Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SVP(37-40)

Total questions: 30

Worksheet time: 15mins

Name
Class
Date
1.

પ્રગટ સદા સર્વકરતા, પરમ મુક્તિદાદા......

a)

સુહૃભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતી

b)

ધર્મ એકાંતિક સ્થાપક, સિદ્ધાંત પરીત્રાતા

c)

યજ્ઞપુરુષ પ્રવર્તિત, સિદ્ધાંત સુખધામ

d)

ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરીત્રાતા

2.

હે મહારાજ હે સ્વામી, હે મહંતસ્વામી મહારાજ, હું હંમેશા આપની આજ્ઞા પાળુ, ખરાબ કાર્ય ન કરુ, આપને રાજી ન કરી શકું તેવા બળ-બુદ્ધિ આપજો

a)

ખરું

b)

ખોટું

3.

કુસંગ થકી રક્ષા કરજો અને સારાનો સંગ આપજો

a)

ખરું

b)

ખોટું

4.

માતા-પિતાની સેવા ન કરું અને અભ્યાસ બરાબર કરું અને આપનો આદર્શ ભક્ત બનું એવી શક્તિ આપજો

a)

ખરું

b)

ખોટું

5.

ફરી ભૂલ ન થાય તેવી પ્રેરણા આપજો અને સવારે મને વહેલો ઉઠાડજો

a)

ખરું

b)

ખોટું

6.

તું દેહ, ઈન્દ્રીય, મન, પ્રાણથી જુદો છું અને ____ છું અને એનો જાણનારો છું, અને એ દેહાદિક સર્વ અસત્ય છે.

a)

આત્મા

b)

બ્રહ્મ

c)

સત્ય

7.

જૂઠું બોલાય નહી, ખોટુ લેવાય નહીં...

a)

ખરું

b)

ખોટું

8.

ભગવાન સ્વામિનારાયણ નું બાળપણ નું નામ શું હતું?

a)

ઘનશ્યામ

b)

નીલકંઠ વરણી

c)

સહજાનંદ સ્વામી

9.

ભગવાન સ્વામિનારાયણ નું સ્વરૂપ?

a)

પરબ્રહ્મ

b)

અક્ષરબ્રહ્મ

c)

બ્રહ્મસ્વરૂપ

10.

ભગવાન સ્વામિનારાયણ કેટલા વર્ષ ની ઉંમરે તમામ શાસ્ત્રોમાં પારંગત થયા

a)

7

b)

6

c)

8

11.

ભગવાન સ્વામિનારાયણ કયા વર્ષ ઉંમરે ગ્રહ ત્યાગ કર્યો

a)

9

b)

10

c)

11

d)

8

12.

ભગવાન સ્વામિનારાયણે 7 વર્ષ, ____ માસ અને 11 દિવસ ભારતમાં વિચરણ કર્યું.

a)

2

b)

3

c)

1

d)

4

13.

ભગવાન શ્રી સ્વામિનારાયણે _____ વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન કર્યું.

a)

22

b)

21

c)

24

d)

23

14.

ભગવાન સ્વામિનારાયણે ____ મંદિરો બાંધ્યા

a)

5

b)

6

c)

4

d)

3

15.

સ્વામિનારાયણ ભગવાને કયા બે શાસ્ત્રો/ ગ્રંથો આપ્યા.

a)

શિક્ષાપત્રી, વચનામૃત

b)

સ્વામીનીવાતો, શિક્ષાપત્રી

c)

યોગીગીતા, વચનામૃત

16.

ભગવાન સ્વામિનારાયણે, ______ વધુ સંતોને દિક્ષા આપી

a)

3,100

b)

3,000

c)

3,101

d)

3,200

17.

ભક્તને વીંછી કરડવાનું દુઃખ થવાનું હોય, તો તે મને થાય, પણ ભક્તને થાય.

a)

ખરું

b)

ખોટું

18.

ભક્તના ભાગ્યમાં રામપાતર લખ્યું હોય, તો તે મને મળે, પણ ભક્ત અન્ના દુઃખી ન થાય

a)

ખરું

b)

ખોટું

19.

મહંત સ્વામી મહારાજ નો જન્મ ક્યાં થયો હતો

a)

ચાણસદ

b)

ભાદરા

c)

જબલપુર

d)

મહુવા

20.

મહંત સ્વામી મહારાજ એ કયા વર્ષે દીક્ષા લીધી.

a)

20

b)

24

c)

25

d)

23

21.

_____ વર્ષે, મહંતસ્વામી મહારાજ ગુરૂપદે બિરાજ્યા

a)

86

b)

82

c)

85

d)

83

22.

બીએપીએસ ની સ્થાપના કયા વર્ષે થઈ?

a)

1906

b)

1907

c)

1906

d)

1904

23.

કોણ કોને કહે છે..

"સાહેબ! તરતા આવડે છે?"

a)

શિક્ષકે - નાવિકને

b)

નાવિકે - શિક્ષકને

24.

આ વાક્ય કોણ બોલે છે?

"મેં સુખના છ દિવસ પણ જોયા નથી"

a)

માઈકલ એન્જેલો

b)

નેપોલિયન

c)

નરસિંહ મહેતા

25.

બીએપીએસ સત્સંગનો લાભ

"જીવનનું અંતિમ ધ્યેય સમજાય છે"

a)

ખરું

b)

ખોટું

26.

બીએપીએસ સત્સંગનો લાભ

"નિયમ ધર્મ ના લીધે કુસંગ થી રક્ષા ન થાય"

a)

ખરું

b)

ખોટું

27.

બીએપીએસ સત્સંગનો લાભ

"શિક્ષાપત્રી પાળવાથી વિષય, વહેમ ટળે છે."

a)

ખરું

b)

ખોટું

28.

બીએપીએસ સત્સંગનો લાભ

હિન્દુ સંસ્કૃતિનું જતન-સંવર્ધન થાય છે. સાચા હિંદુ બનાય છે

a)

ખરું

b)

ખોટું

29.

કોણ કોને કહે છે

આપે હેલિકોપ્ટર પણ ચલાવવું જોઇએ

a)

સ્વામીશ્રી-હરિભક્તને

b)

હરિભક્ત-સ્વામીને

30.

"આ આપણો છેલ્લો જન્મ નથી"

a)

ખરું

b)

ખોટું