wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

અમદવાદ, ભરૂચ, જૂનાગઢ, બનાસકાંઠા,કચ્છ જીલ્લા ને લગતા પ્રશ્નો

Total questions: 100

Worksheet time: 51mins

Name
Class
Date
1.

આધુનિક ભરૂચ જિલ્લાના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે

a)

ડોક્ટર ચંદુલાલ દેસાઈ

b)

કનૈયાલાલ મુન્સી

c)

સ્નેહરશ્મિ

d)

રવિશંકર મહારાજ

2.

ભરૂચ જિલ્લા માટે "માહિષ્મતી"શબ્દ કોણે વાવ્યો હતો

a)

કનૈયાલાલ મુનશી

b)

રવિશંકર મહારાજ

c)

આત્મારામ પાંડુરંગ

d)

ચંદુલાલ દેસાઈ

3.

ભરૂચ જિલ્લા વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

ભરૂચ જિલ્લાને ૯ તાલુકા આવેલા છે

b)

ભરૂચ જિલ્લો સુરત નર્મદા અને વડોદરા જિલ્લા સાથે સરહદ ધરાવે છે

c)

આલિયાબેટ ભરૂચ જિલ્લામાં આવેલ છે

d)

ભરૂચ જિલ્લાનું પ્રાચીન નામ બાબુલ મક્કા હતું

4.

ભરૂચ જિલ્લામાં ઉજવાતા છડી ઉત્સવ વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

છડી ઉત્સવ મુખ્યત્વે ભોય જાતિના લોકો ઊજવે છે

b)

છડી ઉત્સવ શ્રાવણ વદ એકમથી દશક સુધી ઉજવાય છે

c)

છડી ઉત્સવ વરસાદ લાવવા ઉજવાય છે

d)

ઉપર પૈકી તમામ વિકલ્પ સાચા છે

5.

નીચેના પૈકી કયા મહાનુભાવ નો જન્મ ભરૂચ જિલ્લામાં થયો ન હતો

a)

કનૈયાલાલ મુનશી

b)

ત્રિભુવનદાસ લુહાર

c)

બળવંતરાય ઠાકોર

d)

કવિ કલાપી

6.

કનૈયાલાલ મુનશી વિશે નીચેના પૈકી કયું વાક્ય ખોટું છે

a)

ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશીએ કરાવી હતી

b)

કનૈયાલાલ મુનશી કેન્દ્રીય મંત્રી રાજ્યપાલ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે

c)

આધાર રસ્તા સીધી ચઢાણ કનૈયાલાલ મુનશી ની આત્મકથા છે

d)

કનૈયાલાલ મુનશી મધ્યપ્રદેશના રાજ્યપાલ રહી ચૂક્યા છે

7.

નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન -----આ વાક્ય કોણે કીધું હતું

a)

બળવંતરાય ઠાકોર

b)

સુરસિંહજી ગોહિલ

c)

સુંદરમ

d)

ઝવેરચંદ મેઘાણી

8.

બળવંતરાય ઠાકોર એ સોનેટની રચના કયા છંદમાં કરી હતી

a)

શિખરણી છંદ

b)

પૃથ્વી છંદ

c)

શાર્દૂલવિક્રીડિત છંદ

d)

અનુષ્ટુપ છંદ

9.

સાસુ વહુ ના દહેરા ભરૂચ જિલ્લામાં ક્યાં આવેલા છે

a)

કાવી કંબોઇ

b)

શુકલતીર્થ

c)

સારસા માતા

d)

કડીયો ડુંગર

10.

ભાડભૂતનો મેળો કયા જિલ્લામાં ઉજવાય છે અને દર કેટલા વર્ષે ઉજવાય છે

a)

ભરૂચ 18

b)

ભરૂચ 12

c)

નર્મદા 18

d)

નર્મદા 12

11.

