Worksheetsમુઘલ બાદશાહ હુમાયુ imp mcq-Nausil patel
Total questions: 40
Worksheet time: 20mins
મુઘલ બાદશાહ હુમાયુ નો જન્મ કયારે થયો હતો
1509
1508
1500
1542
મુઘલ બાદશાહ હુમાયુ નું પુરુનામ શુ હતું
ઝહીરૂદિન મુંહમ્મદ
નસિરૂદિન મુહમ્મદ
જલાલુદિન મુહમ્મદ
No
હુમાયુ ના પિતાનું નામ .....જાણવી
અકબર
બદરૂદિન મોહમદ
બાબર
બૈરમ ખાં
હુમાયુ ની માતાનું નામ.......
માહમ અનગા બેંગમ
સલીમાં બેગમ
ગુલરૂસ બેગમ
No
હુમાયુ નો રાજયભિષેક ક્યા સ્થળે થયો હતો
દિલ્લી
આગ્રા
ગ્વાલિયર
બંગાળ
હુમાયુ ની બહેનનું નામ શું હતું
ગુલરૂખ બેગમ
ગુલબદન બેગમ
સલીમ બેગમ
No
નીચેનામાંથી બાબર ના સંતાનો જણાવો(સિલેક્ટ કરો)
હુમાયુ
કામરાન
હિંદાલ
અસ્કરી
ગુલબદન બેગમ
હુમાયુ નો જન્મ કયાં સ્થળે થયો હતો
લાહોર
કાબુલ
દિલ્લી
આગ્રા
હુમાયુનામાં "ની રચના કોની કરી હતી
ગુલરૂસ બેગમ
ગુલબદન બેગમ
દિલદાર બેગમ
હમીદાબાનું
નીચેનામાંથી કયા મુગલ શાસક ને વાંચન-લેખન ખૂબ શોખ હતો
અકબર
બહાદુરશાહ 2
બાબર
હુમાયુ
"મુઠ્ઠી ભરી બાજરી માટે હું ભારત જેવડું મોટું સામ્રાજ્ય ખોઈ દેત" આ વાક્ય કયા શાસકનું છે
બાબર
હુમાયુ
શેરશાહ
બૈરમ ખાં
હુમાયુ ના શાસનકાળ સમયમાં ચિતોડ ના મહારાણી કોણ હતા
મહારાણી કર્ણાવતી
પદ્માવતી
સલીમ સુલતાન
રજિયા સુલતાન
આ વાક્ય કયા ઈતિહાસકારે કહ્યું હતું"શેરશાહ સુરી મકબરો જોઈને લાગે છે તે અંદરથી હિન્દૂ હતો બહારથી મુસ્લિમ હતો
લેનપુલ
ઇતિહાસકાર કાનૂનગો
કર્નલ ટોર્ડ
No
"મારી ભાગ્યને સહાયતા કરી તો હું મુઘલ શાસકો ને ભારતમાંથી ભગાડી મુકીશ" આ વાક્ય નીચના માંથી કયા રાજાએ કહ્યું હતું
બાબર
શેરશાહ સુરી
અકબર 2
જહાદાર શાહ
હુમાયુ બાહશાહ ની પત્ની હમીદા બાનો બેગમ પિતાનું નામ જણાવો
મીર અલી
મીર અલી અકબર જામી
ઉસ્તાફ અલી
એક પણ નહીં
"હજરત એ આલા"ઉપનામ કયા રાજાનું હતું
મુહમ્મદ લોદી
શેરશાહ સુરી
ઇબ્રાહિમ લોદી
હસન ખાં
કયા મુગલ શાસકે પિતાની ઈચ્છા અનુસાર મુઘલ સામ્રાજ્યનું વિભાજન કર્યું હતું
બાબર
હુમાયુ
અકબર
હિંદાલ
કયા મુઘલ શાસકને ભારત પર બે વાર શાસન કર્યું હતું
હુમાયુ
ઔરંગઝેબ
ફરૂકસીયર
No
હુમાયુ ને "દિન એ પનાહ "નગરની સ્થાપના ક્યારે કરી હતી
