Font size
WorksheetsRevision Chp- 3 to 19
Total questions: 68
Worksheet time: 34mins
ધર્મદેવે પાટલા પર (a) વસ્તુ મૂકી .(write in english number.)
કાશી એટલે ગરીબોની નગરી.
સાચું
ખોટું
કાશી માં ઘનશ્યામની અનાદિ પંચતત્વ ની વાત માં કોઈને જરાય શંકા રહી નહિ.
સાચું
ખોટું
ધર્મદેવ કાશી સૂર્યગ્રહણ કરવા ગયા હતા .
સાચું
ખોટું
શ્રીજી મહારાજે સેવકરામ ની સેવા ની વાત વચનામૃત ગઢડા પ્રથમ (a) માં કરી છે .(write in English number)
સેવકરામ કયારે સાજો થયો?
(A) 1 વર્ષે
(B) 2 માસે
(C) 5 માસે
(D) 1 માસે
નીલકંઠ વર્ણી વેંકટાદ્રીથી ___ જતા હતા.
(A) સેતુબંધ રામેશ્વર
(B) બદ્રીનાથ
(C) કેદારનાથ
(D) મદુરાઇ
સેવકરામ (a) શેર ઘી પચાવે એવો સમર્થ થઈ ગયો હતો.(write in English number)
ઘનશ્યામ મહારાજ એ (a) વર્ષે ગૃહત્યાગ કર્યો .(write in English number)
મગનીરામ ક્યાંનો હતો?
(A) ઉત્તરભારત
(B) દક્ષિણ ભારત
(C) પશ્ચિમ ભારત
(D) પૂર્વ ભારત
અમારા જેવા દેડકાં ને ડાંભો છો ,પણ મણીધર ને જીતો તો ખરા. કોણ કોને કહે છે?
(A) મગનીરામ - ગુંસાઈ ને
(B) ગુંસાઈ - મગનીરામને
(C) શારદા દેવી - મગનીરામને
(D) મગનીરામ - શારદા દેવી ને
માંગરોળ ના રાજા ની નામ શું હતું ?
(A) બૌદીન ખાન
(B) શાહ જહાન ખાન
(C) આધમ ખાન
(D) ગજેફર ખાન
મગનીરામ બંગાળ થી જગનનાથપુરી થી પોરબંદર થી માંગરોળ ગયો હતો .
સાચું
ખોટું
સંતોના જોડાની ગાંસડી ઉપાડી મગનીરામે સભાની (a) પ્રદક્ષિણા કરી.(write in English number)
શ્રીજી મહારાજે તેને સાધુ કરી અદ્વૈતાનંદ નામ પાડ્યું.
સાચું
ખોટું
સંઘા પટેલ ક્યાં ગામનાં હરિભક્ત હતાં?
(A) ગઢડા
(B) સારંગપુર
(C) લોયા
(D) કરમસદ
ભવાયાઓએ આખી ___ મહેનત કરી હતી.
(A) રાત
(B) સાંજ
(C) સવાર
(D) બપોર
શ્રીજી મહારાજે ભવાયાઓની વાત માન્ય રાખી પોતાનો કયો હાથ ઊંચો કર્યો?
(A) ડાભો
(B) જમણો
'તમને કંઈ કળા આવડે છે?' કોણ કોને કહે છે?
(A) શ્રીજી મહારાજ - ભવાયાઓને
(B)ભવાયાઓ - શ્રીજી મહારાજ ને
(C) ગામનાં લોકો - ભાવાયાઓને
(D) ભાવાયાઓ - સંતોને
શ્રીજી મહારાજ કારિયાણી ગામે કોના ઘરે ઉતર્યા હતા?
