wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

class 10 science chapter 3

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ધાતુઓ ટિપાઈને પાતળા પતરા બની શકે છે. આ ગુણધર્મને શું કહે છે?

a)

ટીપાઉપણું

b)

ધાત્વીય ચમક

c)

તાનાવપાણું

d)

રણકાર

2.

સૌથી વધુ તનનીય ધાતુ કઈ છે ?

a)

સોનું

b)

ચાંદી

c)

a અને b બંને

d)

સીસું

3.

ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે?

a)

સોનું

b)

ચાંદી

c)

પ્લેટીનિયમ

d)

મરકયુરી

4.

ચમકદાર અધાતુ કઈ છે ?

a)

આયોડીન

b)

ગ્રેફાઇટ

c)

નાઈટ્રોજન

d)

આપેલ બધા જ

5.

કઈ ધાતુને ગરમ કરતા સળગતી નથી પરંતુ એના પર કાળા રંગ નું પડ જામી જાય છે ?

a)

કોપર

b)

એલ્યુમીનીયમ

c)

સોડીયમ

d)

ઝીંક

6.

પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા ના કરતી હોય એવી ધાતુઓ કઈ છે ?

a)

સીસું

b)

કોપર

c)

ઝિંક

d)

આપેલ તમામ

7.

મરકયુરી ની કાચી ધાતુ કઈ છે ?

a)

સીન્નાબાર

b)

કેલેમાઈન

c)

ક્યુપ્રાઈટ

d)

કેલીમેનાઈટ

8.

કોપર ને ઝીંક ની મિશ્ર ધાતુ કઈ છે?

a)

પિત્તળ

b)

બ્રોન્ઝ

c)

સોલ્ડર

d)

સ્ટિલ

9.

નીચેના માંથી કયું આયાનીય સંયોજન નથી ?

a)

CaCO3

b)

MgCl2

c)

NaCl

d)

CCl4

10.

કઈ ધાતુ ઊંચા તાપમાને પણ ઓક્સીજન સાથે પ્રક્રિયા કરતી નથી ?

a)

સોનું

b)

કોપર

c)

ઝીંક

d)

એલ્યુમીનીયમ

11.

નીચેનામાંથી ઉભયગુણી ઓક્સાઈડ કયો છે ?

a)

Al2O3

b)

ZnO

c)

CuO

d)

A અને B

12.

સામાન્ય રીતે ધાતુ ના ઓક્સાઈડ...........

a)

એસીડીક

b)

બેઝીક

c)

તટસ્થ

d)

એક પણ નહિ

13.

સામાન્ય રીતે અધાતુંના ઓક્સાઈડ............

a)

એસીડીક

b)

બેઈઝીક

c)

તટસ્થ

d)

આપેલ પૈકી એક પણ નહિ

14.

કાર્બન ના ત્રણ અપરરૂપમાંથી .......વિદ્યુતનું સુવાહક છે.

a)

હીરો

b)

ગ્રેફાઈટ

c)

ફૂલેરીન

d)

એક પણ નહિ

15.

નીચેના માંથી કઈ ધાતુઓના ગળાન્બિંદુ નીચા હોય છે ?

a)

ગેલીયમ

b)

સીઝીયમ

c)

એલ્યુમીનીયm

d)

A અને B બંને