wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Chipko andolan

Total questions: 8

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ઇસ. ૧૭૩૦ માં ક્યા સમુદાય દ્વારા ચિપકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું ?

a)

ટોડા

b)

બિશ્નોઈ

c)

વારલી

d)

ભીલ

2.

બિશ્નોઈ સમુદાય ની કઈ સ્ત્રી એ વૃક્ષોના સંરક્ષણ નો પ્રયાસ કર્યો હતો ?

a)

અમૃતાદેવી

b)

રુક્મીનીદેવી

c)

શકુન્ત્લાદેવી

3.

રાજસ્થાન માં થયેલા ચિપકો આંદોલનમાં ક્યા ગામના વ્યક્તિઓ એ ખીજડા નાં વૃક્ષો માટે બલિદાન આપ્યું હતું?

a)

રામપુર

b)

જોધપુર

c)

ખેજર્લી

4.

૧૯૭૪ માં સરકારે ક્યા ગામ નજીક ૨૫૦૦ વૃક્ષો કાપવાની હરાજી ની જાહેરાત કરી.

a)

ખેજર્લી

b)

રામપુર

c)

રૈની

5.

મ્માંર્ચ ૧૯૭૩ માં ગોપેશ્વર માં કઈ કંપનીનાં કર્મચારીઓ વૃક્ષો કાપવા આવ્યાં?

a)

રીબોક

b)

સાયમન

c)

એડીડાસ

6.

ચિપકો આંદોલન માં ક્યા પ્રધાન મંત્રીએ હિમાલય ક્ષેત્રમાં ૧૫ વર્ષ સુધી વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મુક્યો ?

a)

રાજીવ ગાંધી

b)

અટલ બિહારી બાજપાઈ

c)

ઇન્દિરા ગાંધી

7.

ચિપકો આંદોલન માં કોણે ભૂમિકા ભજવી છે?

a)

સુંદરલાલ બહુગુણા

b)

મેધા પાટકર

c)

બાબા આમટે

d)

ગૌરા દેવી

8.

ચિપકો આંદોલન ક્યા પ્રકારનું આંદોલન છે ?

a)

આર્થિક

b)

મનોવૈજ્ઞાનિક

c)

પર્યાવરણીય