1533
1532
1555
1521
ક્યો મુઘલ શાસક 7 દિવસમાં 7 રંગના કપડાં પહેરતો હતો
બાબર
હુમાયુ
અકબર
ઔરંગઝેબ
મુઘલ શાસક હુમાયુ ને સૌપ્રથમ આક્રમણ ક્યાં કર્યું હતું
દિલ્લી
માળવા
કાલિંજર
ગુજરાત
હુમાયુને ઇ.સ 1531માં પ્રથમ આકમણ કોની સામે કર્યું હતું
પ્રતાપરુદ્ર દેવ
શેરશાહસુરી
ઈબ્રાહીમ
શાઇસતા ખા
ઇ.સ 1532 માં દૌહરિયા નું યુદ્ધ કોની કીની વચ્ચે થયું હતું
બાબર-પ્રતાપરુદ્ર દેવ
હુમાયુ-મુહમ્મદ લોદી
શાહજહાં -પ્રતાપરુદ્ર દેવ
No
ગુજરાતના કયા શાસક સાથે હુમાયુ ને સંઘર્ષ થયો હતો
બહાદુરશાહ
અહમદ શાહ
એક પણ નહીં
બેગડો
ચોસાનું યુદ્ધ ક્યારે થયું હતું
1538
1539
1541
1555
ચોસાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું
હુમાયુ-બહાદુરશાહ
હુમાયુ-મુહમદ લોદી
હુમાયુ-શેરશાહસુરી
No
"કનોજનું યુદ્ધ" કોની કોની વચ્ચે થયું હતું?
હુમાયુ -અકબર
હુમાયુ-કામરાન
શેરશાહસુરી-હુમાયુ
No
હુમાયુએ બીજીવાર દિલ્લીની ગાદી ક્યારે પ્રાપ્ત કરી
1554
1555
1545
1556
સર હિન્દનું યુદ્ધ ક્યારે થયું હતું
1555
1540
1545
1550
હુમાયુ નો મકબરો ક્યાં આવેલો છે
કાબુલ
લાહોર
દિલ્લી
આગ્રા
હુમાયુ નો મકબરો દિલ્લીમાં કોને બનાવ્યો હતો
હમીદાબાનું બેગમ
હાજી બેગમ
રુકૈયા બેગમ
જોધાબાઈ
મચ્છીવાડા નું યુદ્ધ કોની કીની વચ્ચે અને ક્યારે થયું હતું
હુમાયુ-તાતારખાં-નશીબખા 1555
હુમાયુ-સિકંદર શૂર 1556
હુમાયુ-અહમદ લાહોરી 1554
N
કયા મુઘલ શાસક ના સમયમાં ચિત્રકલા ની શરૂઆત થઈ હતી
અકબર
બાબર
હુમાયુ
જહાંગીર
હુમાયુ નો મકબરો કઈ નદીના કિનારે આવેલો છે.
યમુના
ગંગા
ચીનાબ
No
હુમાયુ નામનો અર્થ શું થાય છે
વાઘ
નસીબદાર
બહાદુર
No
મંદશોરનું યુદ્ધ કોની કોની વચ્ચે.......
હુમાયુ-બહાદુરશાહ
બહાદુરશાહ-સિકંદર શૂર
હુમાયુ-શેરશાહસુરી
No
હુમાયુ-મહમૂદ લોદી વચ્ચે જે દૌહરિયા નું યુદ્ધ થયું તે કઈ નદી કિનારે થયું હતું
યમુના
ગોમતી
નર્મદા
ગંડક
હુમાયુ નું અવસાન ક્યારે થયું હતું
1556
1558
1555
1554
હુમાયુ શનિવાર ના રોજ કયા રંગના કપડાં પહેરતો હતો
ગુલાબી
પીળો
કાળો
લાલ
મુઘલ બાદશાહ હુમાયુ સોમવારે કયા રંગના કપડાં પહેરતો હતો
સફેદ
પીળો
લાલ
કાળો
