિતી શેમાંથી મળે છે
a)
કમ્પ્યુટર
b)
ઇન્ટરનેટ
c)
કોમ્પેક્ટ ડિસ્ક
d)
ત્રણેયમાં
4.
આકૃતિ દોરવા માટે કયા વિષયનું ઊંડું જ્ઞાન જરૂરી નથી
a)
અર્થશાસ્ત્ર
b)
ગણિત
c)
આંકડાશાસ્ત્ર
d)
અંક ગણિત
5.
સ્તંભ આકૃતિ સામાન્ય રીતે કેટલા પ્રકારની જોવા મળે છે
a)
૩
b)
૪
c)
૨
d)
૫
6.
આર્થિક વિકાસ શું છે
a)
પરિણામ
b)
પદ્ધતિ
c)
કારણ
d)
પ્રક્રિયા
7.
2014 મા ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનો હતો
a)
૬૩
b)
૭૫
c)
૭૯
d)
૬૮
8.
જીવનની ભૌતિક ગુણવત્તાની રજૂઆત કરનાર
a)
મોરિસ ડેવિસ
b)
મેંચલપ
c)
માર્શલ
d)
રંગાડીયા
9.
માનવ વિકાસ આંક નો મહત્તમ મૂલ્ય કેટલું છે
a)
૧૦૦
b)
૧
c)
૧૦
d)
૫૦
10.
આર્થિક વિકાસના શરૂઆતના તબક્કામાં શેની માં ઝડપથી વધે છે
a)
સેવા
b)
મોજ શોખની વસ્તુ
c)
પ્રાથમિક વસ્તુ
d)
સુખ-સગવડ ની વસ્તુઓ
Reset