ગોલ્ડન બ્રિજની બાજુમાં હાલમાં જે બ્રિજ બનાવવામાં આવ્યું છે તેનું નામ જણાવો

a)

નર્મદામૈયા બ્રીજ

b)

સૂર્યપુત્રી બ્રિજ

c)

ભુપેન હજારીકા બ્રિજ

d)

સિલ્વર બ્રિજ

12.

ગુજરાત નો હાલનો સૌથી લાંબો બ્રિજ કયો છે

a)

ગોલ્ડન બ્રિજ

b)

સાબરમતી બ્રિજ

c)

નર્મદામૈયા બ્રીજ

d)

તાપી બ્રિજ

13.

નર્મદા નદી કઈ દિશામાં વહે છે

a)

પૂર્વ થી પશ્ચિમ

b)

પશ્ચિમથી પૂર્વ

c)

ઉત્તરથી દક્ષિણ

d)

દક્ષિણથી ઉત્તર

14.

ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ની શરૂઆત ક્યાં થઈ હતી

a)

અમદાવાદના કાલુપુર ખાતેથી

b)

અંકલેશ્વરથી ઉતરાણ(૧૮૫૫

c)

સુરત થી ઉતરાણ

d)

મુંબઈ થી થાણે(૧૮૫૩)

15.

ભરૂચ જિલ્લામાં થતા કેળા ને શું કહેવાય છે

a)

ડવારફ કેવેન્દિશ

b)

એલચી કેળા

c)

સુજની કેળા

d)

એપ્પલ ખેડા

16.

ભરૂચ જિલ્લામાં બનાવવામાં આવતી સૌથી પ્રખ્યાત રજાઈ જેમાં એક પણ ટાંકો લીધા વગર બનાવવામાં આવે છે તેનું નામ જણાવો

a)

સૂજની રજાઈ

b)

પટોણાં રજાઈ

c)

હેસ્તી રજાઈ

d)

બન્ની રજાઈ

17.

નીચેના પૈકી કઈ ડેરી ભરૂચ જિલ્લામાં આવેલી છે

a)

દૂધધારા ડેરી

b)

અમુલ ડેરી

c)

ગોપાલ ડેરી

d)

રાધા ડેરી

18.

પ્રાચીન સમયમાં ભરૂચ ને કયા બંદર તરીકે પણ ઓળખાતું હતું

a)

બાબુલ મક્કા બંદર

b)

બારીગાઝા બંદર

c)

પીપાવાવ બંદર

d)

તમામ વિકલ્પો સાચા છે

19.

કઈ ખાડી ના લીધે ભરૂચ અને આણંદ એકબીજા સાથે જમીનની સરહદ ધરાવતા નથી

a)

વહેરાની ખાડી

b)

કરજણ ની ખાડી

c)

ગરુડેશ્વર ની ખાડી

d)

અમૂલ ની ખાડી

20.

ભરૂચ જિલ્લામાં નીચેના પૈકી કયા સ્થળે યુરિયાનો મોટો પ્લાન્ટ છે

a)

ચાવજ

b)

અંકલેશ્વર

c)

જંબુસર

d)

Jagadia

21.

ભરૂચ શહેરના ફરતે કોંક્રિટ કામ કયા રાજાએ કરાવ્યું હતું

a)

કુમારપાળ

b)

સિધ્ધરાજ જયસિંહ

c)

ભીમદેવ પહેલો

d)

મહંમદ બેગડો

22.

શું નર્મદા નદી મુખ ત્રિકોણ(ડેલ્ટા) બનાવે છે

a)

હા

b)

ના

c)

-

d)

-

23.

ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી કઈ છે

a)

જુનાગઢ

b)

અમદાવાદ

c)

ગાંધીનગર

d)

ભરૂચ

24.

અમદાવાદ જિલ્લા વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું

b)

અમદાવાદને ગુજરાતના સાત જિલ્લાની સરહદ સ્પર્શે છે

c)

ગુજરાતનો સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ છે

d)

અમદાવાદ જિલ્લા ને 11 તાલુકાઓ છે

25.

