Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સાધુતાનું શિખર મહંતસ્વામી મહારાજ

Total questions: 30

Worksheet time: 16mins

Name
Class
Date
1.

શાસ્ત્રીજી મહારાજે કઈ સાલમાં BAPS સંસ્થાના પાયા નાખવાની શરૂઆત કરી ?

a)

1905

b)

1906

c)

1907

2.

શાસ્ત્રીજી મહારાજનું આનંદમાં કાયમી ઠેકાણું કોને ત્યાં હતું ?

a)

મનુભાઈ

b)

મણીભાઈ

c)

નટુભાઈ

3.

શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી મણીભાઈ ક્યાં સ્થાયી થયા ?

a)

જબલપુર

b)

નાગપુર

c)

ધુલીયા

4.

વિનુભાઈ નો જન્મ તારીખ કયી હતી ?

a)

13 sep 1933

b)

13 sep 1934

c)

13 sep 1932

5.

સન 1934 ના માર્ચ મહિનામાં શાસ્ત્રીજી મહારાજ ક્યાંની જાત્રામાંથી જબલપુર પધારેલા ?

a)

કાશી

b)

ચારધામ

c)

છપૈયા

6.

શાસ્ત્રીજી મહારાજે વર્તમાન ધરાવીને શું નામ પાડ્યું ?

a)

વિનુ

b)

કેશવ

c)

શાંતિલાલ

7.

તમારો આ પુત્ર મોટો થયીને સંત બનશે અને સંપ્રદાયની સેવા કરશે

a)

ખરું

b)

ખોટું

8.

વિનુભાઈને કઈ રમત અતિ પ્રિય હતી ?

a)

ક્રિકેટ

b)

વોલી બોલ

c)

ફુટ બોલ

9.

કઈ સાલમાં વિનુભાઈ પાછા આનંદ આવીને સ્થાયી થયા હતા ?

a)

1952

b)

1951

c)

1953

10.

વિનુભાઈ સારંગપુર પહોંચ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર થયી રહ્યો હતો

a)

ખરું

b)

ખોટું

11.

વિનુભાઈ સૌ પ્રથમ વાર પ્રમુખસ્વામી મહારાજને ક્યાં મળ્યા હતા ને એ વખતે પ્રમુખસ્વામી મહારાજની ઉંમર કેટલી હતી ?

a)

ગઢડા , 30

b)

સારંગપુર , 30

c)

ગઢડા , 29

d)

સારંગપુર , 29

12.

કોને વિનુભાઈની પ્રમુખસ્વામી મહારાજ સાથે ઓળખાણ કરાવી ?

a)

આશકાકા

b)

મોતીકાકા

c)

ઈશ્વરકાકા

13.

યોગીજી મહારાજે પહેરાવેલી કંઠી નું વિનુભાઈએ શું કર્યું ?

a)

તોડી નાખી

b)

પાછી આપી દીધી

c)

પેહરી રાખી

14.

આણંદ સ્ટેશને ટ્રેન કેટલો ટીમે રોકાવાની હતી ?

a)

15 min

b)

10 min

c)

20 min

15.

વિનુભાઈ રોજ ક્યાં જઈને યોગીજી મહારાજની સ્મૃતિઓમાં સરી પડતા ?

a)

રેલવે સ્ટેશન

b)

બસ સ્ટેશન

c)

મંદિર

16.

વિનુભાઈને સૌ પ્રથમ સાધુ બનવાની વાત કોને કરી ?

a)

શાસ્ત્રીજી મહારાજ

b)

યોગીજી મહારાજ

c)

પ્રમુખ સ્વામી મહારાજ

17.

વિનુભાઈને ઉપવાસની શરૂઆત કરાવનાર કોણ હતા ?

a)

શાસ્ત્રીજી મહારાજ

b)

યોગીજી મહારાજ

c)

પ્રમુખસ્વામી મહારાજ

18.

યોગીજી મહારાજે વિનુભાઈને સાધુ થવાની આજ્ઞા ક્યાં કરી હતી ?

a)

ગોંડલ

b)

આણંદ

c)

અટલાદરા

19.

વિનુભાઈ વલ્લભ વિદ્યાનગરની કઈ કોલેજ માં દાખલ થયા ?

a)

J P science collage

b)

V P science collage

c)

T P science collage

20.

પ્રોફેસર આર એ દવે ના વર્ગમાં વિનુભાઈને કોનો પરિચય થયો ?

a)

અરુણભાઈ

b)

જગદીશભાઈ

c)

રમણભાઈ

21.

રમણભાઈ કઈ સાલમાં દીક્ષા લીધી હતી ?

a)

1962

b)

1961

c)

1963

22.

વિનુભાઈએ આગળના અબ્યાસ માટે કયો વિકલ્પ પસંદ કર્યો ?

a)

વિજ્ઞાન

b)

કૃષિ

c)

M B B S

23.

એક વખત કેટલા દિવસ યોગીજીમહારાજના યોગ વિના દર્શનની તરસ થી તરફડવા લાગ્યા ?

a)

10

b)

20

c)

15

24.

વિનુભાઈને મુસાફરી દરમ્યાન ક્યાં રેલવે સ્ટેશને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા ?

a)

બોટાદ

b)

ભાવનગર

c)

સુરેન્દ્રનગર

25.

ક્યાં મંદિરના ચોકમાં નારિયેળીના વૃક્ષ નીચે યોગીજી મહારાજે વિનુભાઈને સાધુ બનાવાની ના પડી ?

a)

સાંકરદા

b)

સોખડા

c)

સાંકરી

26.

વિનુભાઈને સાધુ બનાવામાં કોણ ઉપાધિ કરતુ હતું ?

a)

મોતીભાઈ

b)

આશાભાઈ

c)

ઈશ્વરભાઈ

27.

વિનુભાઈએ માતા ડાહીબેન ને સાધુ થવા માટેની સંમતિ માટે કઈ વાતો કરી રાજી કર્યા ?

a)

રાજીપાની

b)

મહિમાની

c)

સાંખ્ય - વૈરાગ્યની

28.

કોને રમણભાઈ દ્વારા વિનુભાઈને મોડેથી સાધુ કરવાની વાત યોગીજી મહારાજ કહેડાવી ?

a)

માતા

b)

બહેન

c)

ભાભી

29.

વિનુભાઈના સંકલ્પે ભવિષ્યમાં કરોડો રૂપિયા આવશે

a)

ખરું

b)

ખોટું

30.

યોગીજીમહારાજે વિનુભાઈને ગૃહસ્થમાં રાખીને ક્યાં મોકલવાની વાત કરી ?

a)

અમેરિકા

b)

લંડન

c)

આફ્રિકા