wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Satsang Vihar Path- 22

Total questions: 17

Worksheet time: 9mins

Name
Class
Date
1.

સત્સંગીએ ક્યારે જાગવું?

a)

(a) સૂર્ય ઊગ્યા પહેલા

b)

(b) સૂર્ય ઊગ્યા બાદ

c)

(c) બપોર થયા પહેલા

d)

(d) બપોર થયા બાદ

2.

કેવા વસ્ત્રો પહેરી પૂજા કરવી?

a)

(a) સુંદર

b)

(b) ગંદા

c)

(c) સ્વચ્છ

d)

(d) ફાટેલા

3.

માતા-પિતાને પંચાંગ પ્રણામ ક્યારે કરવા?

a)

(a) પૂજા કરતી વખતે

b)

(b) પૂજા કર્યા પહેલા

c)

(c) પૂજા કર્યા બાદ

d)

(d) ક્યારેય નહીં

4.

ભગવાન અને સંતની આજ્ઞા મુજબ, તેમને રજી કરવા કોણ જીવનની દરેક ક્રિયા કરે છે?

a)

(a) પરદેશી

b)

(b) સત્સંગી

c)

(c) બીનસત્સંગી

d)

(d) બધા

5.

સૌ સાથે કેવો વ્યવહાર રાખવો?

a)

(a) પ્રેમભર્યો

b)

(b) વેરભર્યો

c)

(c) શાંતિભર્યો

d)

(d) ક્રોધભર્યો

6.

ધન સંબંધી લેવડ-દેવડ કેવી રીતે કરવી?

a)

(a) મોખિક

b)

(b) લેખિત

c)

(c) ઉપરના બને

d)

(d) એક પણ નહીં

7.

પૈસાની આવક-જાવકનું નામું ક્યારેય લખવું?

a)

(a) વર્ષે

b)

(b) બે મહિને

c)

(c) મહિને

d)

(d) રોજ

8.

અભ્યાસ કરતા ક્યારેય શું ન કરવું?

a)

(a) રમત

b)

(b) મસ્તી

c)

(c) ચોરી

d)

(d) ધમાલ

9.

વ્યક્તિગત રીતે ઘરમંદિરમાં બે વાર શું કરવું જઈએ?

a)

(a) થાળ

b)

(b) આરતી

c)

(c) માળા

d)

(d) દંડવત

10.

આ પાઠમાં કયા વચનમૃતની વાત આવે છે?

a)

(a) ગઢડા મધ્ય ૬૦

b)

(b) ગઢડા મધ્ય ૫૬

c)

(c) ગઢડા મધ્ય ૬૪

d)

(d) ગઢડા મધ્ય ૬૨

11.

ઘરસભા અઠવાડિયામાં ઓછામાં ઓછી કેટલી વાર કરવી?

a)

(a) ૧

b)

(b) ૨

c)

(c) ૩

d)

(d) ૭

12.

સત્સંગીનું જીવન કેવું હોવું જોઇએ?

a)

(a) આદર્શ

b)

(b) ભગવાનમય

c)

(c) ઉપરના બને

d)

(d) એક પણ નહીં

13.

દિવસમાં કેટલી વાર સમુહભોજન કરવું જોઇએ?

a)

(a) ૧

b)

(b) ૨

c)

(c) ૩

d)

(d) ૪

14.

જૂનાગઢમાં ____ નામે ભરવાડ રહેતા હતા.

a)

(a) ખીમો ભરવાડ

b)

(b) ખીમા સુથાર

c)

(c) ખીમો ટલ્યો

d)

(d) ખીમા પટેલ

15.

ભરવાડના દીકરાએ ગુણાતીતાનંદ સ્વામીને કેટલી ગાય આપવાનું કહ્યું હતું?

a)

(a) ૧

b)

(b) ૨

c)

(c) ૩

d)

(d) ૪

16.

ભરવાડણે ગાયોને શું રાખવા કહ્યું?

a)

(a) ઝોકની લાજ

b)

(b) ભરવાડની લાજ

c)

(c) જૂનાગઢની લાજ

d)

(d) સત્સંગની લાજ

17.

આપણે કોની ઝોકના છીએ?

a)

(a) ભરવાડની

b)

(b) જૂનાગઢની

c)

(c) સ્વામિનારાયણની

d)

(d) સત્સંગની