ગુજરાત રાજ્યના ચાર જિલ્લાઓને સાત જીલ્લાઓ ની સરહદ સ્પર્શે છે એ ચાર જિલ્લાઓ પૈકી નીચે પૈકી કયો જિલ્લો ખોટો છે

a)

અમદાવાદ

b)

સુરેન્દ્રનગર

c)

ખેડા

d)

બનાસકાંઠા

26.

અમદાવાદ જિલ્લા વિશે નીચેની પૈકી કયું વિધાન ખોટું છે

a)

અમદાવાદને જહાંગીરે "ગરદાબાદ" કીધું હતું

b)

અમદાવાદને અબુલ ફઝલે દુનિયાનું બજાર કીધું હતું

c)

અમદાવાદને ગુજરાતનું માન્ચેસ્ટર પણ કહે છે

d)

અમદાવાદનું ધોળકા નારંગીના પાક માટે જાણીતું છે

27.

અમદાવાદમાં આવેલ ભાલ પ્રદેશ કયા પાક માટે જાણીતો છે

a)

ઘઉં

b)

ચોખા

c)

બાજરી

d)

અડદ

28.

અમદાવાદ ના ભાલીયા ઘઉં બીજા કયા નામે ઓળખાય છે

a)

દાઉદી ખાના ઘઉં

b)

ચાસીયા ઘઉં

c)

બંને વિકલ્પ સાચા છે

d)

બંને વિકલ્પો ખોટા છે

29.

નાસીર ઉદ્દન અહમદ શાહ દ્વારા અમદાવાદ શહેરનો પાયો ક્યારેય નાખવામાં આવે છે

a)

26 ફેબ્રુઆરી 1411

b)

26 ફેબ્રુઆરી 1311

c)

30 જાન્યુઆરી 1930

d)

26 મી જાન્યુઆરી 1947

30.

હોજે કુતુબ (કાંકરિયા તળાવ) કોના દ્વારા બનાવવામાં આવેલું હતું

a)

કુતુબુદ્દીન અહમદશાહ

b)

શારજહા

c)

જહાંગીર

d)

સિદ્ધરાજ જયસિંહ

31.

ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે અમદાવાદમાં આવેલું છે તેનું નામ જણાવો

a)

સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય

b)

કમલાનેહરૂ જિયોલોજિકલ પાર્ક

c)

કાંકરિયા પ્રાણીસંગ્રહાલય

d)

જંગલ સફારી પ્રાણીસંગ્રહાલય

32.

વિશ્વનું મોટું ક્રિકેટ સ્ટેડિયમ જે ગુજરાતમાં આવેલું છે તેનું નામ જણાવો

a)

મોટેરા સ્ટેડિયમ

b)

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

c)

સરદાર પટેલ સ્ટેડિયમ

d)

લોર્ડ્સ સ્ટેડિયમ

33.

એશિયાનું સૌથી મોટું multisports સ્ટેડિયમ જે અમદાવાદમાં આવેલું છે તેનું નામ જણાવો

a)

ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમ

b)

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

c)

સરદાર પટેલ સ્ટેડિયમ

d)

ફિરોજશાહ કોટલા સ્ટેડિયમ

34.

સરખેજનો રોજો કોણે બનાવ્યો હતો

a)

મહેમૂદ બેગડાએ

b)

કુતુબુદ્દીન અહમદશાહ એ

c)

હુમાયુએ

d)

બાબરે

35.

દાદા હરિની વાવ અને અડાલજની વાવ કોના સમયમાં બની હતી

a)

મહેમુદ બેગડાના સમયમાં

b)

રૂડાબાઈના સમયમાં

c)

મીનળદેવી ના સમયમાં

d)

કુતુબુદ્દીન અહમદશાહ ના સમયમાં

36.

રાણી રુદાબાઈએ અડાલજની વાવ કોની યાદમાં બનાવી હતી

a)

પતિ વીરસિંહની યાદમાં

b)

પતિ સિધ્ધરાજ ની

c)

મીનળદેવી ની યાદ માં

d)

મહેમૂદ બેગડા ની યાદ માં

37.

