NEW
Font size
Worksheetsધોરણ 11 વિષય ગુજરાતી
Total questions: 50
Worksheet time: 25mins
1. ખીજડીયા ટેકરીએ પાઠનો પ્રકાર કયો છે
નવલિકા
નિબંધ
જીવન પ્રસંગ
2. ઉછીનું માગનારાઓ પાઠ નો પ્રકાર જણાવો
પ્રવાસ નિબંધ
હાસ્ય નિબંધ
નાટ્ય ખંડ
3. ખીજડિયે ટેકરે પાઠ ના લેખક નું નામ શું છે
ચુનીલાલ મડિયા
વિનોબા ભાવે
દયારામ
4. દમયંતી સ્વયંવર કાવ્ય નો પ્રકાર જણાવો
આખ્યાન અંશ છે
ભજન
લોકગીત
2. ઉછીનું માગનારાઓ પાઠ નો પ્રકાર જણાવો
પ્રવાસ નિબંધ
હાસ્ય નિબંધ
નાટ્ય ખંડ
6 અમરનાથ યાત્રા એ પાઠ ના લેખક નું નામ જણાવો
વિનોદિની નીલકંઠ
મીરાબાઈ
ઉમાશંકર જોશી
7. નરસિંહ મહેતાએ કઈ કૃતિનું સર્જક કર્યું છે
રામબાણ
અખિલ બ્રહ્માંડમાં
છેલ્લું દર્શન
8. શ્યામ રંગ સમીપે કાવ્ય નો પ્રકાર જણાવો
ગીત
લોકગીત
ગરબી
9 કવિ ઈશ્વરને વૃક્ષમાં ક્યાં સ્વરૂપે જુએ છે
બીજ
થડ
મૂળ બીપી
10. કવિને મતે લોકો કોને પૂછે છે
ગમે તેને
ભગવાનને
ભક્તને
11. જેનો અંત નથી તેવું તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
અનંત
અવિનાશ
સતત ચાલુ
12. અખિલ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો
સમસ્ત
વિશ્વ
અનંત
13. ભોજા એ રહેઠાણમાં શું બનાવ્યું
ઘર
કુબો
મહેલ
14. ભોજાએ તરબૂચનો વાળો ક્યાં ઉભો કર્યો
હિરલ નદીને કાંઠે
ભાદર નદીને કાંઠે
મહી નદીને કાંઠે
15. દમયંતી ને મંડપ માં કેટલા નળ દેખાય છે
પાંચ
ચાર
૭
16. નળ રાજા ને અશ્વ મંત્ર કોણે આપ્યો
ઈન્દ્ર રાજા એ
અગ્નિદેવે
વરૂણ દેવે
17. કાશીમાં ગાંધીજીએ કયા વિષય ઉપર ઐતિહાસિક ભાષણ કર્યું
અહિંસા
ધર્મ
દેશભક્તિ
18. ધનાભગત એ કઈ કૃતિનું સર્જન કર્યું છે
રામબાણ
અખિલ બ્રહ્માંડમાં
ઉર્મિલા
19. રામબાણ કોને કોને વાગ્યા છે
ધ્રુવ પ્રહલાદ ને
રામ-લક્ષ્મણને
ભક્તને
20. ઉજ્જૈન ની ડોશી કયા પાઠ માં આવે છે
ખીજડિયે ટેકરે
ઉછીનું માગનારાઓ
અમરનાથની યાત્રાએ
21. ઉછીનું માગનારાઓ માં શું હતું નથી
વિવેક
બુદ્ધિ
ચાલક
22. ગોપી ક્યો નિયમ લે છે
શ્યામ રંગનો
પાણીનો
લાલ રંગનુંલાલ રંગનું
23. કસ્તુરીની બિંદી લગાવવાનું કોણ ના પાડે છે
કવિ
ગોપી
શ્રી કૃષ્ણ
24. ગોપી શેમા સ્નાન કરવાની ના પાડે છે
ગંગામાં
સરસ્વતી માં
જમના મા
25. ગોપી કોની વાણીને શુકન મા લાવવા ની ના પાડે છે
કાગ ની
મોરની
