Worksheetsભાગીદારી વિષય પ્રવેશ
Total questions: 15
Worksheet time: 5mins
ભારતીય ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો?
1832
1923
1956
1932
ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો જોડાઈ શકે?
100
10
20
50
A, B અને C ની પેઢીનું મૂડીનું પ્રમાણ ૩: ૨: ૧ હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો ₹ 66,000 હોય તો C ને કેટલો નફો મળે?
₹ ૧૧,૦૦૦
₹ ૨૨,૦૦૦
₹ ૩૩,૦૦૦
₹ ૬૬,૦૦૦
નફા-નુકસાન ફાળવણી ખાતાંની જમા બાકી એટલે ____
કાચો નફો
વહેંચણી પાત્ર નફો
કાચી ખોટ
વહેંચણીપાત્ર ખોટ
કઈ પદ્ધતિમાં મૂડીનું વ્યાજ દર વર્ષે એક સરખું રહે છે?
હંગામી મૂડી ખાતાંની પદ્ધતિ
કાયમી મૂડી ખાતાંની પદ્ધતિ
ચાલુ ખાતાંની પદ્ધતિ
આપેલ પૈકી એક પણ નહીં
ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય ?
મૂડી ખાતે ઉધાર
મૂડી ખાતે જમા
ચાલુ ખાતે ઉધાર
ચાલુ ખાતે જમા
ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય?
6%
9%
12%
વ્યાજ ગણાશે નહીં
A, B અને C ની પેઢીનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ ૩: ૨: ૧ હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો ₹ 66,000 હોય તો C ને કેટલો નફો મળે?
₹ ૧૧,૦૦૦
₹ ૨૨,૦૦૦
₹ ૩૩,૦૦૦
₹ ૬૬,૦૦૦
ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે?
અસ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ
સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ
ચાલુ ખાતાંની પદ્ધતિ
આપેલ પૈકી એક પણ નહીં
નફા-નુકસાન ફાળવણી ખાતાંની ઉધાર બાકી એટલે ____
કાચો નફો
વહેંચણી પાત્ર નફો
કાચી ખોટ
વહેંચણીપાત્ર ખોટ
જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું?
6%
9%
12%
કાંઈ નહિ
જો સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે?
મૂડી ખાતે
ચાલુ ખાતે
નફા-નુકસાન ખાતે
નફા-નુકસાન ફાળવણી ખાતે
