NEW
Font size
S
M
L
XL
Worksheetsbioinorganic chemistry
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
જૈવિક પ્રણાલીઓ માં Na+ નું પ્રતિશત પ્રમાણ _____ હોય છે?
a)
0.15
b)
0.35
c)
0.01
d)
0.31
2.
% ભાર ને આધારે આવશ્યક તત્વો ને _____ થી વિભાજિત કરવામાં આવે છે.
a)
ભારે અને હલકા
b)
મુખ્ય અને ગૌણ
c)
મુખ્ય અને સૂક્ષ્મ
d)
જેરી અને બિનજેરી
3.
હાડકાં ના નિર્માણ માટે કયા તત્વો ઉપયોગી છે?
a)
Ca & P
b)
B
c)
As
d)
p
4.
____ H2O2 નું રૂપાંતરણ H2O માં કરે છે?
a)
ગ્લુટાથાયોન પેરોક્ષ્સિડેઝ
b)
ગ્લુટારીક એસિડ
c)
ગ્લુટારોન પેરોક્સાઈડ
d)
એક પણ નહીં
5.
કયા તત્વના ઉણપ થી મૃત્યુ દરમાં વધારો થાય છે?
a)
Sn
b)
Pb
c)
As
d)
B
6.
પોર્ફિરીન ચક્ર ના કેન્દ્રમાં છિદ્ર નો આકાર _____ ધાતુ આયનોને ગોઠવવા યોગ્ય છે?
a)
First transition
b)
second transition
c)
third transition
d)
lanthenides
7.
હેમી સમૂહની રચનામાં Fe+2 ____ પાયરોલ માના N સાથે બંધ બનાવે છે.
a)
1
b)
2
c)
3
d)
4
Reset