અમદાવાદ વિશે નીચે પૈકી કયું વિધાન ખોટું છે

a)

ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કાલુપુર છે

b)

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં છે

c)

ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતમાં અમદાવાદ પ્રથમ સ્થાન ધરાવે છે

d)

અમદાવાદની ધૂળિયું શહેર જહાંગીરે કીધું હતું

e)

અમદાવાદ શહેરની ફરતે દિવાલ સરદાર વલ્લભભાઈ પટેલે બનાવી હત

38.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ બનાવવા માટે દાન કોણે આપ્યું હતું

a)

શેઠ હઠીસિંહ

b)

રણછોડલાલ રેટીયા વાળાએ

c)

સરદાર પટેલ

d)

રાણી મીનળદેવીએ

39.

ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ ની શરૂઆત કરાવનાર કોણ હતા

a)

રણછોડલાલ વાળા

b)

દાદાભાઈ નવરોજી

c)

ગાંધીજી

d)

કસ્તુરબા

40.

અમદાવાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર કોણ હતા

a)

રણછોડલાલ રેટીયા વાળા

b)

ચીનુભાઇ બેરોનેટ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

શેઠ હઠીસિંહ

41.

અમદાવાદમાં આવેલી નીચેની સંસ્થા પૈકી કઈ સંસ્થા નું પૂરું નામ ખોટું છે

a)

NID- national institute of design

b)

ATIRA---amdavad taxtile industries research association

c)

PRL-- physical research laboratory

d)

IIM- Indian Institute of mechanical

42.

અમદાવાદમાં આવેલ એલિસ બ્રિજ ને હવે કયા નામે ઓળખાય છે

a)

સ્વામી વિવેકાનંદ બ્રિજ

b)

કાંકરિયા બ્રિજ

c)

ઋષિ દધીચી બ્રિજ

d)

નેહરુ બ્રિજ

43.

ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મે ૧૯૬૦ના રોજ થઈ ત્યારે નીચેના પૈકી ન વિધાનો માંથી કયું વિધાન ખોટું છે

a)

ગુજરાતની પ્રથમ વિધાનસભા ની બેઠક અમદાવાદસીવિલ.હોસપીટલ આસરવા માં થઈ

b)

ગુજરાતનું પ્રથમ સચિવાલય ની સ્થાપના અમદાવાદ પોલિટેકનિક કોલેજ આંબાવાડી માં થઈ

c)

ગુજરાતની પ્રથમ વડી અદાલત અમદાવાદ ના ચિલ્ડ્રન હોસ્પિટલ નવરંગપુરા માં થઈ

d)

ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારે પ્રથમ પાટનગર ગાંધીનગર જિલ્લાને જાહેર કરવામાં આવ્યો હતો

44.

અમદાવાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે

b)

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં ગાંધીજીએ અમદાવાદમાં કરી હતી

c)

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ડાયહા ભાઈ ના મકાન માં કરવામાં આવી હતી

d)

ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ મૌલાના આઝાદ હતા

45.

અમદાવાદમાં આવેલ નીચેના પૈકી કયું સ્થળ હિન્દુ મુસ્લિમ એકતા માટે જાણીતું છે

a)

પીરાણા તીર્થધામ

b)

ભદ્રેશ્વર તીર્થ ધામ

c)

નગીના વાડી

d)

સરખેજનો રોજો

46.

હઠીસિંહ ના દેરા અમદાવાદમાં કોણે બનાવ્યા હતા

a)

હરકુંવર શેઠાણીએ

b)

હઠીસિંહ ના ભાઈ જટિલ સિંહ એ

c)

હઠીસિંહ ના દેરા વિમલ મંત્રી એ બનાવ્યા હતા

d)

હઠીસિંહ ના દેરા ભીમદેવે બનાવ્યા હતા

47.

૧૮૫૦માં ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા ની શરૂઆત કોણે કરાવી હતી

a)

હરકુંવર શેઠાણી

b)

ઇલાબેન ભટ્ટ

c)

મૃદુલા સારાભાઇ

d)

વિક્રમભાઈ સારાભાઈ

48.