(A) સોમલા ખાચર
(B) ઉકા ખાચર
(C) વસ્તા ખાચર
(D) વાસુર ખાચર
શ્રીજી મહારાજે કયા વચનામૃત માં "ગમે તેવો પાપી હોય ને અંત સમે જો તેને સ્વામિનારાયણ એવા નામ નું ઉચચારણ થાય , તો તે સર્વ પાપ થકી છૂટી બ્રહ્મમહોલ ને વિશે નિવાસ કરે " ઈ વાત કહી છે ?
(A) ગઢડા પ્રથમ 56
(B) ગઢડા મધ્ય 56
(C) ગઢડા અંત્ય 56
(D) none of these
શ્રીજી મહારાજે ____ ગામમાં ____ સંવત એ સ્વામિનારાયણ મંત્ર આપ્યો.
(A)ફણેણી ,1878
(B) કારિયાણી,1758
(C) ફણેણી,1868
(D) ફણેણી,1858
નાજા જોગીયા ને ઢીંચણ ભાગી નાખવાની ધમકી કોણે આપી ?
(A) સોમલા ખાચર
(B) ઉકા ખાચર
(C) વસ્તા ખાચર
(D) વાસુર ખાચર
________ માં પ્રાણવલ્લભ કરીને એક સત્સંગી બ્રાહ્મણ રહેતા હતા.
(A) ગોંડલ
(B) અમદાવાદ
(C) ધોલેરા
(D) સારંગપુર
"તમારે કોઈ અંતિમ ઇચ્છા છે?"કોણ કોને કહે છે ?
(A) મહારાજ- પ્રાણવલ્લભ ને
(B) પ્રાણવલ્લભ -મહારાજ ને
(C) પ્રાણવલ્લભ - લોકોને
(D) મહારાજ - લોકોને
શ્રીજી મહારાજે પોતાના ભક્તો ને અંત સમે તેડવા આવવાનો કોલ આપ્યો છે. આ એમનું _____ સૂચવે છે.
(A) અંતર્યામી પણું
(B) દિવ્ય પણું
(C) સર્વોપરી પણું
(D) સાકારપણું
શ્રીજીમહારાજ નો પ્રિય ઉત્સવ કયો છે ???
A) ઉતરાયણ
B) ફૂલદોલ
C) દિવાળી
D) રક્ષાબંધન
' સૌ બે વૃંદમાં વહેંચાઈ જાઓ તો જ અમે રમીશું ' કોણ બોલે છે અને કોને કહે છે ???
A) શ્રીજીમહારાજ - ભક્તોને
B) શ્રીજીમહારાજ - સંતોને
C) એક સંત - ભક્તોને
D) સંતો - ભક્તોને
' જલ્દી અમારી ઘોડી લાઓ ' કોણ કોને કહે છે ???
A) સોમલખચર - સંતોને
B) સંતો - ભક્તોને
C) શ્રીજીમહારાજ - સંતોને
D) શ્રીજીમહારાજ - નાનાખચરને
અકળાઈને શ્રીજીમહારાજ __ ઉપર ચઢી ગયા ??
A) મંચ
B) ઢોલ
C) લાકડું
D) પલંગ
શ્રીજીમહારાજે ગુણાતીતાનંદ સ્વામી ને (a) વાર કહ્યું કે ' હું તમારામાં અખંડ રહ્યો છું ' એમ કહ્યું ???(write in english number)
કરુણાશંકર ભાઈ ક્યાંના નિષ્ઠાવાન હરિભક્ત હતા ???
A) ગઢડા
B) ધોલેરા
C) અમદાવાદ
D) ડભોઇ
' અહી શ્રીજીમહારાજ પ્રગટ છે, તેથી સત્સંગ લીલો પલ્લવ છે ' કોણ કોને કહે છે ???
A) કરુણા શંકર ભાઈ - ગુણાતીતાનંદ સ્વામીને
B ) ગુણાતીતાનંદ સ્વામી - કરુણા શંકર ભાઈને
C) એક સંત - કરુણા શંકર ભાઈને
D) ભક્તો - કરુણા શંકર ભાઈને
ગુણાતીતાનંદ સ્વામી ____વર્ષ _____ માસ _____ દિવસ સુધી જૂનાગઢમાં રહ્યા.
