wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Satsang Vihar Path 19

Total questions: 26

Worksheet time: 13mins

Name
Class
Date
1.

_______ ના સંપ્રદાયો માં ભગવાનને પામવાનો માર્ગ દર્શાવ્યો છે

a)

હિંદુધર્મ

b)

વૈદિકધર્મ

c)

સ્વામિનારાયણ ધર્મ

2.

એ બધામાં ______ સંપ્રદાય વિશિષ્ટ છે.

a)

શક્તિ

b)

સ્વામિનારાયણ

c)

વૈષ્ણવ

3.

________ માં બ્રહ્મ અને પરબ્રહ્મ નો સિદ્ધાંત પડ્યો જ છે .

a)

ભગવદ ગીતા

b)

વચનામૃત

c)

વેદ- ઉપનિષદ

4.

શાસ્ત્રી જી મહારાજ એ પ્રગટ થઈ અક્ષરપુરૂષોત્તમ સિદ્ધાંત નો પ્રસાર કર્યો. ખરું કે ખોટું.

a)

ખરું

b)

ખોટું

5.

____ અને _____ અક્ષરધામ માં જવાની બે પાંખો છે.

a)

આજ્ઞા

b)

ઉપાસના

c)

બંને

d)

એક પણ નહીં

6.

વેદાદિક શાસ્ત્રો ના સાર છે ______ અને _____ .

a)

વચનામૃત

b)

સ્વામીની વાતો

c)

બંને

d)

એક પણ નહીં

7.

ઉપાસનામાં આપણે (a)   વસ્તુ સમજવાની છે

8.

શ્રીજમહારાજ નીચેનામાંથી શું છે ? એક કરતાં વધારે સાચા હોય શકે છે.

a)

(a) કર્તાહર્તા

b)

(b) દિવ્ય- સાકાર

c)

(c) સર્વોપરી

d)

(d) પ્રગટ

9.

સહજાનંદ એક પરમેશ્વર.

ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

10.

_____ સ્વામી અક્ષરબ્રહ્મ છે.

a)

બ્રહ્માનંદ

b)

મુક્તાનંદ

c)

ગુણાતીતાનંદ

11.

મહંત સ્વામી મહારાજ ____ નું દ્વાર છે.

a)

ધર્મ

b)

મોક્ષ

c)

ભક્તિ

12.

આજ્ઞા માં આપણે (a)   વસ્તુ સમજવાની છે.

13.

______ પહેરી શ્રીજીમારાજનો આશરો કરવો .

a)

નારાછડી

b)

માળા

c)

કંઠી

14.

______ સહિત પૂજા કરવી .

a)

તિલક- ચાંદલા

b)

માળા

c)

દંડવત

15.

માતા પિતા ને _____ કરવા.

a)

નમન

b)

પંચાંગ પ્રણામ

c)

દંડવત

16.

આરતી દિવસ માં (a)   વાર તો કરવી જ .

17.

આપણે નીચેનામાંથી શું ખવાય ?

a)

(a) લસણ ડુંગળી

b)

(b) બજાર ની ખાણી પીણી

c)

(c) વ્યસન

d)

(d) ઘરનું બનેલું

18.

____ નો ત્યાગ કરવો .

a)

(a) ખરાબ મિત્રો

b)

(b) સિનેમા - સિરિયલ

c)

(c) બંને

d)

(d) none

19.

રોજ (a)   કલાક વિશેષ અભ્યાસ કરવો .

20.

આપણે _____ ના આશ્રિત છીએ .

a)

શ્રીજીમહારાજના

b)

ગુણાતીતાનંદ સ્વામીના

c)

મહંતસવામી મહારાજના

21.

આપણે ____ ના શિષ્ય છીએ .

a)

શ્રીજીમહારાજના

b)

ગુણાતીતાનંદ સ્વામીના

c)

મહંત સ્વામી મહારાજ

22.

શ્રીજમહારાજે પ્રગટ થઈ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનને મૂર્તિમાન કર્યો.

ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

23.

આજ્ઞા અને ઉપાસના રાખીએ તો BAPS ના સત્સંગી કહેવાઇયે .

ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

24.

BAPS સંસ્થા ના સિદ્ધાંતો ,ગ્રંથો ,પરાંપરા વગેરે પરમ સત્ય છે.

ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

25.

આપણે બાળસભામાં ન જવું જોઈએ.

ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

26.

એકાદશી ફરાળી , સર્જળા કે નિર્જળા કરવી .

ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું