Worksheetsશતદલ પ્રમુખ પરિમલ
Total questions: 25
Worksheet time: 13mins
ક્યા દેશની સરકારે પોતાના સંસદ ભવનમાં પ્રમુખસ્વામી મહારાજને પધરાવેલા ?
કેનેડા
અમેરિકા
આફ્રિકા
પ્રમુખસ્વામી મહારાજે માત્ર 45 વર્ષ માં કેટલા મંદિરોનું નિર્માણ કર્યું ?
800 થી વધુ
900 થી વધુ
1100 થી વધુ
પ્રમુખસ્વામી મહારાજ કઈ સાલમાં કેનેડાની સંસદ ભવનમાં પધારેલા ?
1985
1988
1990
પ્રમુખસ્વામી મહારાજે માત્ર 45 વર્ષમા કેટલા યુવાન સંતો ને દીક્ષા આપી ?
900 થી વધુ
1000થી વધુ
1200 થી વધુ
ક્યા પ્રસંગોમા ભગવાન અને ગુરુ રાજી થતા હોય એમ આપણે રાજી થઈ વર્તવું ?
મન અપમાનમાં
સુખ દુઃખ માં
વ્યાહારિક પ્રસંગોમાં
પ્રમુખસ્વામી મહારાજ ને પૂછવામાં આવ્યું કે, " આપને ભગવાનનો સર્વ પ્રથમ અનુભવ ક્યારે થયો હતો ? "
સ્વામીજીએ એનો સુ ઉત્તર આપેલો ?
શાશ્ત્રીજીક મહારાજ મળ્યા ત્યારથીજ
પહેલેથીજ
ગુરુ પદે આવ્યા પછી
"મને તો ____________ માં સાક્ષાત ભગવાનના દર્શન થાય છે " - પ્રમુખ સ્વામી મહારાજ
સંત
ગુરુ
મૂર્તિ
કઈ જગ્યાએ સ્વામીશ્રીએ શૌચાલય માં પડેલા ડાઘ ડુઘી સાફ કરેલા ?
બોચાસણ
ગોંડલ
આણંદ
બી એ પી સ સંસ્થા દ્વારા કલચરલ ફેસ્ટિવલ of ઇન્ડિયા નું આયોજન ક્યાં થયું હતું ?
અમેરિકા
કેનેડા
લંડન
"તમે badha ________છોડીને ભગવાન ની ભક્તિ કરો છો તે અમારે મન લાખો રૂપિયાની ભેટ જ છે "
- પ્રમુખ સ્વામી મહારાજ
વ્યસન
સ્વભાવ
અવગુણ
કઈ સાલ માં પ્રમુખસ્વામી મહારાજ ને મોતિયાનું ઓપેરશન કરાવ્યું હતું ?
1990
1980
1970
સ્વામીશ્રીએ ઉકાઈમાં આદિવાસી બાળકોની શુ સંભાળ લીધી ?
બરાબર ભણાવો છો ને ?
દૂધ કેવું આપો છો ?
ઉપર ના બંને
મુંબઈમાં સ્વામીશ્રીનું અપમાન કરનાર ઉચ્ચ હોદ્દેદાર મુરબ્બી બે વર્ષ પછી સ્વામીશ્રીને ક્યાં મળેલા ?
દિલ્હી
શિકાગો
નૈરોબી
" તમે _________ કરો છો તો તમારા માટે હું આટલું ન કરું ?" સ્વામીશ્રીના ઉદગારો .
સેવા
સત્સંગ
તપ
કંથારિયામાં જે હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હતી , એ જ હાથે સ્વામીશ્રી ______________
બાથરૂમ સાફ કર્યા
પૂરીઓ તળી
આંગણ સાફ કર્યું
નારાયણમુનિ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજને ખભાના દુખાવા અંગે પૂછ્યું ત્યારે સ્વામીશ્રી બોલ્યા ,
પ્રાર્થનાથી દુઃખ ઓછું ન થાય
સહન કરવાથી દુઃખ ઓછું ન થાય
રડવાથી દુઃખ ઓછું ન થાય
ખેડબ્રહ્મા તરફના હીંગટીયા ગામના આદિવાસીએ સ્વામીશ્રીને શા માટે પત્ર લખ્યો હતો ?
હૅન્ડપંપ મરામત અંગે
પૈસાની ખેંચ અંગે
કૂવો ક્યાં કરવો તે અંગે
ગાંધીનગર અક્ષરધામ પાર આતંકી હુમલો થયો છે તે સમાચાર પ્રાપ્ત થતા જ સ્વમીશ્રીએ શુ કર્યું?
કાર્યવાહક સંતોને કાર્યવાહી કરવા કહ્યું
પ્રાર્થના કરવા લાગ્યા
વધુ જાણ હાનિ ન થાય તે માટે સુરક્ષા ગોઠવી
સેવકે સ્વામીશ્રીને કોગળા માટે મીઠાના પાણીના બદલે શું આપ્યું હતું ?
સોડાનું
ખાંડનું
લીંબુના ફૂલ નું
કડકડતી ઠંડીમાં જગદીશ ને તાવ ચડેલો તો સ્વામિશ્રી શું આપી ગયા હતા ?
રજાઈ
ઉકાળો
ગરમ પાણી
કચ્છ માં ભૂકંપ રાહત કાર્ય વખતે ________ લોકોને ગરમ ભોજન કરાવ્યું હતું
10 લાખ
18 લાખ
21 લાખ
સન 1987 માં પ્રમુખસ્વામી મહારાજ _________સંતો ભક્તોના સંઘ સાથે ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક તીર્થસ્થાનો ની યાત્રા કરવા નીકળ્યા હતા
400
450
500
દાંતનો એક્સ રે પડાવતા વચ્ચે જે સમય મળે એમાં સ્વામીશ્રી શુ કરતા હતા ?
પત્ર વાંચન
સંસ્થાનું વહીવટી કામ
ડોક્ટરોને સત્સંગ પ્રચાર
પ્રમુખસ્વામી મહારાજને ક્યાં ગાંઠ થયી. હતી ?
માથામાં
થાપામાં
હાથમાં
સન -___________માં વિદેશથી પરત પધારેલા સ્વામીશ્રીનો સત્કાર સમારંભ મુંબઈમાં યોજાયેલો
1987
1979
1978