A) ૪૦, ૪, ૪
B) ૪૪, ૪, ૪
C) ૪૦, ૪, ૧
D) ૪૦, ૪, ૧૧
શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં હતા જ્યારે ભગતજી મહારાજના ધામગમનના સમાચાર આવ્યા. ખરું કે ખોટું???
ખરું
ખોટું
' હું તે જોગી ને જોગી તે હું ' આ વાક્ય પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા છે. ખરું કે ખોટું ???
ખરું
ખોટું
' હવે અમારું કોણ ' કોણ કોને કહે છે ???
A) હર્ષદભાઈ- યોગીજીમહરાજને
B) ભક્તો- યોગીજીમહરાજને
C) સંતો- યોગીજીમહરાજને
D) રામજી ભટ્ટ- યોગીજીમહરાજને
શ્રીજીમહારાજે અનેક વચનામૃતમાં કહ્યું કે (a) તત્વો અનાદી છે. (write in english number)
' મહારાજ ! એવા સદગુરુ તો આપ. ' કોણ કોને કહે છે ???
A) ગોપાળાનંદ સ્વામી - મહારાજને
B) ગુણાતીતાનંદ સ્વામી - મહારાજને
C) આનંદસ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી - મહારાજને
D) આનંદસ્વામી અને મુક્તાનંદ સ્વામી - મહારાજને
માલજી સોની કયા ગામનાં ભક્ત હતા ?? તેમણે કોને પ્રશ્ન પૂછ્યો ??
A) ભોંયકા, ગોપાળાનંદ સ્વામીને
B) ધોલેરા, ગોપાળાનંદ સ્વામીને
C) ભોયકા, મુક્તાનંદ સ્વામીને
D) સારંગપુર, ગોપાળાનંદ સ્વામીને
સોરઠ પ્રદેશના (a) થી વધુ જૂના મંદિરોમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ નીચે આજે પણ ' મૂળ અક્ષરમૂર્તી ' લખેલું છે. (write in english numbers)
ગુણાતીતાનંદ સ્વામીની શિષ્ય પરંપરા એટલે ગુણાતીત પરંપરા. ખરું કે ખોટું ???
ખરું
ખોટું
ભગતજી મહારાજના પિતાનું નામ ધોરિભાઈ હતું. ખરું કે ખોટું ??
ખરું
ખોટું
વરતાલના ભંડારી ગોરધનભાઈ હતા અને તેમના ભત્રીજા નું નામ ગીરધરભાઇ હતું.ખરું કે ખોટું ???
ખરું
ખોટું
હરિકૃષ્ણ મહારાજ ગીરધરભાઇ ને (a) મહિના પછી દર્શન દીધા. (write in english number)
કોણ દીક્ષા લઈને સ્વામી મહાપુરુષ દાસજી બન્યા ???
A) ગીરધરભાઇ
B) બેચરભગત
C) ગોરધનભાઈ
D) none
' મને તો અંતરનું કેડિયું સિવતા પણ આવડે છે. ' કોણ કોને કહે છે ???
A) ભગતજી મહારાજ - ગોરધનભાઇને
B) ભગતજી મહારાજ - ભક્તોને
C) ભગતજી મહારાજ - ગીરધરભાઇ ને
D) ભગતજી મહારાજ - બેચરભગતન
સત્પુરુષ માં આત્મબુદ્ધિ એજ ભક્તિનું અસાધારણ સાધન છે. ખરું કે ખોટું ??
ખરું
ખોટું
કયાં હરિભક્ત એ શાસ્ત્રીજી મહારાજ ને પોતાના ઘરે લઈ જઈ સ્નાન કરાવ્યું ?
A) હર્ષદભાઈ
B) મોતીભાઈ
C) માલજી સોની
D) રામજી ભટ્ટ
સેવામાં જોડાયેલા સંતો પોતાના રોગની પણ પરવા કરતા નહીં.