કોયલની
26 અંબર શબ્દ નો સમાનાર્થી શબ્દ કહો
આકાશ
નેત્રો
રવિ
27. લેખિકાએ અમરનાથ યાત્રા સેના દ્વારા કરી
ઘોડા વડે
હાથી વડે
ઉંટ વડે
28. અમરનાથ યાત્રા ક્યાં સમયે સરળ પડે છે
અષાઢ શ્રાવણ
શ્રાવણ ભાદરવો
ભાદરવો આસો
29. નદીના તળ નો વિસ્તાર શબ્દ સમૂહ નો એક શબ્દ આપો
તટ
ખાડી
મહેર
30. અમરનાથ યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો
પ્રવાસ નિબંધ
હાસ્ય નિબંધ
સાહિત્ય નિબંધ
31.શુસોભિત શબ્દની સાચી જોડણી લખો
શું શોભિત
સુશોભિત
શૂસોભીત
32. વિનંતી શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો
અરજ
નિસર્ગ
રમ્યો
33. અમરનાથ યાત્રા ક્યાં રાજ્યમાં થાય છે
કાશ્મીરમાં
મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ
34. અમરનાથ યાત્રા માં કઈ નદીનો ઉલ્લેખ થયો છે
ગંગા
જમના
શેષ
35. અમરનાથ યાત્રા માં શેનો અવરોધ વિઘ્ન રૂપ છે
વરસાદ નો
બરફ ના ડુંગરા
ઘોડાને ચાલવાનો
36. દીકરી કોની સાથે સંદેશો મોકલાવે છે
સમડી
કબુતર
ગીધ
37. કોનું તાગ કાઢવો મુશ્કેલ છે
નદી
ડેમ
સમુદ્ર
38. નાઈકા કોને સંદેશો મોકલવા ઝંખે છે
દાદા ને
પિતાને
માતાને
39. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠ નો પ્રકાર જણાવો
હાસ્ય નિબંધ
નાટ્ય ખંડ
પ્રવાસ નિબંધ
40. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઇ જાય છે
ભાવાવેશમાં
ક્રોધના કારણે
દુઃખના કારણે
41 શસ્ત્ર શબ્દ નો સમાનાર્થી શબ્દ લખો
આયુધ
રુદન
કાનન
42. કવિને મતે લોકો કોને પૂજે છે
ભગવાનને
ગમે તેને
ભક્તને
43. કનક શબ્દનો સમાનાર્થી શબ્દ લખો
સોનુ
દર્શન
અજવાસ
44. જીવલી કઈ કૃતિ નું પાત્ર છે
ખીજડિયે ટેકરે
ઉછીનું માગનારાઓ
અમરનાથની યાત્રાએ
45. લક્ષ્મણ ની પત્ની નું નામ શું છે
ઉર્મિલા
કુમકુમ
યશોધરા
46. લક્ષ્મણ કોની સાથે વનમાં જવા માગે છે
પત્નીની સાથે
ભાઈની સાથે
પિતાની સાથે
47. પોસ્ટ માસ્તરે ભોજા ને ઇનામ રૂપે શું આપ્યું
પૈસા આપ્યા
કપડા આપ્યા
અનાજ આપ્યું
48. નળ કયા દેશના રાજા હતા
મિથિલા નગરી
નિષેધ દેશ
હસ્તિનાપુર
49 ગાંધીજી કઈ કૃતિ નું પાત્ર છે
સત્યાગ્રહ આશ્રમ
સૌજન્યશીલ પ્રભાશંકર
ખીજડિયે ટેકરે
50. રાવ ખાવી રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો
ખોટું બોલવું
જોખી જોખીને બોલવું
ફરિયાદ કરવી
