NEW
Font size
WorksheetsSatsang Vihar Path- 16
Total questions: 20
Worksheet time: 10mins
શંભુ સ્વામીશ્રીને ક્યાં મળ્યો હતો?
a. રાબોડ
b. દેવગઢ બારિયા
c. મલાવ
d. ઘોઘંબા
શંભુ સ્વામીશ્રીને મળ્યો ત્યારે તેની ઉમર કેટલી હતી?
a. ૨
b. ૩
c. ૪
d. ૫
શંભુ કયા ગામનો હતો?
a. મલાવ
b. ઘોઘંબા
c. દેવગઢ બારિયા
d. રાબોડ
બીજા દિવસે શંભુ સ્વામીશ્રીને કયા ગામે દેખાયો?
a. ઘોઘંબા
b. રાબોડ
c. મલાવ
d. દેવગઢ બારિયા
સ્વામીશ્રી રાબોડ બાદ વિચરણ માટે કયા ગામે જવાના હતા?
a. દેવગઢ બારિયા
b. મલાવ
c. રાબોડ
d. ઘોઘંબા
સ્વામીશ્રીની ગાડી રાત્રે કેટલા વાગે મલાવના પાદરે પહોંચી?
a. ૧૦
b. ૧૧
c. ૧૨
d. ૧૩
શંભુ તેને કયા સંબંધી સાથે સ્વામી બાપાની રાહ જોઈ રહ્યો હતો?
a. દાદા
b. મામા
c. પિતા
d. કાકા
શંભુ ના પિતા નું નામ શું હતું?
a. અનુપમભાઈ પટેલ
b. આનંદભાઈ મિસ્ત્રી
c. રાજેશભાઈ મહેતા
d. અશ્વિનભાઈ મિસ્ત્રી
પૂજન બાદ ઠાકોરજી અને સ્વામીશ્રીની આરતી કોણે ઉતારી?
a. શંભુના દાદાએ
b. એક હરિભકતે
c. શંભુએ
d. શંભુના પિતાએ
૧૯૮૦માં સ્વામી બાપા કઈ જગ્યાએ હતા?
a. સારંગપુર
b. અમેરિકા
c. મુંબઈ
d. આફ્રિકા
અમેરિકાના કયા શહેરમાં પધરામણી દરમિયાન સ્વામીશ્રીને મોજડી પહેરવામાં અવળસવળ થઈ ગઈ હતી?
a. શિકાગો
b. બોસ્ટન
c. ટેક્સાસ
d. ફિલાડેલ્ફિયા
સ્વામીશ્રીની આંખનું ચેકઅપ કયા શહેરમાં કરાવવામાં આવ્યું?
a. ફિલાડેલ્ફિયા
b. બોસ્ટન
c. ટેક્સાસ
d. શિકાગો
સ્વામીશ્રીને આંખે શું પાકી ગયું હતું?
a. રૂ
b. ચાંદી
c. મોતિયો
d. સોનું
જો થોડા દિવસ મોડા પડ્યા હોત તો સ્વામીશ્રીને કયો રોગ થઇ જાત?
a. આંજણી
b. ઝામર
c. રાત્રિ અંધાપો
d. અંધાપો
સ્વામીશ્રીએ ક્યાં જઈને ઓપરેશન કરાવવા કહ્યું?
a. ભારત
b. લંડન
c. રશિયા
d. આફ્રિકા
જો ઓપરેશન ના થાત તો સ્વામીશ્રીને આંખે શું થાત?
a. દેખાતું બંધ થઈ જાત
b. મોતીયો વધારે પાકી જાય
c. ઝામરનો રોગ થઈ જાત
d. કશું ન થાત
સ્વામીશ્રીને પોતાના કરતાં વધારે કોની ચિંતા હતી?
a. સ્વયંસેવકોની
b. સેવક સંતોની
c. સંતોની
d. હરિભક્તોની
છેવટે સૌના આગ્રહને વશ થઇ સ્વામીશ્રીએ ક્યાં ઓપરેશન કરાવ્યું?
a. ભારત
b. અમેરિકા
c. રશિયા
d. આફ્રિકા
સ્વામીબાપા કોના માટે જીવ્યા છે?
a. ભક્તો માટે
b. પોતાના માટે
c. સંતો માટે
d. સ્વજનો માટે
સ્વામી બાપાએ કોને જીવન માન્યા છે?
a. સંતોને
b. સ્વજનોને
c. હરિભક્તોને
d. પોતાને