સાચું
ખોટું
"અહીં રહી જાઓ . હું આપને સીધું આપું." કોણ કોને કહે છે??
A) હર્ષદભાઈ - શાસ્ત્રીજી મહારાજ ને
B) માલજી સોની - શાસ્ત્રીજી મહારાજ ને
C) રામજી ભટ્ટ - શાસ્ત્રીજી મહારાજ ને
D) મોતીભાઈ - શાસ્ત્રીજી મહારાજ ને
___ આપણા માટે જીવ્યા અને હવે આપણે ___ માટે જીવી તેમનું ઋણ અદા કરવા નું છે .
A) શાસ્ત્રીજી મહારાજ, બી એ પી એસ
B) પ્રમુખસ્વામી મહારાજ ,હરિભક્તો
C) સંતો ,બી એ પી એસ
D) મહંતસ્વામી મહારાજ ,હરિભક્તો
દારેસલામ શહેર આફ્રિકા માં કયાં દેશ માં આવેલું છે?
A) કેન્યા
B) નમિબિયા
C) ટાનઝાનિયા
D) ચીન
પોંડિચેરી માં સૌ ___ જોવા ગયા હતા.
A) અરવિંદ આશ્રમ
B) ગાંધી આશ્રમ
C) મંદિર
D) All of these
યોગીજી મહારાજે 16 ડબ્બા ની દોઢ પ્રદક્ષિણા કરી .
ખરું
ખોટું
"બાપા! કોને દંડવત્ કરો છો ?" કોણ કોને કહે છે ??
A) વિનુભાઈ - યોગીજી મહારાજ ને
B) યુવકો -યોગીજી મહારાજ ને
C) જશભાઈ - યોગીજી મહારાજ ને
D) યોગીજી મહારાજ - યુવકોને
આપણા સંતો સાદા ભગવા વસ્ત્રો પહેરે છે .
ખરું
ખોટું
યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો કે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે (a) સાધુ કરવા છે.(write in english number)
"હા સ્વામી , એ તો રિવાજ છે." કોણ કોને કહે છે ???
A) હર્ષદભાઈ - ગુણાતીતાનંદ સ્વામી ને
B) હરીદાસજી -ગુણાતીતાનંદ સ્વામી ને
C) કરુણાશંકર ભાઈ- ગુણાતીતાનંદ સ્વામી ને
D) ગુણાતીતાનંદ સ્વામી - મુક્તાનંદ સ્વામીને
આપણા સંતો (a) વર્તમાન પાળે છે .(write in english number)
જૂનાગઢ ના દિવાન કરુણાશંકર ભાઈ હતા .
ખરું
ખોટું
શંભુ ___ ગામમાં રહેતો હતો ???
મલાવ
દેવગઢ બારિયા
રાબોડ
ફિલાડેલ્ફિયા માં બાપને મોજડી પહેરવામાં તકલીફ પડી.
ખરું કે ખોટું
ખરું
ખોટું
લંદન ના QPR સ્ટેડિયમ માં સ્વામીબાપની ____ થઈ હતી .
પ્લૅટિનમ તુલા
સુવર્ણ તુલા
ચાંદી તુલા
કાર્લોસ વેગાએ સ્વામીશ્રી પાસે _____ નો અનુભવ કર્યો.
શાંતિ
આનંદ
પરમશાન્તિ
પ્રમુખ સ્વામી મહારાજે સને ____ માં ગૃહત્યાગ કર્યો હતો.
1939
1940
1938
પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખથી વધુ પત્રો લખ્યા.
ખરું કે ખોટું
ખરું
ખોટું
પ્રમુખ સ્વામી મહારાજે 16500 થી પણ વધુ ગામડાઓ માં વિચરણ કર્યું છે.
ખરું કે ખોટું
ખરું
ખોટું
