Font size
Worksheetsશતદલ પ્રમુખ પરિમલ પ્રસંગ 41 થી 60
Total questions: 26
Worksheet time: 14mins
હું આદર્શ પિતા અને આદર્શ પતિ કઈ રીતે બની શકું ? - આ વાક્ય કોણ બોલે છે
ડેનિયલ જોન
ડેનિયલ કૂક
ડેનિયલ બર્ન્સ
પહેલા ______ મેચ કરવાની જરૂર છે.
સંબંધ
કુંડળી
સ્વભાવ
ભગવાનની _________આમ થયું હશે - એમ સમજીને ચાલવું એમાં તારું હિત છે
ઈચ્છાથી
કૃપાથી
સંબંધથી
ગુસ્સામાં જ સંતાનો સાથે ગુસ્સાના આવેગમાં પંખીની જેમ વર્તન કરી નાખું છે
ખોટું
ખરું
આતો _______ પધાર્યા કહેવાય .આપણે રાજિ રેહવું
સરસ્વતી
લક્ષ્મીજી
અન્નપૂર્ણાજી
સ્વામીશ્રી બાળ વિકાસનું દર્શન કરતા શું કહેલું ?
બાળક નાદાન છે
બાળક નાનું છે
બાળક અબુધ છે
સ્વામીશ્રી સમક્ષ ક્યુ પુસ્તક વંચાઈ રહેલું ?
અક્ષરામૃતમ
વચનામૃત
સ્વામીની વાતો
એક શ્રેષ્ઠીજન કઈ તારીખે સ્વામિશ્રીને અમદાવાદ મળવા દોડી આવેલા ?
19-06-2006
19-07-2006
19-08-2006
યુવાનીમાં જીવનને સફળ બનાવવા શું કરવું જોઈએ ?
કુસંગ કરવો
ભગવાન માં શ્રદ્ધા રાખવી
વ્યસન કરવું
હુસ્ટનના મંઝૂર હુરાની વ્યવસાયે શુ હતા ?
એન્જીનીયર અને આર્કિટેક્ટ
એન્જીનીયર અને આર્ટિસ્ટ
એન્જીનીયર અને એક્ટર
શું કહી શકાય એવી એક વાત કરતા સ્વામીશ્રીએ સુરત ના બે ભાઈઓને ભવનું ભાથું બંધાવેલું ?
મૅનેજમેન્ટ ગીતા
ભગવત ગીતા
ગૃહસ્થ ગીતા
ગુરુ કહે એ પ્રમાણે ચાલવું એ ________
ધર્મ
સત્સંગ
ફોર્મ્યુલા
ગુરુપૂર્ણિમાના દીવસે હરિભક્તોને શું આદેશ આપવા માટે સ્વામીશ્રીને નનામી ચિઠ્ઠી આવી હતી ?
વૃક્ષ વાવવા નો
સત્સંગ સભાનો
રાહત કાર્યનો
સર્વે હરિભક્તોને સેનો નિયમ લેવડાવામાટે વ્યસ્થપાકને વાત કરી ?
એક વૃક્ષ વાવવું
એક હરિભક્ત કરવો
એક સત્સંગી કરવો
સ્વામીશ્રીના સાનિંધ્યમાં જન્માષ્ટમીનો ઉત્સવ ક્યાં ઉજવાયો હતો ?
ગોંડલ
સારંગપુર
અટલાદરા
જન્માષ્ટમી ઉત્સવ સભાનો સમય શું રાખવામાં આવ્યો હતો ?
રાત્રે 8.00 થી 10.00
રાત્રે 8.30 થી 10.30
રાત્રે 8.00 થી 9.30
લગ્નના દિવસે શું પીરસવાની યુવતીની ઈચ્છા હતી ?
ઈંડાવાળી કેક
ઈંડાવાળા બિસ્કિટ
ઈંડાવાળી ચોકલેટ
સામેની વ્યક્તિમાં _______અવગુણ હોય પરંતુ એક તો ગુણ હોય
9
999
99
જેટલું આપણે કહીયે છે એનાથી ઓછું કહેવાય તો વાંધો નહિ
ખરું
ખોટું
અક્ષરરૂપ થયીને પુરુષોત્તમની ભક્તિ કરવી એ અમારી ___________છે
ટેક્નિક
ટેક્નોલોજી
પરાભક્તિ
શિકાગો માં સ્વામીશ્રી સમક્ષ કોને રજૂઆત કરી ?
ડોક્ટર
વકીલ
એન્જિનિયર
લ્યુટનના સત્સંગીની દુકાનમાં કોણ નોકરી કરતુ હતું ?
પરદેશી
હરિભક્ત
ગુણભાવી
ભક્ત સાચા હોય પણ અમુક વખતે તેઓ પ્રારબ્ધ લઈને આવ્યા હોય
ખરું
ખોટું
આપણે વ્યવહાર કરીએ તોપણ ભગવાન માં વૃત્તિ ન રહ્યા કરે
ખરું
ખોટું
સ્વામીશ્રીને કયો વિચાર અખંડ આવે છે ?
હિતનો
ભગવાનનો
અહિતનો
સ્વામીશ્રીને કયો વિચાર ક્યારેય નથી આવ્યો ?
હિતનો
ભગવાનનો
અહિતનો