નારીઓના ઉત્થાનમાં માટેની સંસ્થા જ્યોતિ સંઘ ની સ્થાપના કોણે કરી હતી

a)

ઇલાબેન ભટ્ટ

b)

મૃદુલાબેન સારાભાઈ

c)

વિક્રમભાઈ સારાભાઈ

d)

કિરણ બેદીએ

49.

ગુજરાત વર્નાકયુલર સોસાયટી (ગુજરાત વિદ્યા સભા) ની સ્થાપના કોણે કરી હતી

a)

એલેક્ઝેન્ડર કિન્લોક ફાર્બસ એ

b)

કનૈયાલાલ મુનશીએ

c)

રમણભાઈ નીલકંઠે

d)

મૃદુલા સારાભાઇ

50.

પ્રાર્થના સભાની સ્થાપના અમદાવાદમાં કોણે કરી હતી

a)

આત્મારામ પાંડુરંગ

b)

મહિપત ભાઈ નીલકંઠ અને ભોળાનાથ સારાભાઈ એ

c)

જ્યોતીન્દ્ર દવે

d)

શ્રીરંગ અવધૂત મહારાજે

51.

અમદાવાદ નો ઇતિહાસ નામનું પુસ્તક કોણે લખ્યું હતું

a)

વિક્રમભાઈ સારાભાઈએ

b)

મગનલાલ વખતચંદ શેઠ એ

c)

મૃદુલા સારાભાઈ એ

d)

રમણભાઈ નીલકંઠ

52.

વૌઠાનો મેળો બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

વૌઠાનો મેળો અમદાવાદના ધોળકા તાલુકામાં ભરાય છે

b)

વૌઠાના મેળામાં પશુ વેચાણ થાય છે તેમાં ખાસ કરીને ગધેડા નું વેચાણ થાય છે

c)

વૌઠા ખાતે સાત નદીનો સંગમ થાય છે

d)

વૌઠા ખાતે સાત નદી આ છે હાથમતી સાબરમતી વાત્રક ખારી મેશ્વો માજમ ભાદર

53.

ધોળકા માં આવેલું મલાવ તળાવ કોણે બનાવેલું હતું

a)

રાણી રુદાબાઈએ

b)

મીનળદેવીએ

c)

ગંગુ વણઝારાએ

d)

હરિ રે

54.

મુનસર તળાવ વિરમગામ માં આવેલ છે તેને કોણે બનાવેલું હતું

a)

ગંગુ વણઝારાએ

b)

મીનળદેવીએ

c)

રાણી રૂડાબાઈ

d)

સેટ ખતમ બનજે

55.

અમદાવાદમાં મેટ્રો રેલ ની શરૂઆત 2019 માં થઈ તે પ્રથમ સ્થળ ક્યાંથી ક્યાં સુધી હતું

a)

વસ્ત્રાલથી એપરલ પાર્ક

b)

મણીનગર થી કાલુપુર

c)

કાલુપુર થી સાબરમતી

d)

કાલુપુર થી કાકરીયા

56.

નળ સરોવર નો સૌથી મોટો ટાપુ કયો છે

a)

પાનવડ

b)

ચંડોળા વડ

c)

સાબરમતીનો વોર્ડ

d)

અરવલ્લી ટાપુઅરવલ્લી ટાપુ

57.

નળ સરોવર કયા કયા જિલ્લા સાથે સીમા ધરાવે છે

a)

અમદાવાદ અને સુરેન્દ્રનગર

b)

અમદાવાદ અને બરોડા

c)

અમદાવાદ અને રાજકોટ

d)

અમદાવાદ અને મોરબી

58.

નળ સરોવર કયા પક્ષીઓ માટેનું અભયારણ્ય છે

a)

યાયાવર પક્ષી

b)

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષી

c)

Finch પક્ષી

d)

લક્કડખોદ પક્ષી

59.

અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવનાર કોણ

a)

નૃસિંહ પ્રસાદ

b)

નરેન્દ્ર મોદી

c)

વિજય રૂપાણી

d)

નીતીનભાઇ પટેલ

60.

સાબરમતી આશ્રમની સ્થાપના ગાંધીજીએ ક્યારે કરી હતી

a)

૧૯૧૭

b)

૧૯૧૫

c)

૧૯૧૬

d)

૧૯૨૩

61.

અમદાવાદમાં આવેલો દાંડી પુલ કઈ નદી પર આવેલ છે

a)

ચંદ્રભાગા

b)

સાબરમતી

c)

વિશ્વામિત્રી

d)

તમામ વિકલ્પો સાચા છે

62.

અમદાવાદમાં આવેલ જુલતામિનારા કયા સ્થળે છે

a)

કાલુપુર

b)

મણીનગર

c)

સાબરમતી

d)

સોલા રોડ

63.

કદંબ નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી

a)

મૃણાલિની સારાભાઇ

b)

કુમુદિની લાખિયા

c)

ઇલાબેન ભટ્ટ

d)

સોનલ માનસિંહ

64.

SEWA સંસ્થાની સ્થાપના કોણે કરી હતી

a)

કુમુદિની લાખિયા

b)

ઇલાબેન ભટ્ટ

c)

મૃણાલિની સારાભાઇ

d)

પ્રિયંકાબેન વસાવા

65.

અમદાવાદમાં આવેલી સાબરમતી આશ્રમ વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

સાબરમતી આશ્રમ ની પ્રાર્થના mangal mandir kholo છે

b)

સાબરમતી આશ્રમ નું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ છે

c)

સાબરમતી આશ્રમમાં ગાંધી જે મકાનમાં રહેતા હતા તેને હૃદય કુંજ કહેવાતું હતું

d)

સાબરમતી આશ્રમને ગાંધી આશ્રમ હરિજન આશ્રમ પણ કહેવાય છે

e)

તમામ વિકલ્પ સાચા છે

66.

કચ્છ જિલ્લા બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે

b)

કચ્છ જિલ્લા નું બીજું નામ બાણગંગા છે

c)

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ છે

d)

ગુજરાતમાં સૌથી વધારે ગાયો અને ભેંસો ની સંખ્યા કચ્છમાં છે

67.

કચ્છ જિલ્લા બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

કચ્છ જિલ્લા ની સ્થાપના રાજા ખેંગારજીએ કરી

b)

કચ્છ જિલ્લાને આઝાદી પછી સી પ્રકારનું રાજ્ય એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો હતો

c)

પહેલી મે ૧૯૬૦ના રોજ કચ્છ અને ગુજરાત રાજ્યમાં સામેલ કરવામાં આવે છે

d)

સૂર્ય મંદિર કચ્છમાં આવેલ છે

68.

કચ્છના સિરક્રીક વિસ્તારમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે

a)

મેન્ગ્રુવ જંગલો

b)

પાનખર જંગલો

c)

સાગ ના જંગલો

d)

બાવળ ના જંગલો

69.

કોટેશ્વર મહાદેવનું મંદિર કચ્છમાં આવેલું છે આ મંદિરનું શિવલિંગ ત્યા કોના દ્વારા લાવવામાં આવે છે માન્યતા પ્રમાણે

a)

રાવણ

b)

રામ ભગવાન

c)

બ્રહ્મા g

d)

વિષ્ણુ ભગવાન

70.

સાતમી સદીમાં કચ્છમાં આવેલા કોટેશ્વર મહાદેવની મંદિરની મુલાકાત કયા વિદેશી મુસાફરે લીધી હતી

a)

હ્યું- એન- તસાંગ

b)

સી યુ કી

c)

વાસ્કો દ ગામા

d)

કોલંબસ

71.

પાકિસ્તાનના ફાઈટર પ્લેન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ના હેલિકોપ્ટરને ફાઈટર પ્લેન દ્વારા તોડી નાખવામાં આવે છે કચ્છમાં આવેલી તે જગ્યાનું નામ જણાવો

a)

સુથણી

b)

કોટેશ્વર

c)

ગાંધીધામ

d)

અંજાર

72.

