wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

વિરોધી શબ્દો ધોરણ-૫

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

નીચે આપેલા શબ્દોનો વિરોધી શબ્દ આપો

પહોળું ×\times  .....................

a)

સાંકડું

b)

ટુકું

c)

લાંબુ

d)

નાનું

2.

નજીક ×\times  .........................

a)

પાસે

b)

દુર

c)

નિકટ

3.

વિરાટ ×\times  .............

a)

વિશાળ

b)

વામન

c)

મોટું

4.

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો.

અંધારુ \times  .............

a)

અંજવાળું

b)

અંધકાર

c)

 પ્રકાશ

5.

વિશ્વાસ  \times  ...............

a)

ભરોસો

b)

અવિશ્વાસ

c)

શ્રદ્ધા

6.

સદુપયોગ \times  ..................

a)

દુરુપયોગ

b)

સત્કાર્ય

c)

અસત્ય

7.

ઊંચે \times ............... 

a)

ઉપર

b)

નીચે

c)

અધર

8.

સુખ × ...................

a)

હરખ

b)

ખુશી

c)

દુઃખ

9.

આકાશ × ......................

a)

ગગન

b)

નભ

c)

ધરતી

10.

પ્રકાશ × ..................

a)

ઉજાસ

b)

રોશની

c)

અંધકાર

11.

સક્રિય × ....................

a)

નિષ્ક્રિય

b)

ક્રિયાશીલ

c)

ક્રિયાવાન

12.

ઈચ્છા × ..................

a)

આશા

b)

ઉમ્મીદ

c)

અનિચ્છા

13.

લાડ × .................

a)

પ્રેમ

b)

સ્નેહ

c)

ધિક્કાર

14.

પૂર્વ × ..............

a)

ઉત્તર

b)

પશ્ચિમ

c)

દક્ષીણ

15.

ઉત્સાહ × ...............

a)

જુસ્સો

b)

ઉમંગ

c)

નિરુત્સાહ

16.

સુવાળું  ×  ..............

a)

કોમળ

b)

મુલાયમ

c)

ખરબચડું

17.

 નિરાંત  ×  ..........

a)

શાંતિ

b)

ઉતાવળ

c)

ધીમું

18.

આદર × .............

a)

અનાદર

b)

નમ્રતા

c)

વિવેક

19.

પ્રગતિ × ...............

a)

વિકાસ

b)

ઉન્નતિ

c)

અધોગતિ

20.

લાભ × ..............

a)

ફાયદો

b)

ગેરલાભ

c)

નફો