Font size
WorksheetsUpavanEschool Quiz No. 25
Total questions: 10
Worksheet time: 5mins
52+52 = .................
50
5
30
40
54 + 53 − 52 = ...............
1
58
55
59
59 આમાં અંશ શું છે? Which Number is Numerator?
9
5
92 = 29
True/સાચું
False/ખોટું
સંખ્યા રેખામાં વચ્ચે કયો અંક હોય છે ?
0
-1
1
2
કઇ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી ? Which one is not a Natural Number?
25
56
0
2
કોવિડ - ૧૯ રોગ કોના દ્વારા ફેલાય છે ? Who spreads the Covid-19 disease?
Parasites / પ્રજીવ
Fungus / ફૂગ
Virus / વાઇરસ
Algae / શેવાળ
ગુજરાતમાં સિંહનું અભ્યારણ્ય કયાં આવેલું છે? Where is the lion Sanctuary located in gujarat?
સાસણ-ગીર / Sasan gir
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન / Vansada national park
કચ્છ ઘોરાડ અભયારણ્ય / Kachchh Sanctuary
ખીજડીયા અભયારણ્ય / Khijadiya Sanctuary
ગુજરાતના કચ્છમાં કેટ્લા અભ્યારણ્ય આવેલા છે? How many sanctuaries are there in Kutch, Gujarat?
4
8
3
0
આપણા સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે?
Which is the hottest planet in our solar system?
શુક્ર / Venus
ગુરુ / Jupiter
પૃથ્વી / Earth
યુરેનસ / Uranus