ખારેક સંશોધન કેન્દ્ર કચ્છમાં ક્યાં આવેલ છે

a)

મુન્દ્રા

b)

ગાંધીધામ

c)

અંજાર

d)

ભુજ

73.

કચ્છમાં આવેલો રુદ્રમાતા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે

a)

ખારી નદી

b)

રૂકમાંવતી નદી

c)

માઝમ નદી

d)

સૂકી નદી

74.

હડપ્પા સંસ્કૃતિના સ્થળો જે કચ્છમાં છે તેના યોગ્ય જોડકા જોડો (a) ધોળાવીરા (૧) ઘોડા

(B) સુરકોટડા (૨) ભચાઉ

(C) દેશલપર (૩) નખત્રાણા

(D) વાઢય (૪) નખત્રાણા

a)

A-૨ B-૧ C-૩ D-૪

b)

A-૧ B-૪ C-૨ D-૩

c)

-A-૨B-૪ C-૧ D-૩

d)

-

75.

ધોળાવીરા કઇ નદી કિનારે આવેલ છે

a)

લુણી

b)

કનકાવતી

c)

ખારી

d)

સેટી

76.

નીચેના પૈકી કઈ જગ્યા કચ્છમાં જોવા મળતી નથી

a)

જેસલ-તોરલની સમાધિ

b)

હમીરસર તળાવ

c)

આઈના મહેલ અને પ્રાગ મહેલ

d)

તારંગા પર્વત

77.

કચ્છમાં આવેલું નીચેના પૈકી કયા સ્થળે લિગ્નાઇટ કોલસો મળે છે

a)

પાનન્દ્રો

b)

પન્ના

c)

ખંભાત

d)

છોટા નાગપુર

78.

ભીંતચિત્રો ની શરૂઆત કયા કાળ થી શરૂ થઈ ગુજરાતમાં

a)

સોલંકીકાળ

b)

મૌર્યકાળ

c)

સલ્તનત કાળ

d)

મોગલ કાર્ડ

79.

ભારતમાં હડપ્પીય સંસ્કૃતિની સૌથી મોટી સાઈટ ક્યાં આવેલી છે

a)

ધોળાવીરા

b)

લોથલ

c)

મોહેં-જો-દડો

d)

સુરકોટડા

80.

દહેજ -ઘોઘો રો રો ફેરી સર્વિસ શરૂ થતા હવે દહેજ ઘોઘા નું દરિયાઈ માર્ગ નું અંતર કેટલા કિલોમીટર થઈ જશે

a)

૩૬૦

b)

૩૧

c)

૩૪૫

d)

૩૬

81.

કચ્છ જિલ્લા બાબતે નીચેના પૈકી કયું વાક્ય ખોટું છે

a)

આઈના મહેલ રામસંગ મલાવે બંધાવેલો

b)

કચ્છનું પેરિસ મુન્દ્રા ને કહે છે

c)

નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય છે

d)

ખારેક સંશોધન કેન્દ્ર ગાંધીધામમાં છે

82.

ગુજરાતનું સૌથી વધુ દરિયાકિનારો કચ્છ ધરાવે છે કેટલા કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે

a)

૪૦૬ કિલોમીટર

b)

1600 કિલોમીટર

c)

27000 કિલોમીટર

d)

૫૧૦ કિલોમીટર

83.

નીચેના પૈકી કઈ નદીઓ કચ્છના નાના રણમાં સમાઇ જાય છે તેથી તેને કુવારીકા કહે છે

a)

બનાસ સરસ્વતી અને રૂપેણ

b)

બનાસ સરસ્વતી અને નર્મદા

c)

રૂપેણ સરસ્વતી અને માજમ

d)

રૂપેણ સરસ્વતી અને ખારી

84.

