Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Term end Examanation 2020 - 2021

Total questions: 50

Worksheet time: 50mins

Name
Class
Date
1.

કોને રણનું વાહન કહેવામાં આવે છે

a)

યાક

b)

હાથી

c)

ઊંટ

d)

કાંગારૂ

2.

નીચેનામાંથી કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે

a)

સિંહ

b)

યાક

c)

સસલુ

d)

હરણ

3.

માછલી નીચેનામાંથી કયા અંગ દ્વારા પાણી માં ઓગળેલો ઓક્સિજન મેળવે છે

a)

ચૂઈ

b)

મુખ

c)

ફેફસા

d)

મીનપક્ષ

4.

ભૂમિએ નિવાસ્થાન નો ________ ઘટક છે

a)

જૈવિક

b)

પુનઃ પ્રાપ્ય

c)

પુનઃઅપ્રાપ્ય

d)

અજૈવિક

5.

__________ ના છોડની ડાળી ને અડકતા તેના પણ બીડાઈ જાય છે

a)

લજામણી

b)

રાતરાણી

c)

તુલસીના

d)

ગુલાબના

6.

અળસિયાનું શ્વસન અંગ નીચેનામાંથી કયું છે

a)

આંખ

b)

ફેફસા

c)

ચામડી

d)

નાક

7.

ફાફડા થોર કયા પ્રદેશ માં ઉગતી વનસ્પતિ છે

a)

રણ

b)

પર્વતીય

c)

જંગલ

d)

સમુદ્ર

8.

ઓક , પાઈન અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે

a)

પર્વતીય

b)

રણ

c)

જંગલ

d)

ઘાસના મેદાનો

9.

જલીય નિવાસ્થાન નીચેનામાંથી કયું છે

a)

જૈવિક

b)

જંગલ

c)

પર્વતીય

d)

સમુદ્ર

10.

નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી ?

a)

અંતરિક્ષ યાન

b)

માલગાડી

c)

ઇલેક્ટ્રિક ટ્રેન

d)

મોનરેલ

11.

દરજી તમારુ માપ લેવા માટે શાનો ઉપયોગ કરે છે

a)

લોખંડની માપપટ્ટી

b)

કાપડની મીટર પટ્ટી

c)

પ્લાસ્ટિકની મીટર પટ્ટી

d)

માપન પટ્ટી

12.

સેન્ટીમીટર કરતા નાનો એકમ કયો છે

a)

મિલી મીટર

b)

મીટર

c)

કિલોમીટર

d)

ડેસિ મીટર

13.

લંબાઈ માપવા માટે નો SI એકમ _________ છે

a)

કિલોમીટર

b)

સેન્ટીમીટર

c)

કિલોમીટર

d)

મીટર

14.

નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે

a)

અરીસો

b)

દુધિયો કાચ

c)

પાણી

d)

ડહોળું પાણી

15.

સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું ?

a)

સ્ટીમ એન્જિન

b)

ઈલેક્ટ્રીક ટ્રેનનું એન્જિન

c)

ડીઝલ એન્જિન

d)

મોનરેલ એન્જિન

16.

5 કિલો મીટર = _________મીટર

a)

5

b)

50

c)

50,000

d)

5,000

17.

સિલાઈ મશીનમાં સોય ની ગતિ કેવી હોય છે

a)

વર્તુળાકાર

b)

સુરેખ ગતિ

c)

આવર્ત ગતિ

d)

એક પણ નહિ

18.

7450 મીટરને કિલોમીટરમાં કેવી રીતે દર્શાવાય છે

a)

745

b)

7.450

c)

7.45

d)

700

19.

સાઈકલના પૈડાની ગતિ હોય છે

a)

વર્તુળાકાર

b)

આવત ગતિ

c)

સુરેખ ગતિ

d)

ઉપર માંથી એક પણ નહીં

20.

મા-બાપથી ની જાડાઈ કયા એકમમાં મપાય છે

a)

મિલી મીટર

b)

મીટર

c)

એકમ

d)

સેન્ટીમીટર

21.

વરાળ યંત્ર નો ઉપયોગ નીચેનામાંથી કયા વાહન માટે થાય છે

a)

સ્કૂટર

b)

હેલિકોપ્ટર

c)

આગગાડી

d)

મોટરગાડી

22.

અમદાવાદ થી મુંબઈ વચ્ચેનું અંતર કયા એકમ માં દર્શાવાય છે

a)

કિલોમીટર

b)

કિલોગ્રામ

c)

મિલી મીટર

d)

સેન્ટીમીટર

23.

ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે છે

a)

✅

b)

✖

24.

ઉંદર અને શાપ દરવાસી પ્રાણીઓ છે

a)

✅

b)

✖

25.

ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે

a)

✅

b)

✖

26.

મીટર સેન્ટીમીટર કરતા નાનો એકમ છે

a)

✖

b)

✅

27.

ટેબલ પરના કાચ ની જાડાઈ મિલી મીટર એકમોમાં દર્શાવાય છે

a)

✖

b)

✅

28.

તુલસીનો છોડ એ સજીવ છે

a)

✅

b)

✖

29.

પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માત્ર કઈ વનસ્પતિ કરે છે

a)

સુખી વનસ્પતિ

b)

કાંટાવાળીવનસ્પતિ

c)

લીલી વનસ્પતિ

d)

લીસી વનસ્પતિ

30.

રણમાં ઊગતી વનસ્પતિના પાન કેવા હોય છે

a)

નાના અને મોટા

b)

નાના અને કાટાળા

c)

મોટા અને લીસા

d)

નાના અને ઓછા

31.

ઘાસના મેદાનોમાં નીચેના પૈકી કયા પ્રાણીઓ જોવા મળે છે

a)

વાઘ , ચિત્તો

b)

વાઘ , સિંહ

c)

સસલુ , કુતરો

d)

બિલાડી , કુતરો

32.

સ્કૂટરના પૈડાની ગતિ કેવા પ્રકારની ગતિ છે

a)

સુરેખ ગતિ

b)

આવર્ત ગતિ

c)

વર્તુળાકાર ગતિ

d)

કાંઈ કહી શકાય નહીં

33.

તમારા વર્ગના ઓરડાની લંબાઈ ________એકમાં દર્શાવાઈ છે

a)

કિલોમીટર

b)

સેન્ટીમીટર

c)

મિલી મીટર

d)

મીટર

34.

જળ માર્ગ માટે નીચેના પૈકી શેનો ઉપયોગ થાય છે

a)

વિમાનનો

b)

સ્કુટરનો

c)

હોડીનો

d)

મોટરનો

35.

રેલગાડી ના પાટા ની ગતિ _________હોય છે

a)

સુરેખ ગતિ

b)

આવત ગતિ

c)

વર્તુળાકાર

d)

આડી ગતિ

36.

નિવાસસ્થાનના જૈવ ઘટકો________ અને_______ છે

a)

વનસ્પતિઓ અને પ્રાણીઓ

b)

વનસ્પતિઓ અને માછલીઓ

c)

જંગલો અને રણ

d)

જમીન અને વનસ્પતિ

37.

ઘડિયાળના કાંટાની ગતિ છે

a)

સુરેખ ગતિ

b)

વર્તુળાકાર

c)

આવત ગતિ

d)

વર્તુળાકાર અને આવત

38.

માછલીને મીનપક્ષ હોય છે

a)

✅

b)

✖

39.

વનસ્પતિનું શ્વસન અંગ પાન છે

a)

✅

b)

✖

40.

દરિયાકિનારા મા વાઘ અને ઊંટ જોવા મળે છે

a)

✅

b)

✖

41.

ઊંટને ખૂંધ હોય છે

a)

✅

b)

✖

42.

જે ખોરાક લેતો નથી તે સજીવ છે

a)

✅

b)

✖

43.

નીચેનામાંથી કઈ વસ્તુ નિર્જીવ છે

a)

માણસ

b)

માછલી

c)

સિંહ

d)

ટેબલ

44.

જે વૃદ્ધિ અને વિકાસ પામે છે તે સજીવ કહેવાય છે

a)

✅

b)

✖

45.

આસોપાલવ ના વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી ?

a)

વૃદ્ધિ

b)

પ્રજનન

c)

વિકાસ

d)

પ્રચલન

46.

ફાફડાથોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે

a)

✅

b)

✖

47.

સાયકલ એ સજીવ છે

a)

✅

b)

✖

48.

નીચેનામાંથી ભૂમિ નિવાસ્થાન નો પ્રકાર કયો છે

a)

આકાશ

b)

તારા

c)

સૂર્ય

d)

જંગલો

49.

નીચેનામાંથી કઈ વસ્તુ સજીવ છે

a)

ટેબલ

b)

ખુરશી

c)

વનસ્પતિ

d)

કબાટ

50.

_________ સજીવ વસ્તુ નથી પણ નિર્જીવ વસ્તુ છે

a)

માછલી

b)

પેન્સિલ

c)

કુતરો

d)

કીડી