Font size
WorksheetsBal Sabha Prasang Prakash
Total questions: 18
Worksheet time: 9mins
સાધુ કેટલા વર્ષો થી સાધના કરતા હતા?
20
300
400
500
તે સંત ને લઈને પ્રભુદાસ ક્યાં લાવ્યા?
એમની ઘરે
બીજા ગામમાં
ત્યાં ને ત્યાંજ ઉભા રાખ્યા
ગોપાલદાસ ને કાશીબાની સેની સુવાસ ચારો તરફ પ્રસરેલી હતી?
સેવા ભક્તિ
દાસત્વ ને સરળતા
મહિમા ને નિષ્ઠા
સાધુ નો સાચો શણગાર સુ છે?
સાધુતા અને નિર્માનીપણું
મહિમા
નિર્દોષ બુદ્ધિ અને નિષ્ઠા
વિચક્ષણ પ્રભુદાસ ને સાધુ ની વાણી માં સુ દેખાયું ?
મહિમા
અહંકાર
દાસત્વ
સરળતા
તપસ્વી સંત પ્રભુદાસ ભાઈ ને ક્યાં મળ્યા?
ગામની અંદર
ગામના પાદરે
ગામની બરોબર વચ્ચે
ગામની બાર
રસ્તામાં સ્મશાન પાસે શુ હતું અને તે કોનું મોટું સ્થાન ગણાતું?
મોટ્ટો કુઓ
દેવોનું
ભૂતોનું
મોટું ઝાડ
ધૂન ભજન કરવા બેસો ત્યારે તમારી નજીકમાં કે આસ-પાસ શુ ચાલી રહ્યું છે તેનો પણ તમને ખ્યાલ ન આવો જોઈએ.
આ વાક્ય કોણ કહે છે?
તેમના મિત્ર
સ્વામીજી
મણિલાલ
પ્રભુદાસ ભાઈ જયારે મોટા ઝાડ પાસેથી પસાર થતા હતા ત્યારે શુ પાછળ આવવા લાગ્યું?
એક હથોડો
એક ટ્રેક્ટર (tractor)
એક મોટું આકાર
એક ટ્રક (truck)
પ્રભુદાસ ભાઈ કોની ઘરે રહીને અભ્યાસ કરતા હતા અને કયા માળે બેસીને ભણતા હતા ?
એમના બનેવી, મણિલાલ ના ઘરે
એમના એક મિત્ર ના ઘરે
બીજા માળે
ત્રીજા માળે
પ્રભુદાસ ભાઈ ના આખી રાત ના સ્વાધ્યાય ભજન ના પરિણામે સવારમાં સુ થયું?
કઈ ફરક ના પડ્યો
એમનું હૈયું કોક જુદા જ પ્રકારના બાદથી, શક્તિથી, ભરાઈ ગયું
મિત્ર આવિયા પછી કેટલી મિનિટ સુધી પ્રભુદાસ ભાઈ નું ધ્યાન ભંગ ના થયુ ?
10 મિનિટ
5 મિનિટ
25 મિનિટ
30 મિનિટ
પ્રભુદાસ ભાઈ ના સુ કેહવા થી ભૂત નજીક ન આવી શક્યું અને મોટો ભડકો થઈને ઉડી ગયું?
"ભાગી જા"
"હું પ્રભુ નો ભૂલકું છૂ તું મને કાઈ નાઈ કરી શક"
"તમે જે કોઈ હો તે મારી પાસે આવો"
પ્રભુદાસ ભાઈ આ પ્રસંગ દરમ્યાન કયા શહેરમાં હતા?
આનંદ
મુંબઇ
અમદાવાદ
નડિયાદ
પ્રભુદાસ ભાઈ થી ભૂલ થઈ તો તમને ઘરે જઈને આખી રાત શુ કર્યું?
ભજન
રમ્યા
લેસન (homework)
શુ કરવા થીં આપડે આપણું ધારિયું નિશાન પાર પાડી શકીએ?
એકાગ્રતા થીં
discipline થીં
મસ્તી કરવા થીં
દાસ થવા થીં
પ્રભુદાસભાઈ અંતર દ્રષ્ટિ વાળા પ્રસંગમાં કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જતા હતા?
આસોજ થી કંડારી
ગોંડલ થી આસોજ
કોસીંદ્રા થી અંકોડીયા
સોખડા થી આસોજ
પ્રભુદાસ ભાઈ ને મળવા માટે કોણ આવ્યું હતું ?
એમના મમ્મી
એમના બનેવી મણિલાલ
એમના મામા
એમના એક મિત્ર