નીચેના પૈકી કચ્છ બાબતે કયું વાક્ય ખોટું છે

a)

ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં થાય છે

b)

ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા કચ્છ ધરાવે છે

c)

દેશનો સૌપ્રથમ વિન્ડફાર્મ કચ્છના માંડવી ખાતે આવેલો છે

d)

ગુજરાતમાંસૌથી વધુ વસ્તીગીચતા કચ્છ ધરાવે છે

85.

ગુજરાતમાં સૌથી વધુ મેન્ગ્રોવ જંગલો ધરાવતો જિલ્લો કયો છે

a)

કચ્છ

b)

જામનગર

c)

ભાવનગર

d)

દ્વારકા

86.

વડોદરા અને ભરૂચ વચ્ચે આવેલો કયો પ્રદેશ કપાસના પાક માટે જાણીતો છે

a)

ભાલીયા પ્રદેશ

b)

ચરોતર પ્રદેશ

c)

કાનમ પ્રદેશ

d)

લીલી નાઘેર પ્રદેશ

87.

ગુજરાતના કયા જિલ્લાને ગુજરાતનું આર્થિક પાટનગર તરીકે માનવામાં આવે છે

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

ભરૂચ

d)

સૌરાષ્ટ્ર

88.

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ નું નામ જણાવો

a)

શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ

b)

લાલભાઈ દલપતભાઈ શેઠ

c)

ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ

d)

ઇન્દુલાલ યાજ્ઞિક

89.

રાણી સિપ્રીની મસ્જિદ કોણે બંધાવી હતી

a)

રાણી અસનીએ

b)

મહંમદ બેગડાએ

c)

શાહ જહાં

d)

રૂડાભાઈ એ

90.

અમદાવાદ વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું

b)

અમદાવાદને ભારતનો બોસ્ટન કહેવા માં આવતું

c)

ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક અમદાવાદ માં છે

d)

હડપ્પીય સંસ્કૃતિનું ધોળાવીરા અમદાવાદમાં આવેલું છે

91.

ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું

a)

રવિશંકર મહારાજ

b)

શ્રી શ્રી રવિશંકર

c)

રવિશંકર રાવળ

d)

રવિ શંકરા ટાગોર

92.

ગુજરાતમાં છોકરીઓ માટે સૌપ્રથમ સૈનિક શાળા કયાં શરૂ કરવામાં આવી

a)

બાલાછડી (જામનગર)

b)

ખેરવા ( મહેસાણા)

c)

ખડકવાસલા

d)

અમદાવાદ

93.

ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે

a)

નળ સરોવર અમદાવાદ

b)

સરદાર સરોવર

c)

સુદર્શન સરોવર

d)

ઉકાઈ સરોવર

94.

ગુજરાત રાજ્યની સ્થાપના કયારે થઈ હતી

a)

૧ મે ૧૯૬૦

b)

૨૬ જાન્યુ ૧૯૫૦

c)

૨૬ જાન્યુ ૧૯૪૭

d)

૨ ઓક્ટ ૧૯૬૯

95.

નીચેનામાંથી કયું ગુજરાતમાં આવેલું રાષ્ટ્રીય ઉદ્યાન નથી

a)

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

b)

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

c)

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

d)

ઘુડખર રાષ્ટ્રીય ઉદ્યાન

96.

કર્કવૃત્ત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે

a)

ઉત્તર ગુજરાત

b)

દક્ષિણ ગુજરાત

c)

ચરોતર

d)

સૌરાષ્ટ્ર

97.

ચિંકારા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે

a)

પંચમહાલ

b)

ડાંગ

c)

કચ્છ

d)

ભાવનગરભાવનગર

98.

કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે

a)

ઘુડખર

b)

કાળિયાર

c)

સુરખાબ

d)

ફ્રીજ

99.

નીચેનામાંથી કયું બંદર કચ્છના અખાત પર છે

a)

હજીરા

b)

ઘોઘા

c)

જાફરાબાદ

d)

બેડી

100.

કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે

a)

ઘુડખર

b)

કાળિયાર

c)

સુરખાબ

d)

ફ્રીજ