NEW
Font size
WorksheetsSatsang Vihar Path 20
Total questions: 15
Worksheet time: 8mins
આ પાઠમાં કયા ગામની વાત કરવામાં આવી છે?
(a) જામનગર
(b) વડતાલ
(c) ગઢડા
(d) વિજાપુર
આ પાઠમાં કયા બઈ હરિભક્તની વાત કરવામાં આવી છે?
(a) જીવુંબ
(b) વજીબા
(c) લડુબા
(d) ફઈબા
વિજાપુરમાં એક વાર કયા પરમહંસ પધાર્યા?
(a) ગુણાતીતાનંદ સ્વામી
(b) બ્રહ્માનંદ સ્વામી
(c) રમદાસ સ્વામી
(d) મુક્તાનંદ સ્વામી
શ્રીજ મહારાજે કોનો વેશ ધારણ કર્યો?
(a) બ્રહ્મચારીનો
(b) બાવાનો
(c) સાધુનો
(d) સન્યસીનો
શ્રીજી મહારાજ વજીબાને ત્યાં કેટલું રોકવા માંગતા હતા?
(a) એક દિવસ
(b) બે દિવસ
(c) એક રાત
(d) બે રાત
શ્રીજી મહારાજે સૌથી પહેલા શું માંગ્યું ?
(a) ગોદડું
(b) પલંગ
(c) ચાદર
(d) હાથ પાંખો
રંગીન ઢોલિયો અંદરના કયા ઓરડામાં હતો?
(a) છેલ્લા
(b) ત્રીજા
(c) પહેલા
(d) બીજા
પલંગ પછી મહારાજે શું માંગ્યું?
(a) ગોદડું
(b) પલંગ
(c) ચાદર
(d) હાથ પાંખો
ગોદડીઓની થોકડીમાં વચ્ચે કેવું ગોદડું હતું?
(a) નવું
(b) જૂનું
(c) ફાટેલું
(d) અડધું
વજીબાને અચાનક શું દેખાયું?
(a) કૂતરું
(b) વૃક્ષ
(c) તેજ
(d) આગ
શ્રીજ મહારાજનું કયું અંગ વૃક્ષને અડતું હતું?
(a) હાથ
(b) ચરણ
(c) મસ્તક
(d) એક પણ નહીં
શ્રીજ મહારાજના ચરણ કયા વૃક્ષને અડ્યા હતા?
(a) વડ
(b) આંબો
(c) કેળ
(d) પીપળો
શ્રીજ મહારાજના કયા અંગમાં થી તેજ નીકળતું હતું?
(a) મસ્તક
(b) હસ્ત
(c) અંગુઠો
(d) એક પણ નહીં
કંઠી શેનું પ્રતીક છે?
(a) અશરાનું
(b) ભક્તિનું
(c) શરણાગતિ
(d) એકેયનું નહીં
કંથીમાં કેટલી સેર હોય છે?
(a) ૧
(b) ૨
(c) ૩
(d) ૪
