wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

21 Days Practice Project | Round 5 | Quiz 3

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.
વચનામૃત અને બાપાશ્રીની વાતનું દરરોજ વાંચન કરવું એ કઈ બાબતમાં self dependent બન્યા કહેવાય?
a)
દૈનિક જીવનના કાર્યમાં
b)
સંકલ્પો કરવામાં
c)
આહ્નિકની બાબતમાં
d)
નિયમ-ધર્મની બાબતમાં
2.
ધ્યાન-ત્રાટક ઓછામાં ઓછુ _________ મિનિટ માટે કરવું?
a)
15
b)
30
c)
20
d)
25
3.
દિવસ દરમિયાન કેટલી વાર માનસીપૂજા કરવાની હોય ?
a)
8
b)
3
c)
7
d)
5
4.
Self dependent બન્યા એટલે _________ બન્યા કહેવાય?
a)
SBSનો સભ્ય
b)
મુમુક્ષુ
c)
નિર્માની
d)
દાસ
5.
SBSના મુકતોએ દરરોજ પોતે પોતાનું શું લખવું જોઈએ ?
a)
નામું
b)
book
c)
home-work
d)
સરનામું
6.
Self dependent થવા માટે જરૂરી છે_________
a)
Self analysis
b)
Dependent
c)
Self-desire
d)
મુમુક્ષુતા
7.
આપણે દિવ્ય સંત કેમ બનવું છે ?
a)
કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવા માટે
b)
મોટાપુરુષનો ભીડો ઓછો કરવા માટે
c)
મહારાજના સંકલ્પો પૂરા કરવા માટે
d)
આપેલ તમામ
8.
સંકલ્પો અને આદર્શો પોતાના કરવા કઈ કઈ બાબતોમાં Self dependent બનવું?
a)
પોતાનું રોજ નામું લખવું
b)
મોન, નીચી દ્રષ્ટિ ને મૂર્તિ સાથે રાખવી
c)
૧૫ મિનિટ ધ્યાન અને ત્રાટક
d)
૧ અને ૨ બંને
9.
આપણે રોજ હું ______ , અને _______ આવ્યો છું ? નો વિચાર કરવો.
a)
કોણ છું, શા માટે
b)
SBSનો સભ્ય, સભા
c)
દીપ મહારાજ, સંત બનવા
d)
ભૂખ્યો, જમવા
10.
આ વર્ષનો આપણો શું ટાર્ગેટ છે?
a)
અનાદિમુક્ત બનવાનો
b)
સ્કૂલમાં 1st નંબર લાવવાનો
c)
Self dependent બનવાનો
d)
એક પણ નહિ
11.
Self dependent બનવા માટે કઈ કઈ બાબતો લાગુ પડે છે?
a)
દૈનિક જીવન
b)
વ્યક્તિગત જીવન
c)
આહ્નિક
d)
આપેલ બધા જ
12.
સભા આધારિત ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ શું રુચી દર્શાવી છે ?
a)
SBS સભા નિયમિત ભરવાની
b)
પોતે પોતાના પુસ્તક જાતે ભરવા
c)
પોતે પોતાનું નામું લખવું
d)
નાના મહારાજને રોજ હેલ્પ કરવી
13.
સાચા ક્રમમાં ગોઠવો.
a)
Analysis,efforts,desire,discussion
b)
efforts,analysis,discussion,desire
c)
discussion,desire,analysis,efforts
d)
desire,analysis, discussion,efforts
14.
2, 5, 8, 14 .............?
a)
15
b)
23
c)
30
d)
17
15.
33 સફરજન ભરેલી એક ટોપલીમાંથી તમે સાત સફરજન લઇ લો તો તમારી પાસે કેટલા સફરજન હશે ?
a)
7
b)
15
c)
33
d)
26
16.
અડ અડ કહે તે અડે નહિ, અડમાં અડમાં કહે તો અડે . તે કોણ?
a)
માછલી
b)
જીભ
c)
હાથ
d)
પાણી
17.
ધ્યાનને દર એક કલાકે નિમગ્ન થવાનો નિયમ છે. ધ્યાન કઈ બાબતમાં Self dependent બન્યા કહેવાય ?
a)
આહ્નિક
b)
વ્યક્તિગત કસર
c)
સંકલ્પો અને આદર્શો
d)
નિયમ-ધર્મ
18.
શ્રીજી તેના નાના મહારાજ સાથે બજારમાં ગયા ત્યારે તેમણે કેવી રીતે ચાલવું જોઈએ જેથી બિનજરૂરી વસ્તુ ના દેખાય ?
a)
ઉપર જોઇને
b)
વાતો કરતા
c)
ડાફોળિયા મારતા
d)
નીચી દૃષ્ટિએ
19.
આપણે જો _________ તો મહારાજ અને મોટાપુરુષને રાજી કરી શકીશું.
a)
Self desire હશું
b)
Self dependent હશું
c)
self analysis કરશું
d)
self efforts આપીશું
20.
આપણા ________ થી આપણી સંત બનવાની________ ખબર પડે.
a)
goal, target
b)
સંકલ્પ, ઇચ્છા
c)
efforts, desire
d)
પ્રયત્નો, resultની
21.
Self Dependent બનવાથી આપણા જીવનમાં કયા કયા ગુણો આવે ?
a)
મુમુક્ષુતા
b)
વિચારશીલ જીવન
c)
આજ્ઞાંકિત જીવન
d)
આપેલ તમામ
22.
કોઈ કરાવે અને પરાણે પરાણે કરે તે dependent, …… Self dependent
a)
રૂચી જાણીને કાયમી કરે
b)
એક જ ટકોરમાં કાયમી સુધારો કરે
c)
રાજી થકા હેતુસભર કરે
d)
સંકલ્પો-આદર્શો અધ્ધરથી ઝીલે
23.
સંકલ્પો અને આદર્શો કોઈ આગ્રહ કરે તો જ ઝીલે તે ___________.
a)
Self Dependent
b)
Self Desire
c)
Dependent
d)
Self efforts
24.
છોકરાની એક લાઈનમાં ધ્યેય ઉભો છે બંને બાજુથી ગમતા તેનો 11મો નંબર આવે છે તો તો તે લાઈનમાં કેટલા છોકરા હશે ?
a)
22
b)
11
c)
33
d)
25
25.
સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બંને કાંટા એક સાથે કેટલી વાર આવશે ?
a)
11
b)
12
c)
22
d)
24